Tag: વ્યંગકવન

વ્યંગકવન : (૧૭) ડબલ મધર, ડબલ મધર!

– વલીભાઈ મુસા પોલિસ મથકે,હાથનાં આંગળાં પરોવી સામસામે, કરી છાજલી આંગળાંની,ટેકવે ગરદન પછાડે, ખુરશી તણા અગ્ર પાયા ઊંચા કરી,ખુરશી હિલોળે પાછલા પાયા પરે ને ચિંતન કરે વર્ધી એ ખાખી,ગઈ રાતની લાખોની મતાની ઘરફોડ ચોરી પરે, ને ત્યાં દોડતો આવે એક…