Tag: ફિર દેખો યારોં

ફિર દેખો યારોં : ‘રાગ દરબારી’ મહિમા: સુવર્ણ જયંતિએ સદાબહાર

-બીરેન કોઠારી ફિલ્મ અભિનેતા મનોજકુમારે દિગ્દર્શન ક્ષેત્રે ‘ઊપકાર’ ફિલ્મ થકી પદાર્પણ કર્યું, જેની રજૂઆત 1967માં થઈ હતી. આગામી ઘણા સમય સુધી તેઓ પડદા પરના દેશભક્તની મિસાલ બની રહ્યા. ભલાભોળા, સીધાસાદા, દેશપ્રેમી ગ્રામ્ય યુવકના પાત્ર ‘ભારત’ તરીકે તેમણે રૂપેરી પડદે આગવી…

ફિર દેખો યારોં : સર! તમારાં લખાણો નથી વાંચ્યાં. પણ પહેલાં એક ‘સેલ્ફી’ હો જાય!

– બીરેન કોઠારી બીજી ભાષાઓ વિશે ખબર નથી, પણ ગુજરાતીમાં પુસ્તકો વ્યાવસાયિક ધોરણે પ્રકાશિત થવા લાગ્યાં ત્યારથી એક સર્વસામાન્ય માન્યતા રહી છે કે આપણી પ્રજામાં વાંચનનું પ્રમાણ ઓછું છે. આ માન્યતા પણ હવે તો એક સદીથી વધુ પુરાણી થઈ. આજકાલ…

ફિર દેખો યારોં : મૌત અંજામ-એ-ઝિંદગી હૈ મગર, લોગ મરતે હૈ જિંદગી કે લિયે

– બીરેન કોઠારી કહેવાય છે કે મૃત્યુ કોઈના હાથમાં નથી હોતું. એ કયા નિમિત્તે, કયા સમયે થાય એ અનિશ્ચિત છે. મૃત્યુની અનિશ્ચિતતા બાબતે કવિઓએ હજારો પંક્તિઓ લખી કાઢી હશે. ગયા સપ્તાહે ખ્યાતનામ સૌંદર્યવતી સિનેઅભિનેત્રી શ્રીદેવીનું માત્ર 54 વર્ષની વયે નિધન…

ફિર દેખો યારોં : ઉઠો, જાગો, જાગ્રત થાવ, નહીંતર સૂતેલા જ ગણાશો

-બીરેન કોઠારી ચારેક મહિના અગાઉ આ કટારમાં તમિલનાડુના તિરુનેલવેલીના એક પરિવારે કલેક્ટરની કચેરી સામે આત્મવિલોપન કર્યાનો કિસ્સો ચર્ચવામાં આવ્યો હતો, જેના કુલ ચાર સભ્યોમાંથી ત્રણનું મૃત્યુ થયું હતું. નાણાંકીય મામલે થતી હેરાનગતિ બાબતે સત્તાવાળાઓનું ધ્યાન દોરવા છતાં તેમણે દુર્લક્ષ સેવવાનું…

ફિર દેખો યારોં : લાગણી દુભાવાની મોસમ બારે માસ

– બીરેન કોઠારી એમ લાગે કે આપણા દેશની પ્રજામાં અચાનક ઈતિહાસગૌરવ જાગ્રત થઈ ગયું છે. વર્તમાન ભૂલીને તે માની લીધેલા ભવ્ય ભૂતકાળની ફિકર કરવા લાગી છે. રખે કોઈ એમ માની લે કે સમયાંતરે જે તે શાસકો દ્વારા ઈતિહાસનાં પાઠ્યપુસ્તકો સાથે…

ફિર દેખો યારોં : જલ સે પતલા કૌન હૈ? જ્ઞાન નહીં, અજ્ઞાન હૈ

– બીરેન કોઠારી જે રીતે આપણા રાજ્યમાં વિવાદ ઉભા કરવામાં આવી રહ્યા છે, અને એમ થવા દેવામાં નિષ્ક્રીય રહેવાની રાજ્યની ભૂમિકા હોય છે એ જોતાં લાગે છે કે હવે એક અલાયદું ‘વિવાદ મંત્રાલય’ ખોલવાનો સમય પાકી ગયો છે. ઈતિહાસની પૃષ્ઠભૂમિવાળી…

ફિર દેખો યારોં : ચાલો, તમને સંસ્કાર શીખવીએ, ડોબાઓ!

-બીરેન કોઠારી હજી એક મહિના પહેલાં જ ઈસુનું નવું વર્ષ બેઠું. આમ છતાં, કેલેન્‍ડરનું પાનું આગળ ફરે છે કે પાછું જાય છે એ નક્કી કરવું મુશ્કેલ થઈ પડે એવું વાતાવરણ સર્જાયું છે. રજૂઆત થવાની બાકી હતી એવી એક ફિલ્મને કારણે…

ફિર દેખો યારોં : તુઘલકને સારો કહેવડાવે એવો વંશ એટલે…….

– બીરેન કોઠારી સમય સતત બદલાતો રહે છે. રાષ્ટ્ર માટે એક સમય ઈતિહાસ રચવાનો હોય છે. ત્યાર પછી રચાયેલા ઈતિહાસ પર ગૌરવ લેવાનો યુગ આવે છે. આ ઈતિહાસ પર રાજકારણ પણ રમાય છે, અને એક તબક્કે ઈતિહાસ સાથે ચેડાં કરવાનો…

ફિર દેખો યારોં : એક સે એક મિલે જો કતરા, બન જાતા હૈ દરિયા

– બીરેન કોઠારી સ્વાસ્થ્યસુરક્ષા અંગે આપણા દેશમાં હરખાવા જેવા સમાચાર ભાગ્યે જ વાંચવા મળતા હોય છે. ખાસ કરીને શિશુસ્વાસ્થ્ય બાબતે પરિસ્થિતિ અતિ ગંભીર છે. થોડા વખત અગાઉ કુપોષણથી થતાં બાળમૃત્યુના દરની વાત અહીં કરવામાં આવી હતી. આવી કાળા વાદળ જેવી…

ફિર દેખો યારોં : તમારા પ્રતાપે બધા ‘ઓળખે’ છે

– બીરેન કોઠારી પ્રત્યેક નાગરિકને આગવી ઓળખ આપવાની નેમનો ઊપક્રમ ધરાવતા આધાર કાર્ડ દ્વારા નાગરિકોને જે સુવિધા મળે ત્યારની વાત ત્યારે, અત્યારે તો તે મોટા ભાગનાઓ માટે માથાનો દુ:ખાવો બની રહ્યું છે. તેને ફરજિયાત બનાવવા અંગે સુપ્રિમ કોર્ટનો ચૂકાદો હજી…