Tag: રાગ પહાડી

હુસ્ન પહાડી કા – ૧ – વિસ્તાસ્પ અરદેશર બલસારા (વી. બલસારા) – નઝારોંમેં હો તુમ ખયાલોમેં હો તુમ

– ભગવાન થાવરાણી ટકાવી જાતને બેઠા અમે એક ભીંતના ટેકે કદી કવિતાના ટેકે તો કદી સંગીતના ટેકે વીતેલા ભવની કોઈ ધુન અચાનક અમને જકડી લે ગુજારી  નાખીએ  આખો  દિવસ  એ  ગીતના   ટેકે સફરમાં સ્હેજ પણ અટૂલા કદી પાડ્યા નહીં અમને…