Tag: પત્રશૃંખલા

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૩૮

નયના પટેલ, લેસ્ટર, યુકે પ્રિય દેવી, કુશળ હશે, છે ને? આજે કો-ઈન્સિડન્ટની વાત કરું તે પહેલા હમણા જે ગીત સાંભળું છું તેની વાત કરું. ફરીદા ખાનૂમનું ‘આજ જાને કી ઝીદ ના કરો…’ એ સાંભળ્યા પછી મન તરબતર થઈ જાય. અંતરને…

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં ૩૭

દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન યુએસએ પ્રિય નીના, આ મન પણ કેવું તરંગી છે? એક વખત અમુક રીતે સેટ થઈ જાય પછી એને બીજી રીતે વાળવું આકરું થઈ જાય છે ને? શ્રીલેખાના મનમાં પણ તારા તરફથી મળતાં “બેસ્ટ લક”, શુભેચ્છા વગેરે…

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં ૩૬

નયના પટેલ, લેસ્ટર, યુકે પ્રિય દેવી, મારા જન્મદિવસની શુભેચ્છા આમ જ દર વર્ષે મળતી રહેશે જ એવી ખાત્રી સાથે એક વાત યાદ આવી. તું મારી બાળપણની મિત્ર શ્રીલેખાને ઓળખે છે ને? હું લગ્ન કરીને યુ.કે. આવી ત્યાં સુધી એને એક…

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં ૩૫

દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન યુએસએ પ્રિય નીના, ખલીલ જીબ્રાનના હીરા જેવા વાક્યમાં પૂર્તી કરીને વિશ્વાસ, શ્રધ્ધા અને પ્રાર્થના ત્રણેને સાંકળી લેતી તારી વાત ખૂબ જ ગમી. તેમાં પણ કવિવર ટાગોર અને ઉમાશંકરભાઈની પંક્તિઓ તો મારી હંમેશની પસંદગી રહી છે. એ…

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં ૩૪

નયના પટેલ, લેસ્ટર, યુકે પ્રિય દેવી, કુશળ છે ને? ખલીલ જીબ્રાનનું વાક્ય વાંચી એમાં જ એક પૂર્તી કરવાનું મન થયું. ધરતીમાં પડેલા ઝવેરાતને શોધવા ખેડૂતની શ્રધ્ધા હોવી જોઈએ અને જ્યારે પાક લહેરાતો હોય ત્યારે પણ ઇશ્વર જ તેને સંભાળે છે…

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં ૩૩

દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન યુએસએ પ્રિય નીના, મારા પત્રને ‘રણમાં મીઠી વીરડી’ જેવી ઉપમા આપવા માટે શું કહું?  મારા જ ભાવો આ શબ્દોમાં પ્રતિબિંબિત થતા અનુભવાયા!  મહત્વની વાત તો એ છે કે, આપણે મુક્તપણે ભિતરને ઢંઢોળી શકીએ છીએ. જગતમાં કોઈ…

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર-૩૨

નયના પટેલ, લેસ્ટર, યુકે પ્રિય દેવી, તારો પત્ર આટલો જલ્દી મળ્યો એનો આનંદ થયો. આ દેશમાં એકલે હાથે બાળકો મોટા કર્યા અને હવે બાળકોના બાળકોને મોટા કરવામાં મદદરૂપ થઈએ કારણકે આપણે વેઠેલી મુશ્કેલી એ લોકોને ન પડે. પરંતુ સાથે સાથે…

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર ૩૧

દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન યુએસએ પ્રિય નીના, પત્ર મળતાની સાથે જ જવાબ લખવા બેસી ગઈ! વિષયોની ખોટ તો ક્યાંથી પડે? જો ને, કરોડો માનવી…દરેક માનવી ખુદ એક વિષય છે અને પ્રત્યેક જીંદગી એક નવલકથા છે. એવું ને એવું જ પ્રકૃતિ…

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં. ૩૦

નયના પટેલ, લેસ્ટર, યુકે પ્રિય દેવી, આ વખતનો તારો પત્ર વાંચીને થયું કે સાચે જ આપણને વિષયોની ખોટ ક્યારે ય પડશે નહીં. તેં રમત જેવા વિષયને સ-રસ રીતે રજૂ કરી અને અંતે જીવન સાથે સાંકળી, અધ્યાત્મ તરફની બારી ઉઘાડી નાંખી.…

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં. ૨૯

દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન યુએસએ પ્રિય નીના, મારા પત્રની એક એક વાતને તારા વિચારોમાં ભેળવીને તેં સરસ રીતે ખીલવી. ચાલ, આજે ફરીથી એક નવી વાત. યાર, ગઈકાલે એક સ્વપ્ન આવ્યું. યુએસએ.ના એક ખુલ્લા મેદાનમાં હજારો લોકો ઉભરાયા હતા. શાંતિથી બધા…