Tag: લુત્ફ-એ-શેર

લુત્ફ-એ-શેર : મણકો #૩૦

ભગવાન થાવરાણી ગત હપ્તામાં જે શાયરની પંક્તિઓથી વાતનું સમાપન કર્યું એમનાથી આજની શરુઆત. એ બહુ મોટા શાયર તો છે જ, અત્યંત લોકપ્રિય પણ ! જીવનને જાણવું, સમજવું, પારખવું અને ઉપભોગવું હોય તો એમના સેંકડો ફિલ્મી ગીતો પણ હાજર છે. હા.…

લુત્ફ-એ-શેર મણકો #૨૯

ભગવાન થાવરાણી મોટા શાયરોનો સિલસિલો જાળવી રાખતાં આવો, વાત કરીએ એ દિગ્ગજ સર્જકની જેમણે આ રચના સર્જી : સારે જહાં સે અચ્છા હિંદોસ્તાં હમારાહમ બુલબુલેં હૈ ઇસકી યે ગુલસિતાં હમારા ( યાદ રહે કે આ એક ગઝલ છે, ભલે વાત…

લુત્ફ-એ-શેર : મણકો #૨૮

ભગવાન થાવરાણી ચાલો, ફરીથી પાછા ફરીએ મોટા શાયરો ભણી.  દાગ દેહલવી ઉર્દૂ અદબમાં પૂરી ઈજ્જત અને સમ્માન સાથે લેવાતું નામ છે. તેઓ ગાલિબ પછી આવ્યા અને ગયા. એમને ઈશ્ક, આશિકી અને રોમાંસના શાયર માનવામાં આવતા હતા.  એમની એક ખૂબસૂરત ગઝલ,…

લુત્ફ-એ-શેર : મણકો #૨૭

ભગવાન થાવરાણી ક્યારેક વિચારીએ કે કેવા – કેવા સાવ અજાણ્યા નામોએ કેવા અદ્ભૂત શેરો રચ્યા તો અવાક થઈ જવાય !  દિક્ષીત દનકૌરી ! બહુ ઓછા લોકોએ એમનું નામ પણ સાંભળ્યું હશે ! એ પાછી સાવ અલગ વાત કે કેટલાક કવિઓને…

લુત્ફ-એ-શેર : મણકો #૨૬

ભગવાન થાવરાણી અગર આપે ગાલિબને વાંચ્યા છે તો મીર – તકી – મીરને વાંચવા એમના કરતાં પણ જરૂરી છે. મીર ગાલિબના પુરોગામી હતા. સ્વયં ગાલિબે એમની શાનમાં લખ્યું હતું :                     …

લુત્ફ-એ-શેર : મણકો #૨૫

ભગવાન થાવરાણી ઉર્દૂ શાયરીનો એવો કોણ શોખીન હશે જે ફિરાક ગોરખપુરીને નહીં ઓળખતો હોય ? રઘુપતિ સહાય નામધારી આ મહાન શાયરે આખી જિંદગી એ માન્યતાનો વિરોધ કર્યો કે ઉર્દૂ મુસલમાનોની ભાષા છે. ઉર્દૂના એ પહેલા સાહિત્યકાર હતા જેમને જ્ઞાનપીઠ એવોર્ડ…

લુત્ફ-એ-શેર : મણકો # ૨૪

ભગવાન થાવરાણી બે’ક હપ્તા પહેલા શાયર ઝુબૈર અલી તાબિશ અને એમના એક શેરની વાત નીકળેલી. એ જ  ‘ પ્રથમ દ્રષ્ટિએ પતંગિયાઓ ઉપર નિશાન તાકતા દેખાતા પરંતુ વાસ્તવમાં રંગો પાછળ ગાંડા ‘ માણસોની વાત.  એ વખતે જ મને યાદ આવ્યા હતા…

લુત્ફ-એ-શેર : મણકો #૨૩

ભગવાન થાવરાણી ઉર્દૂ શાયરોમાં ખાસ્સી સંખ્યામાં બદાયુની છે. સૌથી વિખ્યાત શકીલ બદાયુની ઉપરાંત ફાની, અસદ અને ખાસ તો ફહમી બદાયુની . નાની બહરના શેરો – ગઝલોમાં ફહમી સાહેબ લાજવાબ  છે. એમનો એક સીધો – સાદો શેર જુઓ : હમારા હાલ…

લુત્ફ-એ-શેર : મણકો #૨૨

ભગવાન થાવરાણી અમજદ ઈસ્લામ અમજદ ઉર્દૂ સાહિત્યનું બહુમુખી વ્યક્તિત્વ છે. એમનો એક શેર જુઓ : ઉસ કે લહજે મેં બર્ફ થી લેકિનછૂ કે દેખા તો હાથ જલને લગે એમની નીચેના પંક્તિઓ એક નઝ્મનો હિસ્સો છે જેને એક લોકપ્રિય પાકિસ્તાની ટી…

લુત્ફ-એ-શેર : મણકો #૨૧

ભગવાન થાવરાણી કોમેડિયન રાજેન્દ્રનાથ ફિલ્મોમાં એમની ઉટપટાંગ જોકર જેવી સ્થૂળ હરકતો માટે મશહૂર હતા. અજબ વાત એ કે પોતાની અંગત જિંદગીમાં એ બેહદ ગંભીર પ્રકૃતિના માણસ હતા. એમને જોવાવાળા કહે છે કે ફિલ્મોના સેટ પર ફુરસદના સમયમાં એ કોઈક શાંત…