Tag: સત્યજિત રાયની સૃષ્ટિ

સત્યજિત રાયની સૃષ્ટિ – ૪: જન – અરણ્ય

ભગવાન થાવરાણી સીમાબદ્ધ પછી બરાબર પાંચ વર્ષે આવી કલકત્તા ટ્રાઈલોજીની અંતિમ ફિલ્મ યાને જન – અરણ્ય. એ દરમિયાન અન્ય એક મહાન બંગાળી સર્જક મૃણાલ સેન આ જ શહેરને પૃષ્ઠભૂમિમાં રાખીને ઉપરાઉપરી વર્ષોમાં પોતાની ત્રણ ફિલ્મો ઈંટર્વ્યુ ( ૧૯૭૧ ), કલકત્તા…

સત્યજિત રાયની સૃષ્ટિ – ૩ – સીમાબદ્ધ

ભગવાન થાવરાણી કલકત્તા ટ્રાઈલોજીની ફિલ્મોમાં પ્રતિદ્વંદી પછીના જ વર્ષે આવી સીમાબદ્ધ. મણિશંકર મુખર્જી ઉર્ફે શંકરની એ જ નામની નવલકથા પર આધારિત.  અગાઉની ફિલ્મની જેમ અહીં પણ કલકત્તા શહેર અને એમાં પ્રવર્તતી મનુષ્યહીનતા અને અંધાધૂંધી પ્રતિનાયક તરીકે હાજર છે. પણ નાયક…

સત્યજિત રાયની સૃષ્ટિ – ૨ પ્રતિદ્વંદી

– ભગવાન થાવરાણી આગંતુક – સત્યજિત રાયની અંતિમ ફિલ્મની વાત વિગતે કર્યા પછી ઇતિહાસમાં બાવીસ વર્ષ પાછળ જઈએ. એ પીછેહઠમાં રાયની શાખા પ્રશાખા, ગણશત્રુ, ઘરે બાઈરે, સદ્દગતિ, હીરક રાજાર દેશે, જોય બાબા ફેલુનાથ, શતરંજ કે ખિલાડી, સોનાર કેલ્લા અને આશાનિ…

સત્યજિત રાયની સૃષ્ટિ – ૧ – આગંતુક

– ભગવાન થાવરાણી સત્યજીત રેની સૃષ્ટિમાં પ્રવેશ તો વર્ષો પહેલાં કરી ચૂક્યો હતો, દાયકાઓ પહેલાં દુરદર્શન પર એમની પથેર પાંચાલી જોઇ ત્યારે. પછી એ ફિલ્મ જોવાના અનુભવને ઘનીભૂત કરવાના આશયથી બિભૂતિભૂષણ બંધોપાધ્યાય બાબૂની એ જ નામની નવલકથાનો હિંદી અનુવાદ પણ…

સત્યજિત રાયની સૃષ્ટિ : આ મુ ખ

ભગવાન થાવરાણી બધી જ કળાઓમાં ફિલ્મોનું એક અનોખું સ્થાન છે. કંઈ કેટલીય કળાઓનો સમન્વય છે આ એક વિધામાં. અન્ય કળાઓની જેમ એ પણ સંપ્રેષણનું માધ્યમ છે એટલું જ નહીં, સર્વોત્તમ માધ્યમ છે ! અભિનય, કવિતા, સંગીત, સાહિત્ય, સંકલન, ફોટોગ્રાફી જેવી…