Tag: અવલોકન

અવલોકન : વૃક્ષ અને વેલી, ભાગ – ૧

સુરેશ જાની વસંત ઋતુની શરૂઆત હતી. હું પાર્કમાં ચાલવા ગયો હતો. ચોમેર શિયાળાની ભુખ્ખડતાનું સ્થાન લીલીછમ હરિયાળીએ લઈ લીધું હતું. એક વૃક્ષ પર નજર ઠરી. એના થડને વીંટળાયેલી વેલીના લીલાં છમ પાન પણ દેખીતા રુક્ષ થડને લીલું છમ બનાવી રહ્યાં…

અવલોકન : પિરામિડ અને લીલાં રણ

સુરેશ જાની કેરો, ૧૮, નવેમ્બર – ૨૦૧૨ આકાશને આંબવા મથતો ત્રણ હજાર વર્ષ પુરાણો પિરામિડ જોયો. કૂફૂ નામના, સામર્થ્યવાન ફેરોની મરણ પછીય ભોગ ભોગવવાની કામનાઓ, વ્યર્થ જિજીવિષાઓ, સમથળ ધરતી પરથી આકાશને આંબવા મથતી ક્ષુલ્લક મહત્વાકાંક્ષાઓનું કદરૂપું પ્રદર્શન. હજારો વર્ષોથી અસંખ્ય…

અવલોકન : સાબુ પર સાબુ

સુરેશ જાની …….. ૧ ……….. સાબુ પર સાબુ? આ તે કેવી ઊટપટાંગ વાત? હા! એમ જ છે. લો જોઈ જ લો ને  – તમે કહેશો … “અહો! આમ વાત છે.આમાં શું નવાઈ? અને તે પણ ગુજરાતીને ? અમદાવાદીને? વાત એમ…

સુડોકુ – એક અવલોકન

સુરેશ જાની સુડોકુ – તમને બહુ જ પ્રિય પઝલ-રમત : તમારા પોતાના જીવન જેવી. નવ હાર, નવ સ્થંભ અને નવ ચોખંડી ખોખાંઓમાં વહેંચાયેલાં કુલ ૮૧ ખાનાંઓની રમત. આ ૮૧ માંથી લગભગ ૨૭ ખાનાંઓમાં આંકડાઓ આપેલા છે. આ તમને મળેલી મૂળ…

અવલોકન :: ચા

સુરેશ જાની ૧ ) ઊભરો સવારે રોજની જેમ ચા બનાવતો હતો. બની રહેલી ચાની સપાટી પર થોડીક ગતિ દેખાતી હતી. ચાની એકાદ પાંદડી આમથી તેમ સરી રહી હતી. કોઈક પરપોટો સપાટી પરથી ઊપસી આવતો હતો. મનમાં એમ થતું હતું કે,…