Tag: નવલિકા

પુસ્તક પરિચય : અદૃશ્ય પાત્રો

નવલિકાસ્વરૂપે ઇતિહાસનું અત્તર :‘અદૃશ્ય પાત્રો‘ પરિચયકર્તા:  અશોક વૈષ્ણવ હરેશ ધોળકિયા ‘અદૃશ્ય પાત્રો’નાં સર્જનને એક સુખદ અકસ્માત ગણે છે. ૨૦૦૯માં કચ્છનો બૃહદ્‍ ઇતિહાસ લખવાના એક પ્રકલ્પમાં તેઓ પણ જોડાયા હતા. એ કામ માટેની સામગ્રીનો અભ્યાસ કરતાં કરતાં એ સમયનાં કેટલાંક પ્રધાન…

વજ્રાદ્ અપિ કઠોરાણિ…

– ગિરિમા ઘારેખાન વજ્રાદ્‍ અપિ કઠોરાણિ, મૃદૂનિ કુસુમાદ્‍ અપિ ।લોકોત્તરાણાં યેતાંસિ, કોહિ વિજ્ઞાતુમ્‍ અહીંતે ॥                                                         – ‘ઉત્તરરામચરિત’, ભવભૂતિ] બૅંકની ઘડિયાળમાં હજી દસ વાગવામાં પાંચ મિનિટ બાકી હતી અને મિસ્ટર મહેતા એમની કૅબિનમાં પ્રવેશ્યા, કોટ કાઢીને બાજુમાં લટકાવેલા હેંગર ઉપર ભરાવીને…

હણો ના પાપીને …

–વલીભાઈ મુસા ‘આજે રવિવાર છે. દીકરી મંદાકિની વહેલી સવારે જ ટ્યુશને ગઈ છે. એ મિસ્ટર તો આજે મોડા ઊઠશે. મને આખી રાત્રિનો ઉજાગરો છે, કેમ કે ગઈકાલની ગાભાજી સાથેની વાતચીતના એકેએક શબ્દનું આખી રાત પુનરાવર્તન થયા કર્યું હતું; અને હાલ…

સારા સમાચાર

– નીલમ દોશી ફોન પર ત્રાટક કરતી હોય તેમ આરતી તેની સામે જોતી બેઠી હતી. હમણાં અનુપનો ફોન આવવો જ જોઈએ. મનમાં એક ચિંતા, ભય, આશંકાનો ઓથાર….શું આવશે રીપોર્ટ? કંઈ માઠા સમાચાર તો નહીં હોય ને? પણ બહુ રાહ ન…

કાંઈ કામ હોય તો કહી દેવું

-રજનીકુમાર પંડ્યા સગ્ગો દીકરો બાપનું કંઈ કામ કરતો નથી –વાઈફને પણ ઘરકામમાં અડધોઅડધ હાથ દેવો પડે છે. રસ્તે ચાલતો માણસ વટેમાર્ગુને રસ્તો બતાવતો નથી. ભાઈ જેવો ભાઈ બહેનનું કામ કરી આપવા માટે બિલ ચાર્જ કરે છે. મિત્ર-સંબંધી મરકવા સિવાય કોઈ…

રિટાયર્ડ

– નીલમ દોશી બસ હવે તો એક મહિનો… છેલ્લો મહિનો…પછી પત્નીની….અનુરાધાની બધી ફરિયાદ દૂર થઈ જશે. પછી તો સમય જ સમય છે. હવે પત્નીના સાન્નિધ્યમાં રહેવા મળશે. સાચા અર્થમાં અમારું સહજીવન શરૂ થશે. જિંદગી માણવાની તક હવે જ મળી છે.…

ગૉડ બ્લેસ હર!

નયના પટેલ નવરી પડું એટલે સામે ખાલી પડેલી દુકાનને ઓટલે રોજ ભેગાં થતાં હોમલેસ (બેઘર) લોકો તરફ મારું ધ્યાન અચૂક જાય. એમાંના કેટલાક મારી દુકાનમાં ક્યારેક આવીને ભીખમાં મળેલું ચેઈન્જ આપીને પાઉંડની નોટ લઈ જાય. સાચ્ચુ કહું, મને એ લોકોએ…

ત્રણ પિયર!

– ગિરીમા ઘારેખાન ઘરને તાળું મારતી જ હતી ત્યાં પાછળથી એક પરિચિત અવાજ સંભળાયો, ‘દીદી, બહાર જવાનું મોડું ન થતું હોય તો થોડી વાર આવીએ?’ મેં હસીને પાછળ જોયું તો બેલા! એની સાથે એક અજાણી યુવતી પણ હતી. મેં કહ્યું,…