Tag: Anil Chavda

ગીત અને રસદર્શન

ગીતઃ કવિ શ્રી અનિલ ચાવડા.રસદર્શનઃ દેવિકા ધ્રુવ. ઇચ્છાઓથી ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ…… ખૂબ જાળવી તોય હાથથી છૂટી ગઈ રે લોલ, ઇચ્છાઓથી ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ. કઈ રીતે એ ફૂટી ગઈસૌ ચરચો ચરચો ચરચોજી,કાચ તૂટતાં વેરાઈ કંઈકરચો…

એક પ્રશ્ન ગીત

–અનિલ ચાવડા ધબ્બ્બ… દઈ હૈયામાં ફાળ પડી તોય કેમ આવ્યો નૈં કંઈયે અવાજ?કંઠ સુધી આવેલી ચીસને દબાવવાનો પાડ્યો આ કોણે રિવાજ? અંદર ને બ્હાર બેઉ બાજુથી પીગળીએતોય કેમ રેલો દેખાય નૈં?કુહાડી વાગતાં જ વૃક્ષમાંથી નીકળતાંપાણીને આંસુ ક્હેવાય નૈં?નવા નક્કોર મળે…

સ્ટેપ્લર

– અનિલ ચાવડા                                                   અછાંદસ   ચમકતું સ્ટીલ જેવુંલાલ પટ્ટીવાળુંલાગણીદાર પીનો પોતાની ભીતર સમાવી રાખતુંનેવિખરાયેલા સંબંધોના કાગળોને સ્ટેપલ કરતુંએક સ્ટેપ્લર હતું મારી પાસેનકામા ને ખોટી રીતે સ્ટેપલ થઈ ગયેલા સંબંધોનેઉખાડવા માટેનો અણીદાર ભાગ પણ હતો તેમાંહમણાંથી એ ભાગ થોડો…