Tag: કૃષિ વિષયક અનુભવો

પ્રકૃતિનેયે શોભાવી રહેલું – શિરમોરસુંદર – રાષ્ટ્રીય પક્ષી “મોર”

હીરજી ભીંગરાડિયા        “ કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે,                                મેહુલિયો કરે કલશોર………..જોને કળાયેલ બોલે છે મોર ”  …..! અષાઢનાં કાળાં ડિબાંગ વાદળાંઓ આકાશમાં ઘેઘૂર જામ્યાં હોય અને ધરતી પર લળુંબ-જળુંબ થઇ – અમૃતની ધારાઓ છોડવાની તૈયારીમાં હોય, વળી સાથમાં…

અભિપ્રાય આપતાં પહેલાં સાત ગળણે ગાળીએ

હીરજી ભીંગરાડિયા પ્રવેશ દ્વારે “ રજા સિવાય અંદર આવવાની મનાઈ છે ” એવું બોર્ડ કોઇ મોટી કંપનીના ઔદ્યોગિક એકમે, કોઇ રાજકારણી નેતાની બેઠકે , સરકારી કર્મચારીની ઓફિસે કે કોઇ માલેતુદાર શેઠિયાને બંગલે અચૂક ભળાય છે ત્યારે સમજી  જવાનું કે સીધા…

પંખીજગતનો અજાયબ બાળઉછેર

હીરજી ભીંગરાડિયા જેને જેને પાંખો હોય એ બધાં પંખી થોડા ગણાય ? પાંખો તો કેટલાય કીટ-પતંગિયાંને અને વડવાંગળાંને પણ ક્યાં નથી હોતી ? પંખીઓના શરીર પર  પીંછાં હોય છે પણ મોંમાં નથી હોતા દાંત કે નથી હોતું ગંધ પારખે એવું…

ખેતીમાં “જૈવ જગત” નું અમૂલું યોગદાન

હીરજી ભીંગરાડિયા મારે વાત કરવી છે 1950-60 ના સમયગાળા આસપાસની-મારી સાંભરણ્યની. તે વખતે ગામડું એ એક સ્વાવલંબી એકમ હતું. તેનો ખેતી જ મુખ્ય ઉદ્યોગ હતો. ખેતીની જ પેદાશમાંથી પાકો માલ બનાવનારા-કપાસ લોઢવાના ચરખા-જીન, કાપડ વણવાની હાથશાળો, કોલ્હુ, તેલઘાણી વગેરે ગ્રામોદ્યોગો…

શાંત અને નીરોગી જીવન જીવવા – “સજીવ આહાર” તરફ માંડીએ કદમ!

હીરજી ભીંગરાડિયા         કળતર થવું, તાવ તરિયો આવી જવો, માથું દુ:ખવું, કે પેટની નાની-મોટી ગરબડ ઊભી થઈ જાય, તો એને આપણે ‘ગંભીર બીમારી’ નહીં, પણ ‘સામાન્ય કટેવ’ થયાનું કહી મનમાંથી કાઢી નાખતાં હોઇએ છીએ. પણ ક્યારેક જેની પીડા અને રીબામણીથી…

વાડ-વગડાનો વાસી “હાથલિયો થોર” અને એનું બળુકું “ફીંડલા સરબત”

હીરજી ભીંગરાડિયા “શું વાત કરું ગોદાવરીભાભી ! તમારે ત્યાં આવીએ અને કંઇક નવું ન પામીએ એવું ક્યારેય બન્યું નથી ! ગયા વખતે આવ્યો ત્યારે તમારી વાડીની “કોફી” પીવડાવી હતી. એની પહેલાં આવ્યો ત્યારે સીતાફળ ખાવાની મસ્ત મજાની રીત શીખવાડી હતી.…