Tag: ફિર દેખો યારોં . Biren Kothari

ફિર દેખો યારોં – મત આપી આવ્યા ? હવે સૂઈ ન જતા

-બીરેન કોઠારી સાધારણ સંવેદના ધરાવતા કોઈ પણ નાગરિકનું મગજ બહેર મારી જાય એવો માહોલ લોકસભાની વર્તમાન ચૂંટણીના માહોલ દરમિયાન જોવા મળ્યો. નિમ્ન કક્ષાના વ્યક્તિગત પ્રહારો, ઠાલાં અને પોકળ વચનો, દેશના ભાવિ અંગેના કોઈ નક્કર આયોજનનો અભાવ, કોઈ પણ રીતે મતદારોને…

ફિર દેખો યારોં :રાષ્ટ્રપ્રેમ, નાગરિકધર્મ, રાજધર્મ વગેરે….

– બીરેન કોઠારી પુલવામામાં થયેલા ત્રાસવાદી હુમલાએ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો. આ હુમલામાં શહીદ થયેલા જવાનોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ તેમ જ તેમના પરિવારજનો માટે આર્થિક સહાયની ઘોષણાઓનાં પૂર ઉમટ્યાં. પ્રમાણમાં વધુ બોલકાં એવાં સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો પર મોતનો મલાજો જાળવવાની,…

ફિર દેખો યારોં : સંસ્કારવારસો ટેકનોલોજી થકી પ્રસરે કે નાશ પામે?

-બીરેન કોઠારી ટેકનોલોજી કોઈની મૂળભૂત માનસિકતાને બદલી શકતી નથી, પણ વિચારવાની પદ્ધતિમાં, સમજણમાં પરિવર્તન અવશ્ય લાવી શકે છે. એક સમય હતો કે બાળસાહિત્ય તેમ જ કિશોરસાહિત્ય વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય માહિતી અને મનોરંજનની સાથેસાથે સંસ્કાર ઘડતરનો હતો.…

ફિર દેખો યારોં : વર્તમાન અને ભાવિના ભોગે ભૂતકાળમાં રાચવું કેટલું યોગ્ય?

– બીરેન કોઠારી દિવાળીના તહેવારો પૂરા થયા અને લાંબી રજાઓ પછી પાછા સહુ પોતપોતાની ઘરેડમાં ગોઠવાઈ ગયા હશે. હવે લગ્નગાળો ચાલુ થશે, અને નવેસરથી લોકો તેમાં પરોવાશે. એકધારી ઘરેડમાં તહેવારો સુખદ અપવાદ બનીને તાજામાજા થવાનો મોકો આપે છે. તહેવારો એક…

ફિર દેખો યારોં : અંધેરી નગરીના કાનૂનો અભ્યાસક્રમમાં આવે?

–બીરેન કોઠારી ‘અહીં કાનૂનીવ્યવસ્થા સુચારૂ ઢબે ગોઠવાયેલી છે. તમામ સત્તા કેન્‍દ્રિત હોય છે, તેથી અન્ય કોઈની દખલઅંદાજીને માટે અવકાશ રહેતો નથી. કાનૂન સત્તાધીશ દ્વારા બનાવવામાં આવે છે, અને તેના ભંગ બદલ યોગ્ય દંડ પણ તે જ નક્કી કરે છે. શાસનતંત્ર…

ફિર દેખો યારોં : : કાયદા દ્વારા અંધશ્રદ્ધાને મનમાંથી મિટાવી શકાતી નથી

– બીરેન કોઠારી જેના બંધારણમાં લોકશાહીના પાયાનાં મૂલ્યો સમા સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના સિદ્ધાંતો છે, એવા આપણા દેશને સ્વાતંત્ર્ય મળ્યાને સાત સાત દાયકા વીત્યા. આમ છતાં, એમ લાગે છે કે આપણા દેશમાં ત્રણ-ચાર સદીઓનો સમયગાળો સમાંતરે ચાલી રહ્યો છે. ડામરને…