Tag: ગીત

એક ગીત : કવિતા-સંબંધની ગાગર

-‘મેઘબિંદુ’ સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ, લાગણીનાં દોરડાં ઘસાયાં વાતોની વાવનાં ઊતરી પગથિયાં, પાણી પીધું ને ફસાયા કેટલીય વાર મારી ડુબેલી ઇચ્છાને;નીંદડીથી કાઢી છે બ્હાર, ગોબા પડેલી ખાલી ગાગરનો,મને ઊંચકતાં લાગે છે ભાર, નિર્જન આ પંથે સાવ ધીમી ચાલુ,તોયે સ્મરણોનાં…

ગીતઃ પલના પલકારે

– દેવિકા ધ્રુવ રોજ રોજ નજરોની સામે જ દિવસ ને રાત, કેવું હરતું ને ફરતું .સાવ કાચી માટીનું સજેલું આ પૂતળું, ક્યારે કાયાને બદલતું. કાલ તો કરતી’તી રેતીની નાની શી ઢગલીને ફરતી’તી આંગણ લઈ મખમલી પગલી.ક્ષણ મહીં સરતા આ ક્ષણ…

ગીત

– તુષાર શુક્લ દરિયાનાં મોજાં કંઈ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;એમ પૂછીને થાય નહીં પ્રેમ. ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?ચાહે તે નામ તેને…