Tag: પુષ્પા અંતાણીનું બાળસાહિત્ય

બાળવાર્તાઓ : ૧૭ – બકરી અને વાઘનું બચ્ચું

પુષ્પા અંતાણી બપોરનો સમય હતો. વાઘ અને વાઘણ એમના સાવ નાના બચ્ચાને જંગલમાં ફરાવવા માટે નીકળ્યાં. બચ્ચું ખૂબ ખુશ હતું, એ કૂદાકૂદ કરતું વાઘ-વાઘણથી આગળ આગળ ચાલતું હતું. થોડીવાર પછી વાઘ-વાઘણે જોયું તો એમનું બચ્ચું ક્યાંય દેખાયું નહીં. બંનેને ચિંતા…

બાળવાર્તાઓ : ૧૬ – જાપ અને ઉંદરડી

પુષ્પા અંતાણી જાપને આજે બાલમંદિરમાં રજા હતી. એ તો એની રોજની આદત મુજબ વહેલો ઊઠી ગયો. નહાઈ-ધોઈ, તૈયાર થઈ, દૂધ પણ પી લીધું. એનાં ભાઈ-બહેન બંને સ્કૂલ ગયાં હતાં. એ એકલો એકલો કંટાળવા લાગ્યો હતો. એણે રમકડાનો કબાટ ખોલ્યો. તે…

બાળવાર્તાઓ : ૧૫ : આવ રે, કાગડા, પાણી પીવા

પુષ્પા અંતાણી નાનકડો કૈરવ બીજાં છોકરાંને નિશાળે જતાં જોતો અને એને પણ નિશાળ જવાનું બહુ મન થતું. એક દિવસ એણે એની મમ્મીને પૂછ્યું: :”હું ક્યારે નિશાળે જઈશ?” મમ્મીએ એને કહ્યું: “બસ, બેટા, આ ઉનાળાનું વેકેશન પૂરું થાય પછી તું પણ…

બાળવાર્તાઓ : ૧૪ – સંસ્કારનું સીંચન

પુષ્પા અંતાણી શાળા ચાલુ થવાનો ઘંટ હજી વાગ્યો નહોતો. બેલા ક્લાસમાં આવી ગઈ હતી. અચાનક એને યાદ આવ્યું કે હોમવર્કમાં થોડું લખવાનું બાકી રહી ગયું હતું. એ નોટ કાઢીને લખવા માંડી. ત્યાં સલોની એની બે-ત્રણ બહેનપણી સાથે ક્લાસમાં આવી. બેલા…

બાળવાર્તાઓ : ૧૩ : બિંકુનું સપનું

પુષ્પા અંતાણી મકરસંક્રાંતિનો દિવસ નજીક આવતો હતો. ઉત્તરાયણ. બાળકોનો પ્રિય તહેવાર. સૌ પતંગ ચગાવવાના ઉત્સાહમાં હતાં. જૂઈબહેન અને એમની ટોળકીનાં બધાં મિત્રો ભેગાં થયાં હતાં. કોણ કેવા અને કેટલા પતંગ લેશે, દોરા ક્યાંથી લેવા, ક્યાં મંજાવવા એ બધું નક્કી કરતાં…

બાળવાર્તાઓ : ૧૨ : જાદુઈ માછલી

પુષ્પા અંતાણી ગંગુ નામે એક માછીમાર હતો. એ દરરોજ સવારે દરિયામાં માછલી પકડવા જતો. એક દિવસ રોજની જેમ સવાર પડતાં જ એ હોડી લઈને દરિયામાં આવ્યો. એણે માછલાં પકડવાની જાળ પાણીમાં ફેંકી. પછી બબડ્યો: “જોઈએ, આજે કેટલાં માછલાં મળે છે.”…

બાળવાર્તાઓ : ૧૧ : વેંતિયો અને સોના

પુષ્પા અંતાણી એક છોકરી હતી. એનું નામ સોના હતું. એ જન્મી ત્યારે જ એની મા મૃત્યુ પામી હતી. સોનાનો ઉછેર બરાબર થઈ શકે તે માટે એના પિતા બીજી મા લાવ્યા હતા. બીજી માએ પણ દીકરીને જન્મ આપ્યો હતો. એનું નામ…

બાળવાર્તાઓ : ૧૦ : કૂવાનો દેડકો

પુષ્પા અંતાણી કહેવાય છે કે કૂવાનો દેડકો કૂવામાં જ રહે, એ કૂવો છોડી બીજે રહેવા જાય નહીં. એનું કારણ તમે જાણો છો, બાળદોસ્તો? ચાલો, આજે હું તમને એ વિશે એક વાર્તા કહું. વાત જાણે એમ બની કે સનાભાઈ ઉંદરને એક…

બાળવાર્તાઓ : ૯: પનારી જંગલનો કૂકડો

પુષ્પા અંતાણી પનારી જંગલનો રાજા ગુલાબસિંહ ઘરડો થઈને મૃત્યુ પામ્યો. એ ખૂબ પરાક્રમી અને ન્યાયી રાજા હતો. એના મૃત્યુથી જંગલનાં બધાં પ્રાણીઓ દુ:ખી અને નિરાધાર થઈ ગયાં. આવો કાબેલ રાજા હવે મળવો મુશ્કેલ હતો. આ જ જંગલમાં ગોંડુ નામનો એક…

બાળવાર્તાઓ : ૮ : ચકા-ચકીની નવી વાર્તા

પુષ્પા અંતાણી રોજ સવારે હસતી હસતી ઊઠતી સોના આજે સવારે જાગી ત્યારે મૂડમાં નહોતી. એણે પલંગ પર આજુબાજુ જોયું તો મમ્મી-પપ્પા દેખાયાં નહીં. એ બહારના રૂમમાં આવી. હીંચકા પર સૂતી, પણ મજા ન આવી. એ ઊભી થઈને રસોડામાં ગઈ. મમ્મી…