Tag: પરિસરનો પડકારઃ Environment and Ecology

પરિસરનો પડકારઃ વેબગુર્જરી પર પર્યાવરણ વિશેની નવી શ્રેણી

વેબગુર્જરી પર પર્યાવરણ વિશે એક નવી શ્રેણી શરૂ કરીએ છીએ. આ શ્રેણીના લેખક છેઃચંદ્રશેખર પંડ્યા.દર મહિનાના બીજા શુક્રવારે આ શ્રેણીનો એક લેખ આપીશું. પહેલો લેખ આવતા શુક્રવાર ૧૪મી તારીખે પ્રકાશિત થશે, ત્યાર બાદ દર મહિને બીજા શુક્રવારે આપ આ લેખમાળાનો…