Tag: हुस्न पहाड़ी का

હુસ્ન પહાડી કા – ૧૨ – હેમંત કુમારની પહાડી બંદિશોના સથવારે

નઈ મંઝિલ નઈ રાહેં /\ સો ગયા સારા જમાના – ભગવાન થાવરાણી બધાં મિથ્યા વસન બા’રે ઊતારી અદબ વાળી પહાડીમાં  પ્રવેશો … હંમેશ મુજબની કાવ્યમય પહાડી પ્રશસ્તિથી શરુ કરી તુરંત સંભારીએં આપણા કવિ રાજેન્દ્ર શુક્લની એક ગઝલના બે શેર :…

હુસ્ન પહાડી કા – ૧૧ – એન. દત્તા અને એમની પહાડી રચનાઓ

ઝુકતી ઘટા ગાતી હવા સપને જગાએ /\ દિલકી તમન્ના થી મસ્તીમેં – ભગવાન થાવરાણી                સકળ  સૃષ્ટિ  રહે  કે  ના  રહે  એક  વાત  નિશ્ચિત  છે                પહાડી   ગુંજતો   રહેશે   સદાકાળે   ગગન – ગોખે … કહે છે, સંતાનને માતા-પિતા સમજી શકે…

હુસ્ન પહાડી કા – ૧૦ – શ્યામસુંદર – પહાડી સંગે

સાજનકી ગલિયાં છોડ ચલે /\ ક્યા રાત સુહાની હૈ – ભગવાન થાવરાણી સુરો, રાગો અમારે મન વજીફા છે ન ે વાડી છે વળી  લટકામાં  સંગાથે પહાડો છે, પહાડી છે પુનરાવર્તનના ભોગે ફરી લખું કે આ લેખમાળા રાગ પહાડી આધારિત ફિલ્મી…

હુસ્ન પહાડી કા – ૯- રોશન નાગરથના પહાડી ગીતો

સખી રી મેરા મન ઉલઝે તન ડોલે /\ રહેં ન રહેં હમ મહકા કરેંગે – ભગવાન થાવરાણી પ્રથમ અઘરા ચડાણો સર કરી ઊંચાઈને આંબો પહાડી  આપમેળે  એ  પછી  પસવારશે તમને .. હિંદીમાં એક અનોખો શબ્દ છે  ‘ बतरस ‘ .…

હુસ્ન પહાડી કા -૮ – સી. રામચંદ્રની પહાડી રચનાઓ

ફિર વહી ચાંદ વહી હમ /\તારોં કી ઝુબાં પર હૈ /\આજા આજા રાત ઢલી, જાન ચલી – ભગવાન થાવરાણી અસલ દુનિયા અમારી એ રહી જૂઓ પહાડી પર તળેટીમાં  અહીં  નકરી નપાવટતા ને નાટક છે … રાગ પહાડીમાં આમ તો હજારોની…

હુસ્ન પહાડી કા – ૭ – ઓમકાર પ્રસાદ (ઓ.પી.) નૈયરની પહાડી રચનાઓ

ઈશારોં ઈશારોં મેં /\ યહી વો જગા હૈ /\ આપસે મેંને મેરી જાન મુહબ્બત કી હૈ – ભગવાન થાવરાણી પહાડી, ભૈરવી, શિવરંજિની, તોડી, લલિત, ભૈરવ અમારે  જીવવા  શું  જોઈએ  આથી  વધુ  વૈભવ ! આ લેખમાળાના પ્રારંભિક હપ્તામાં જ આપણે ઉલ્લેખી…

હુસ્ન પહાડી કા – ૬ – એસ. ડી. બર્મનની પહાડી રચનાઓ

તુમ ન જાને કિસ જહાંમેં ખો ગયે /\ આજ કી રાત પિયા દિલ ના તોડો – ભગવાન થાવરાણી પહાડી,  જોગિયા,  કેદાર, પીલુ, મારવા, કાફી અમારે આટલું બસ જિંદગી શણગારવા કાફી … એક બ્રહ્માંડ છે સંગીત નામનું. એમાં એક અનોખી આકાશગંગા…

હુસ્ન પહાડી કા – ૫ – મદનમોહનની પહાડી રચનાઓ

લગ જા ગલે સે ફિર યે હસીં રાત હો ન હો – ભગવાન થાવરાણી પ્રેમનો પર્યાયવાચી શબ્દ છે ચિર ઇંતેજાર ભેદ જે આ પામશે બસ એ પહાડી પામશે … પસંદ – નાપસંદ તો છેવટે એક સાપેક્ષ વાત છે. તત્ત્વવેત્તાઓ એટલે…

હુસ્ન પહાડી કા – ૪ – નૌશાદની પહાડી રચનાઓ

ક્યૂં તુમ્હેં દિલ દિયા /\ તોડ દિયા દિલ મેરા – ભગવાન થાવરાણી આ નીચેના જગતથી જ્યારે ત્રાહીમામ થઈ જઈએ પહાડી  આંગળી  પકડી  અમોને  લઈ  જતું ઊપર .. તાજેતરનાં પહાડીના આ નિરંતર સંસર્ગ દરમિયાન એક નવીન ઘટના બની રહી છે. વર્ષોના…

હુસ્ન પહાડી કા – ૩ – રવિની પહાડી રચનાઓ

ઈન હવાઓંમેં ઈન ફ઼િઝાઓંમેં /\ આગે ભી જાને ન તૂ – ભગવાન થાવરાણી જો સંજોગો કોઈ રીતે પહાડો પર જતાં રોકે સહજતાથી પહાડીના સુરો એ ખોટ પૂરી દે … શરૂઆતમાં સ્હેજ શાસ્ત્રીય વાત કરીને આપણે રાબેતા મુજબના સરળ રસ્તે ચાલ્યા…