Tag: ગુજરાતી ડાયસ્પોરા

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૭

નયના પટેલ યુગોથી પગ નીચે દબાયેલી ધરતી કિશનને હિંમત ન આપી શકી. ત્રણે જણને ખબર છે કે જ્યારે ફોઈ જાણશે કે, પ્રીત…’ગે’ છે ત્યારની કલ્પના કરવી જ મુશ્કેલ છે. નમન અને નંદાની હિંમતે પણ રજા લઈ લીધી હોય તેમ નમન…

બાવડાંથી બોલતો મૂંગો પહેલવાન

લેખક – અનિલ હડિયાણવી , (મુંબાઈ સમાચાર) રજૂઆત અને સંકલન : સુરેશ જાની જ્યારે કોઇ વ્યક્તિમાં કોઇ શારીરિક ખોડ હોય ત્યારે ભગવાન એનામાં અન્ય ઘણાં ગુણો અને આવડતો ભરી આપીને એની શારીરિક કમીને પૂરી દે છે. ઇન્સાનની એક ઇન્દ્રિય ઓછું…

એક વિદાયનો વિષાદ

લેખકો – સુરેશ જાની અને વિજય ગઢવી ૧૯૭૭ વિજય ગઢવી!  તમે નવમા ધોરણમાં ભણતા કિશોર છો. ગુજરાતી ભાષા માટે તમને અભુતપૂર્વ લગાવ છે. રાધનપુરની શેઠ કે. બી. વકીલ વિદ્યાલયનુ નવું સત્ર શરૂ થાય તે પહેલાં વેકેશનમાં જ નવા ખરીદેલા પાઠ્ય…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૬

નયના પટેલ શૉપની કે ઘરની જવાબદારીનું બહાનું મનુભાઈને પોકળ લાગ્યું છતાંય તે સિવાય કહે તો પણ શું કહે ? નૈમેશની સંભાળ ન લઈ શક્યા તે હકીકત છે. કુટુંબમાં ક્યારેક કોઈ પ્રસંગે વનિતાબહેન નૈમેશને લઈને આવતાં તે પણ ધીમે ધીમે ઓછું…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૫

નયના પટેલ ધનુબાને ‘કદાચ વૃધ્ધાશ્રમમાં જવું પડશે’ નો ફફડાટ મનુભાઈએ કરેલા ‘ગનુના મોત’ના ઉલેલેખથી મનના એક ખૂણે સંતાઈ ગયો. સૌ મનુભાઈ સામે એ રીતે જોવા લાગ્યા કે તેમણે કોઈ ગુહ્નો કર્યો હોય. મનુભાઈ પણ બોલતા તો બોલી ગયા પછી મુંઝાયા.…

નર્કાગારમાંથી અલકાપુરી

રૂપાંતરકાર – સુરેશ જાની   ‘अबे …. ! रास्ते पर ऐसे थूंक मत । पुलिस देख लेगी तो तगडा फाईन देना पडेगा । बोल, मैं पुलिसको हेल्प लाईन पर खबर दे दुं? ‘ બારી ખોલીને એક ટેક્સી ડ્રાઈવરે બાજુના ઓટો…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ – ૪

નયના પટેલ બીજે દિવસે રવીવાર હતો એટલે શૉપ બપોરના બે વાગ્યે બંધ કરતા હોવાથી મનુભાઈએ લતાબહેનને પેલી વાત કરવા બોલાવ્યાં છે. સરલાબહેને લતાબહેનને રાત્રે ત્યાં જ જમી લેવાનું આમંત્રણ પણ આપી દીધું. બન્ને ભાઈ બહેન આમ ગુસ્સાવાળા એટલે વાત વાતમાં…

૪૨ કિલોમિટર દોડ – સાડીમાં

રૂપાંતરકાર – સુરેશ જાની   હૈદ્રાબાદની ૪૨ કિલોમિટરની મેરેથોન દોડ – સાડી પહેરીને. હા! હૈદ્રાબાદની ૪૪ વર્ષની જયંતિ સંપત કુમારે એ માટે આઠ વર્ષ પ્રેક્ટિસ કરી હતી. ૨૦૧૬ની એ દોડ જયંતિએ પાંચ કલાક સતત દોડીને પુરી કરી હતી – સાડી…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ – ૩

નયના પટેલ આખો રૂમ ગંધાતો હતો અને ધનુબા ફોનવાળા ટેબલ પાસે ડરના માર્યાં ધ્રુજતાં ઊભાં હતાં. એક સેકંડ માટે તો મનુભાઈ નાકે હાથ દબાવી પાછે પગલે શૉપમાં આવી ગયા. રાજુ કોઈ ગ્રાહકો સાથે વાત કરતો હતો. તેણે પણ મનુભાઈની રાડ…

નૂતન ભારત: ઘડપણની ઉંમરે યુવાનીનો ઉત્સાહ

લેખક – હેન્રી શાસ્ત્રી સંકલન અને રજૂઆત: સુરેશ જાની   નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ શું? આ સવાલ આજે ૬૦ વર્ષની આસપાસના ઘણાં લોકોને સતાવી રહ્યો છે. એ સવાલનો જવાબ નહીં મળવાને કારણે એ લોકો કોઈને કોઈ કામમાં જોતરાયેલા રહે છે. ભક્તકવિ…