Tag: કેડી ઝંખે ચરણ

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૪૨

  નયના પટેલ સરલાબહેન કોઈનું આંધળું અનુકરણ ન કરે, જે કાંઈ કરે તે વિચારપૂર્વક કરે છે અને તટસ્થ દ્રષ્ટિની સાથે સાથે યોગ્ય-અયોગ્યને સુપેરે પારખી શકે છે, એનો સંતોષ લઈને વીણાબહેન સૂવા માટે ગયાં. કાલે લગ્ન છે એટલે ખાસ કામ ન…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ – ૪૧

નયના પટેલ સાદાઈથી બધા જ પ્રસંગો કરવાના હોવાથી સરલાબહેનને કામનો ભાર ખાસ અનુભવાતો નહોતો. આમ તો સૌ રીલેક્ષ હતાં. સરલાબહેનને સ્નેહાને મહેંદી કરાવવાના કોડ હતાં. તેથી લગ્નના બે દિવસ આગળ જ એમણે પોતાને ત્યાં જ એની ગોઠવણ કરી. નંદા પણ…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૪૦

નયના પટેલ સ્નેહા આજે સાચું બોલવાના મૂડમાં હતી એટલે કહ્યું, ‘એક શરતે કિશુ!’ કહી કિશનના શ્વાસોછ્વાસની ગતિ અને તેનો પ્રતિભાવ સાંભળવા એ અટકી. ‘બોલ, તારી શરત, હું સાંભળું છું’ કિશનનો સ્વસ્થ અવાજ સ્નેહાએ સાંભળ્યો. છતાં ય સંકોચ મિશ્રિત સ્વરે તે…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૩૯

નયના પટેલ તાજેતરમાં જ પ્રીતનાં ફ્યુનરલ સંબંધે આ ભાઈને મળવાનું થયું હતું, તે વખતનું તેમનું તોછડું અને તુમાખીભર્યું વર્તન સરલાબહેનને યાદ આવ્યું. અહીં આટલો નમ્ર અને વિવેકી દંભી દેખાવ અને પોતે જ અનુભવેલી તેમની તદ્દ્ન વિરોધી વર્તણૂક ! છતાંય તેમની…

કેડી ઝંખે ચરણ ; પ્રકરણ – ૩૮

નયના પટેલ સાયમન પાસેથી જાણવા મળી તે ખબર વહેલી અથવા મોડી તો એ લોકોને આપવાની જ હતી એ વિચારી ઑફિસરે સમાચાર આપતાં પહેલા એક્ ઊંડો શ્વાસ લીધો. પછી ચારેય જણની સામે જોઈ કહ્યું, ‘ તમે કહ્યું તે મુજબ મા-બાપ અને…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ – ૩૭

નયના પટેલ મનુભાઈ અને સરલાબહેન બન્નેમાંથી કોઈને પણ, ફોન પર સંભળાયેલી મરણપોક જેવી ચીસ અને સાવ થોડા બોલાયેલા શબ્દો કોનાં હશે તેનો એક ક્ષણ તો ખ્યાલ જ ન આવ્યો. પરંતુ બીજી જ ક્ષણે સરલાબહેને લતાબહેનનો અવાજ પારખ્યો. લગભગ હત્પ્રભ થઈને…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ – ૩૬

નયના પટેલ કિશન પાસે એકરાર કર્યા પછી પહેલો વિચાર એને ભારતમાં ચાતકનજરે રાહ જોતાં તેનાં મમ્મી-પપ્પાને ફોન કરવાનો આવ્યો. પછી થયું ના, પહેલા ફોઈને…’ફોઈ’….કેમ કરીને જીભ ઉપડશે ‘મમ’ કહેતાં? આ ઘરમાં કોઈને વાંધો ન હોય પછી જ મારા મમ્મી-પપ્પાને કહીશ.…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ – ૩૫

નયના પટેલ તરત જ નંદાને ‘ બા…ય’ કહી સ્નેહાએ ફોન મૂકી દીધો અને ધનુબા સામે અપરાધીની જેમ જોયું. સાચે જ એ ગભરાઈ ગઈ હતી. ધનુબાએ તો બોયફ્રેંડ વાળુ વાક્ય જ સાંભળ્યુ, પછી શું વાત થઈ તેની તેમને ત્યારે જ ખબર…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ ૩૪

નયના પટેલ   સરલાબહેન અને સ્નેહા ધનુબાનો મિજાજ જોઈને એક ક્ષણ માટે ઘા ખાઈ ગયાં. સરલાબહેને તરત જ સ્વસ્થતા મેળવી લીધી. માંડ માંડ મેળવેલા અત્મવિશ્વાસને સંકોરી તે બોલ્યાં, ‘ બા, હું ત્રણ ત્રણ જુવાન બાળકોની મા છું. ગનુભાઈની પરિસ્થિતિથી હવે…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૩૩

નયના પટેલ નીલેશકુમારને બેભાન થયેલા જોઈને સૌ બેબાકળા થઈ ગયાં. મનુભાઈને કળ વળી એટલે ફોન તરફ દોડ્યા અને ૯૯૯ પર ફોન જોડ્યો. ત્યાં સુધીમાં સરલાબહેન રસોડામાંથી કાંદો કાપી લાવી નીલેશકુમારના નાક પાસે ધરી રાખ્યો. અને લતાબહેન નીલેશકુમારને ઢંઢોળતાં ઢંઢોળતા, ‘ઊઠ…