Tag: પત્રશૃંખલા ગુજરાતી ડાયસ્પોરા

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પત્ર નં ૩

દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન યુએસએ. પ્રિય નીના, ગયા શનિવારનો પત્ર ખૂબ ટૂંકો લાગ્યો !! સૌથી પ્રથમ તો તારા પ્રશ્ન વિશે લખું. તું ચિંતા સેવે છે કે, “વિષયોની વિવિધતા, અત્યારના હાસ્યકારો અને સામાન્ય રીતે એવા જોક્સ, ફેઈસબુક પર રાખનાર વ્યક્તિઓમાં ક્યારે…