Tag: ખેતી વિષયક અનુભવો

કૃષિ ક્રાંતિ માટે જરૂર છે – ખેડૂતોએ પોતાનો “ધો” -[ દિશા] બદલવાની !

હીરજી ભીંગરાડિયા ખેતી એટલે નિત્ય નવા પડકારો અને તેના ઉપાયો યોજ્યા કરવાનો સંગ્રામ ! એક પ્રશ્ન ઉપર જીત મેળવી લઈએ એટલે કામ પૂર્ણ થતું નથી ખેતીમાં. ખેતી તો જીવંતો સાથે જોડાયેલ વ્યવસાય હોઇ, તેની પર અસર કરનારા વાતાવરણીય અને બીજા…

ચોંકશો નહીં, કંપ્યુટર વિજ્ઞાન અને જેનેટિક એન્જીનિયરીંગ કેવા ચમત્કારો સર્જશે !

હીરજી ભીંગરાડિયા તમે જૂઓ ! વનસ્પતિ અન્ય જીવો જેટલી જ જીજિવિષા, સંવેદના અને પોતાના ગમા-અણગમા પ્રદર્શિત કરે છે, અને પોતાની જરૂરિયાતોને વ્યક્ત કરવા ખાસ પ્રકૃતિદત સંજ્ઞાઓ પ્રગટ કરે છે. પણ આપણ સામાન્ય માણસોમાં આ સંજ્ઞાઓ સમજવાની ક્ષમતાના અભાવે એ શું…

હોય જો ખુલ્લાં આંખ-કાન …..તો….મળે સર્વેથી સાનભાન

હીરજી ભીંગરાડિયા બધી જ બાબતોમાં આપણે જાણકાર હોઇએ એવું તો ઓછું બને. પણ જો આપણા આંખ-કાન ખુલ્લાં હોય, જિજ્ઞાસાભર્યા હોય તો ઘણીએવાર આપણી આંખો એવું કોઇ દ્રશ્ય પકડી પાડે અને આપણા કાન એવી કોઇ વાત સાંભળી જાય જે આપણા માટે…

વનસ્પતિની રહસ્યમયી જિંદગી

હીરજી ભીંગરાડિયા ગીર ફાંઉડેશનના મદદનીશ નિયામક શ્રી ડૉ, ભાર્ગવ રાવલનું એક લખાણ “વનસ્પતિની રહસ્યમયી જીંદગી” મેં વાંચેલું. વનસ્પતિને ઓળખવાની મારી મથામણમાં એ લખાણે ઘણીબધી મોકળાશ કરી આપેલી. આપણા બધાનો એવો દાવો છે કે “ આ છોડવા-ઝાડવાં અને વેલાની બધી જ…

“ભૂખલાડ” ઉત્પાદનમાં પડાવે “આડ” !

હીરજી ભીંગરાડિયા મોટી ઉંમરે દીકરો થયો હોય એટલે મા-બાપે એનો- ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે – હથેળીમાં ઉછેર કર્યો હોય. “બાળક છે ને ! કાલ સવારે મોટો થઇ જશે, એટલે બધું આપમેળે સમજતો થઇ જશે” માની તેની જાતેજાતની માગણીઓ પૂરી…

વનસ્પતિનું “ બીજ ” – કુદરતનું અદભુત સર્જન !

હીરજી ભીંગરાડિયા કોઇ એન્જિનિયર, આર્કીટેક, ડીઝાઇનર કે મોટા શિલ્પકાર-ચિત્રકારને ગમે તેટલી નવા નવા ઘાટ-આકારની રચનાઓ બનાવવાની કહી હોય તો પોતાની આશ્ચર્યજનક કળા દેખાડી આપે છે. પણ એમની કલ્પનાનીયે એક મર્યાદા આવી જવાની. કોઇને કોઇ જગ્યાએ એમનો ઘાટ બેવડાઇ જવાનો !…

સાજા-નરવા રહેવા આમળાં-સેવનની ઘરગથ્થુ બનાવટો

હીરજી ભીંગરાડિયા વાત છે પંદર વરસ પહેલાંની. બીજાં ઘણા ફળઝાડોની કલમો હતી નર્સરીમાં, પણ આમળાની કલમો હવે ખલાસ થઈ ગઈ હતી. બન્યું એવું કે એ ગાળામાં જ તળાજાના એક શિક્ષકભાઇ આવ્યા આમળાની કલમો માટે. કલમો ખૂટી ગઈ હતી એટલે એનું…

આંગણાનો ઉત્પાદક બાગ

હીરજી ભીંગરાડિયા કોઇ સંત, ફકીર કે ખુદાના ઓલિયા, અને બીજો ભેજાગેપ- પાગલ માણસ- આ બે સિવાય સુગંધ માણવાની કે સોંદર્ય નીરખવાની ઇચ્છા કોને ન થાય, કહો ! એ તો કુદરત સહજ મનુષ્ય સ્વભાવ ગણાય ભલા ! કહે છે કે તાનસેનનું…

હાથના કર્યાં હૈયે વાગ્યાં……બાંગરિયા ખુંટિયાઓએ મચાવ્યો તરખાટ !

હીરજી ભીંગરાડિયા “અરે પણ આટલા બધા ખુંટિયા ? આ તે પાંઝરાપોળ કહેવાય કે ખુંટિયાખળી ?” ઘણા વરસો પહેલાં રામજીભાઇ ઈંટાળિયા સાથે મારે જૈનોની પાંઝરાપોળ પાવાપૂરી [રાજસ્થાન] જવાનું થયેલું, અને ગાયોની સંખ્યા તો ઠીક, પણ ખુંટિયાઓની બહુબધી સંખ્યા ભાળી હું રામજીભાઇને…

“દૂધ” ક્યા પ્રકારનું પીએ છીએ, જાણ્યું છે ક્યારેય ?

હીરજી ભીંગરાડિયા મિત્રો ! જેમ માણહે માણહે ફેર – એમ દૂધે દૂધે પણ બહુ ફેર હોય છે, એમ નવું વિજ્ઞાન કહી રહ્યું છે. સસ્તન પ્રાણીઓની દરેક માદાએ પોતાના બચ્ચાના જન્મ સાથે જ એના શરૂઆતના પોષણ અર્થે “અમિ”રૂપી દૂધ [ધાવણ]નું તૈયાર…