Tag: નવલકથા

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૮

નયના પટેલ લતાબહેન અને ધનુબાને ખ્યાલ આવી ગયો કે ફોન ઈન્ડિયાથી જ હશે, તો જ સરલા ફોનમાં આટલું મોટેથી બોલે છે. આશ્ચર્ય અને આનંદનાં સૂરે સરલાબહેને વાત કરવા માંડી, ‘ ક્યા બાત હૈ, આજે તમને નાનીબહેનની યાદ આવીને કાંઈ !…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૭

નયના પટેલ યુગોથી પગ નીચે દબાયેલી ધરતી કિશનને હિંમત ન આપી શકી. ત્રણે જણને ખબર છે કે જ્યારે ફોઈ જાણશે કે, પ્રીત…’ગે’ છે ત્યારની કલ્પના કરવી જ મુશ્કેલ છે. નમન અને નંદાની હિંમતે પણ રજા લઈ લીધી હોય તેમ નમન…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૬

નયના પટેલ શૉપની કે ઘરની જવાબદારીનું બહાનું મનુભાઈને પોકળ લાગ્યું છતાંય તે સિવાય કહે તો પણ શું કહે ? નૈમેશની સંભાળ ન લઈ શક્યા તે હકીકત છે. કુટુંબમાં ક્યારેક કોઈ પ્રસંગે વનિતાબહેન નૈમેશને લઈને આવતાં તે પણ ધીમે ધીમે ઓછું…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૫

નયના પટેલ ધનુબાને ‘કદાચ વૃધ્ધાશ્રમમાં જવું પડશે’ નો ફફડાટ મનુભાઈએ કરેલા ‘ગનુના મોત’ના ઉલેલેખથી મનના એક ખૂણે સંતાઈ ગયો. સૌ મનુભાઈ સામે એ રીતે જોવા લાગ્યા કે તેમણે કોઈ ગુહ્નો કર્યો હોય. મનુભાઈ પણ બોલતા તો બોલી ગયા પછી મુંઝાયા.…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ – ૪

નયના પટેલ બીજે દિવસે રવીવાર હતો એટલે શૉપ બપોરના બે વાગ્યે બંધ કરતા હોવાથી મનુભાઈએ લતાબહેનને પેલી વાત કરવા બોલાવ્યાં છે. સરલાબહેને લતાબહેનને રાત્રે ત્યાં જ જમી લેવાનું આમંત્રણ પણ આપી દીધું. બન્ને ભાઈ બહેન આમ ગુસ્સાવાળા એટલે વાત વાતમાં…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ – ૩

નયના પટેલ આખો રૂમ ગંધાતો હતો અને ધનુબા ફોનવાળા ટેબલ પાસે ડરના માર્યાં ધ્રુજતાં ઊભાં હતાં. એક સેકંડ માટે તો મનુભાઈ નાકે હાથ દબાવી પાછે પગલે શૉપમાં આવી ગયા. રાજુ કોઈ ગ્રાહકો સાથે વાત કરતો હતો. તેણે પણ મનુભાઈની રાડ…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૨

નયના પટેલ શૉપમાં પ્રવેશતાં જ પોલીસે પૂછ્યું, ‘આર યુ મિસ્ટર કાલુ ?’ ‘યસ, કમ ઈન’ બોલતી વખતે મનુભાઈના તોછડા અવાજાઅં અચાનક નમ્રતા આવી ગઈ, પૂછ્યું, ‘ વોટ કેન આઈ ડુ ફોર યુ ?’ બે પોલીસમાંથી એક આફ્રિકાથી આવેલા પંજાબી ભાઈ…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૧

નયના પટેલ મનુભાઈ શૉપમાં બિઝી છે. લંચટાઈમ છે એટલે ગ્રાહકોની લાઈન લાગી છે. સરલા હજુ આવી નથી તેની અકળામણ વારંવાર બારણા તરફ જતી એમની નજરમાં વર્તાય છે. શૉપમાં મદદ કરવા રાખેલા નરેશને આ સમયે ઉભો રાખવો ન પાલવે. એક તો…

સુશ્રી નયના પટેલની નવલકથા ‘કેડી ઝંખે ચરણ’ વેબ ગુર્જરી પર ધારાવાહિક સ્વરૂપે

સુરતમાં જન્મેલાં નયનાબહેન પટેલ ભારતમાં બી.એ. કર્યા બાદ ૧૯૬૮માં કાયમી વસવાટ માટે બ્રિટન આવ્યાં. બ્રિટનની તે સમયની વર્ણભેદની પરાકાષ્ઠામાં તેમને તેમની શૈક્ષણિક યોગ્યતા પ્રમાણે કામ ન મળતાં તેમણે  ફૅક્ટરીમાં કામ કર્યું. જો કે સમય વીતતાં તેમની પ્રતિભા તથા કેળવણીની કદર…