ભગવાન થાવરાણી સત્યજિત રાયની ૧૯મી ફિલ્મ અશાનિ સંકેત (૧૯૭૩) નું અંગ્રેજી નામ છે DISTANT THUNDER પરંતુ એનું શબ્દશ: ભાષાંતર થાય તોફાનની એંધાણી. ફિલ્મના કથાવસ્તૂમાં જે દુષ્કાળનો કેવળ આડકતરો – સાંકેતિક ઉલ્લેખ છે એ ૧૯૪૩ના બંગાળના મહાદુષ્કાળની વાત પહેલાં કરીને આખી…










