Tag: પુસ્તક પરિચય

હરનિશ જાનીની ‘તીરછી નજરે અમેરિકા’

–દીપક ધોળકિયા હરનિશભાઈ જાનીનું પુસ્તક ‘તીરછી નજરે અમેરિકા’ રામનવમીના બીજા દિવસે કૂરીઅર દ્વારા મળ્યું. એમાં રામનવમીનું શું? વિચાર તો મનેય નહોતો આવ્યો. પુસ્તક ખોલીને સાથે લઈ ગયો અને આવતાંજતાં મેટ્રોમાં છ-સાત લેખ વાંચી લીધા. સૌથી પહેલાં મેં કુલ ૩૩ લેખોમાંથી…