Tag: કાચની કીકીમાંથી

કાચની કીકીમાંથી – ૨૬ – સેલવાસનો મેળો

– ઈશાન કોઠારી સેલવાસમાં દર વર્ષે હોળી વખતે મેળો ભરાય છે. ત્રણેક કિ.મી. વિસ્તારમાં તે પથરાયેલો હોય છે. લોકો મેળામાં મજા માટે આવતા હોય છે, પણ વ્યાપાર કરનારા માટે તે આજીવિકાનો સ્રોત હોય છે. અહીં જાતભાતની ચીજો મળે. આવા કેટલાક…

કાચની કીકીમાંથી – ૨૫ – હરિદ્વાર-ઋષિકેશ: ગંગાદર્શન

– ઈશાન કોઠારી આ ફોટો હરિદ્વારની ગંગા નદીનો છે. અહીંની હરકી પૌડી પરની ગંગા આરતી ખૂબ પ્રખ્યાત છે. રોજ સાંજે ગંગા આરતી થાય છે. એ સમયે મોટી સંખ્યામાં લોકો આવે છે. ખાસ અમે એ ભીડ જોવા જ આવ્યા હતા. ભીડ…

કાચની કીકીમાંથી – ૨૪ – બદ્રીનાથ: બર્ફીલું ધામ

– ઈશાન કોઠારી આ વર્ષે મે મહિનામાં અમને બદ્રીનાથ જવાનો મોકો મળ્યો. અમારા એક સગા (ગૌરાંગ અને ભાવિની શાહ) દ્વારા ત્યાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલું. અમે તેમાં જોડાયા, પણ અમારો મુખ્ય હેતુ ફરવાનો હતો. બદ્રીનાથ નજીક પહોંચ્યા એવી જ…

કાચની કીકીમાંથી – ૨૩ – ખીણોના ભંડારની મુલાકાતે

– ઈશાન કોઠારી અમે ઉત્તરાયણ વખતે નાશિક(મહારાષ્ટ્ર)ની આગળ આવેલા ભંડારદરા નામના હિલસ્ટેશન ફરવા ગયા હતા. ભંડારદરા નાશિકથી આશરે 78 કિ.મી. જેટલું હતું. ભંડારદરા ગામમાં ઉતરવાની કોઈ સુવિધા નથી, પણ ‘ભંડારદરા ડેમ’ જ્યાં આવેલો છે એ ગામનું નામ શેન્‍ડી હતું. પ્રવાસસ્થળ…

કાચની કીકીમાંથી :: ૨૨ :: કામ અને આરામ

–ઈશાન કોઠારી આ વખતની તસવીરકથામાં વિવિધ મુદ્રામાં નિરાંતે બેઠા હોય તેમજ વિવિધ પ્રવૃત્તિમાં રત હોય એવા માણસોને કેન્દ્રમાં રાખ્યા છે. દેખીતી રીતે વિરોધાભાસી જણાતાં આ કાર્યોમાં સામાન્ય હોય તો જે તે માણસોનું પોતાના કામમાં લીન હોવું- ચાહે તે કામ હોય…

કાચની કીકીમાંથી ::૨૧::પડછાયા અને પ્રતિબિંબ

– ઈશાન કોઠારી છાયા અને પ્રકાશની રમત વડે પડછાયા રચાય છે, જ્યારે પ્રતિબિંબ કોઈ લીસી અને ચળકતી સપાટી પર પડે છે. બંનેની પોતપોતાની મજા છે. અહીં મેં પડછાયા અને પ્રતિબિંબોની કેટલીક તસવીરો મૂકી છે. **** ચોમાસામાં ઠેરઠેર ખાબોચિયાં ભરાઈ જાય…

કાચની કીકીમાંથી :: ૨૦ :: ખાંજર: અજાણ્યું, પણ આકર્ષક ગામ

-ઈશાન કોઠારી જુલાઈ, 2017માં અમારે દક્ષિણ ગુજરાતના વ્યારાથી આગળ આવેલા ખાંજર ગામે જવાનું બન્યું. ત્યાં અમે કયા કામ માટે ગયા તેની વિગતે વાત બીરેન કોઠારીના બ્લોગ પર ‘દુલ્હન કી તરહ હર ખેત સજે… માં કરવામાં આવી છે. એ સમયે ચોમાસાને…

કાચની કીકીમાંથી : ૧૯ : કેટલાક અખતરા

–ઈશાન કોઠારી કેમેરા વડે એકના એક ફોટા લીધા કર્યા પછી ક્યારેક અવનવા અખતરા કરવાનું મન થાય અને મનમાં જાતજાતના તુક્કા સૂઝે. આ પોસ્ટમાં મેં કેમેરા વડે કરેલા કેટલાક અખતરાની વાત કરવી છે. + + + + + + અમે એક્સપ્રેસ…

કાચની કીકીમાંથી –૧૮ – ગ્રહણ : ધરતી પર સ્વર્ગની ઝાંખી

–ઈશાન કોઠારી ગ્રહણ હિમાચલ પ્રદેશમાં આવેલું સાવ નાનકડું ગામ છે. મનાલી જતાં અગાઉ કુલ્લૂથી ત્યાં જઈ શકાય. કુલ્લૂથી કસોલ આશરે 37 કી.મી. છે. અને કસોલથી આઠેક કી.મી.ના પહાડી રસ્તે પગપાળા ગ્રહણ જઈ શકાય. આશરે 7700 ફીટ ઊંચાઈએ વસેલા આ નાનકડા…