Tag: Aayushi Selani

ઋણાનુબંધની રંગોળી

–આયુષી સેલાણી ‘ઓહો અંગિકા વહુ… હજુ કેમ રસોડામાં છો તમે? બહુ કામ કર્યું. હવે બધું પછી જ આટોપજો. પહેલાં ઘરના આંગણે સરસ મજાની રંગોળી કરી દો.. નાની હશે તો પણ ચાલશે, પણ રંગોળી તો જોઈશે જ…’ અંગિકાનાં સાસુ સેવંતીબહેન તેને…