Tag: સમયચક્ર

સમયચક્ર : નાગરવેલનું પાન અને પાન ખાવાની ભારતીય પરંપરા

આમ તો દૈનિકજીવનમાં ભારતીય પ્રજા જુદી જુદી વનસ્પતિના પાંદડાંનો ખોરાક અથવા ઔષધ તરીકે ઉપયોગ કરે છે. તેમ છતાં નાગરવેલ એક એવી વંનસ્પતિ છે જેનું પાન ખોરાક તરીકે નહીં પણ શોખ અને ખોરાકને પચાવવાના સામાન્ય ઔષધ તરીકે ખવાતું હોવાં છતાં તેને…

સમયચક્ર : એક એવું ઘાસ જેણે વિશ્વની ભૂખ મટાડી

માનવ પ્રજાતિના વિકાસમાં અગ્નિ, ચક્ર અને ખેતીની શોધ અતિ મહત્વની ગણાય છે. ખેતીની શોધ આપણા આદિ પૂર્વજો દ્વારા થઈ છે. જેનો કોઈ ચોક્કસ કાળક્રમ નથી. પરંતુ હજારો વર્ષો પહેલાં થયેલી બીજની શોધો અને સંવર્ધન થકી આજે વિવિધ અનાજ જગતમાં અસ્તિત્વ…

સમયચક્ર : ગાંધીજી, આવનારી પેઢીના રોલમોડેલ

માવજી મહેશ્વરી આ લખવા બેઠો છું ત્યારે મેં જ્યાં એકડો ઘૂંટ્યો તે ભોજાય ગામનું બાલમંદીર યાદ આવે છે. એ વખતે  મને ખબર ન્હોતી કે બધા છોકરા અંદર અને હું એક જ બહાર શા માટે બેઠો છું. બાલમંદીરની બહારની લોબીમાં લાકડાના…

સમયચક્ર : એક પત્રકારની શોધ ‘બોલપેન’

પશ્ચિમી જગતની એક ખાસિયત રહી છે કે જ્યારે કોઈ નવી શોધ થાય તે સાથે જ ત્યાંના અનેક દીમાગ સક્રિય થઈ ઊઠે છે. કદાચ એટલે જ બહુ ઓછા સમયમાં ખર્ચાળ અને અગવડવાળી વસ્તુઓનું સ્થાન તરત સરળ વસ્તુ લઈ લે છે. ઉદાહરણ…

સમયચક્ર : ટચુકડી કલમની લાંબી સફર

ઘડીભર કલ્પના કરો કે એકાદ દિવસ માટે પણ જગતની તમામ કલમ એટલે કે પેન અદશ્ય થઈ જાય તો શું થાય ? કોમ્પ્યુટર ટેક્નોલોજીના એડીક્ટ માણસો ભલે કહેતા હોય કે, હવે પેન કાગળની જરુર જ નથી. પરંતુ એવું હરગીજ નથી. પેન…

સમયચક્ર : તમારાં સંતાનને તમે ખરેખર પ્રેમ કરો છો ?

શરીરના વજન કરતાં દફ્તરનું વજન વધારે હોય એવી સ્થિતિમાં ઊંચા ગુણ લાવો તો જ તમે હોશિયાર. આ દેશમાં વર્ષોથી રુઢ થઈ ગયેલી આ માનસિકતા હવે બદલાવ માગે છે. દેશની ભુગોળ અને સમાજ વ્યવ્યવસ્થા સાથે મેળ ન ખાતાં પુસ્તકો અને શિક્ષણ…

સમયચક્ર : કચ્છની અંદર જુદા જુદા કચ્છ વસે છે.

રણોત્સવ પછી કચ્છ વિશ્વમાં ચમક્યું. એટલું જ નહીં, ગુજરાતીઓ પણ રણોત્સવ થકી જ કચ્છને જાણી શક્યા છે. કચ્છ બહાર કોઈ ઊંટ, આહિર, રણ અને રબારીના ચિત્રો જોઈને કહે છે કે આ કચ્છ છે. એ વાસ્તવિકતા છે કે એ કચ્છની ઓળખનો…

સમયચક્ર : ભારતની ભવ્ય ઈમારત – રાષ્ટ્રપતિ ભવન

ભારતમાં જોવાલાયક અનેક સ્થળો છે. એમની ભવ્યતાની જાહેર જનતાને જાણ હોય છે. પણ રાષ્ટ્રપતિ ભવન વિશે બહુ ઓછી વિગતો બહાર આવતી હોય છે. ભારતની અનેક ઈમારતોનો ઈતિહાસ જદી જુદી ભાષાઓના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને ભણાવાતો હોય છે. પરંતુ દુનિયાની સૌથી મોટી લોકશાહી…

સમયચક્ર : આપણી દેશભક્તિ સીઝનલ છે?

આપણાં દેશમાં દેશભક્તિના કાવ્યો લખાયા છે. હજુય લખાયા કરે છે. દેશભક્તિની વાર્તાઓ અને સત્ય ઘટનાઓ આપણે ત્યાં છે. મહાનુભાવોના ચરિત્રો આપણા દેશમાં ભણાવાય છે. શૌર્યગીતો અને બલિદાનોની કથાઓ આપણા વિદ્યાર્થીઓને સહેતુક સંભળાવાય છે, ભણાવાય છે. દેશભક્તિની સૌથી વધુ ચર્ચા આપણાં…

સમયચક્ર : શું રાજકીય ક્ષેત્ર ખરાબ છે ?

આપણા દેશની વિડબણા ગણો કે પ્રજાનો સ્વભાવ ! આ દેશની સરેરાશ પ્રજા રાજકારણ અને રાજરાણીઓ વિશે છુપી સુગ ધરાવે છે. રાજકારણ એટલે ગંદકી, ખંધાઈ, વિશ્વાસઘાત, અને ક્રુરતા ! મોટાભાગના ભારતીયોની માનસિકતા આવી છે. તેઓ રાજકીય વ્યક્તિઓથી અંજાય છે, મત આપે…