Tag: મગન મકવાણા ‘મંગલ પંથી’

ચાર લઘુકથાઓ

– મગન મકવાણા ‘મંગલપંથી (૧) સરતચૂક મંથન આજે ખુશ હતો. વહેલી સવારથી જ તે છાપાની રાહ જોઈ રહ્યો હતો. કોલેજના છેલ્લા વર્ષનું પરિણામ જાહેર થવાનું હતું. તેને પૂરેપૂરો વિશ્વાસ હતો કે તે અચૂક સારા માર્કસે પાસ થશે. ફેરિયાએ છાપું ઓસરીમાં…