Tag: Aarti Nair

યૂં કિ સોચનેવાલી બાત : સ્ત્રી જાતે પોતાના નિર્ણયો લે તેમાં પણ આડું પડે

– આરતી નાયર આપણા બધાંના ઉછેર દરમ્યાન વડીલોનો આદર કરવાનું આપણી અંદર સીંચવામાં આવ્યું છે. સ્ત્રીઓ માટે એક વધારાની શરત છે કે તેમને જેમ કહેવામાં આવે તેમ જ તેમણે કરવું. સ્ત્રી પુખ્ત વયની થઈ ગઈ હોય તો પણ તેમણે કેટલીય…

યૂં કિ સોચનેવાલી બાત : સમાજે "બાવો"બનવું છે કે પછી…..

– આરતી નાયર નાનપણમાં ‘બાવાને બોલાવું?’, ‘બાવો તને ઉપાડી જશે’વાળી ધમકીઓ તો બધાંએ જ સાંભળી હશે અને લગભગ બધાંને યાદ પણ હશે. તોફાનમસ્તી કંઈ પણ કર્યાં હોય, બાવો બોલાવવાનો ડર અમોધ શસ્ત્ર પરવડતું. મજાની વાત તો એ લાગે છે કે…

યૂં કિ સોચનેવાલી બાત : નાણાંને ત્રાજવે વ્યક્તિની મહત્વાકાંક્ષાઓની સમાજ દ્વારા તુલના

– આરતી નાયર બાળક શાળાએ – આજે તો હવે પ્લે સ્કૂલ – જવાનું શરૂ કરે ત્યારથી તેને પૂછવાનું શરૂ થઈ જાય છે કે મોટું થઈને તે શું થવા માગે છે. બાળક મનમાંને મનમાં આશ્ચર્ય અનુભવે છે કે જીવન તો મોજમજા…

‘ચાર લોકો શું કહેશે?- – એ ચારમાંથી એક તમે પણ છો(!?)

આરતી નાયર એ આખા દિવસના કામ પછી થાકીને ઘરે પહોંચી ત્યારે રાતના સાડા દસ થયા હતા. એપ્રેઇઝલને કારણે થોડા મહીનાઓથી તે ખુબ મહેનત કરતી હતી. કેટલીક નજરો એને ચૂભી. એક પડોશી ‘આન્ટી’ રોજ મુજબ એમના પતિદેવ સાથે વોક પરથી પાછા…

ઘરથી દૂર રહેવું? કે નહીં?

આરતી નાયર અમારા એક મિત્ર સાથે જીઆરઈના વર્ગો વિષે વાત થતી હતી. વાત તો શું થતી હતી,એ મને ગોદા જ માર્યા કરતો હતો કે, “ઓહ, હું તો ઈચ્છું છું કે તમે એક વાર અમેરિકા જતાં રહો. ઘરથી દૂર રહેવાથી આખી…

શું કહીશું? ‘ઋતુ રજા’, ‘સ્ત્રી હક રજા’ કે ‘પિરિયડ રજા’?

આરતી નાયર મુંબઇની એક કંપની ‘કલ્ચર મશિન’માં ૭૫ મહિલા કર્મચારીઓ છે. આ જુલાઇ મહિનાથી તેમણે ‘પિરિયડ રજા’ –માસિક ધર્મના ખુબ જ પીડાદાયક પહેલા દિવસની હકરજા- શરુ કરી છે. મહિલાઓ તો જાણે જ છે આ પહેલા દિવસની પીડા. આપણા પેટ/પીંઠ/માથામાં તાણ,…

માબાપ પણ ખોટાં હોઇ શકે !

આરતી નાયર માબાપ તરીકે સંતાનને તમે જન્મ આપ્યો એટલે એ મોટું થાય ત્યારે તેનાં તન, મન, ઈચ્છાઓ, અપેક્ષાઓ, સ્વપ્નો, સહમતિઓ-અસહમતિઓ પર તમારો માલિકી હક્ક બની શકે? મોટાં થતાં સંતાનની આ બધી બાબતો પર તમારૂં નિયંત્રણ નથી – ન હોઈ શકે…

સબળા સ્ત્રીને પ્રેમ

– આરતી નાયર સબળા સ્ત્રી આપણા સમાજમાં સહેલાઇથી ગોઠવાઇ શકતી નથી. કેમ એક પુરુષ પોતનાથી વધુ સક્ષમ, હોંશિયાર કે લોકપ્રિય સ્ત્રીને ગમાડી નથી શકતો? કે એક સ્ત્રી પોતનાથી નીચા પુરુષને પસંદ નથી કરતી? ખરેખરતો આવા વિચારો સમાજે આપણા મનમાં ઠોકી…