ગઝલાક્ષરી ૨૭

જેને કદી પણ યાદ ન કરવાના હોય,સતત એ જ છવાયેલ રહે વિચારમાં.                                             નટવર મહેતા યાદ ન કરવાના હોય, એ જ વિચારમાં રહે ને, ખાસિયત જો એમની એવી હોય; નમૂના જ એવા હોય, બોલે એ પાળે નહીં કે ઉતારે નહીં…

સ્મરણાંજલિ

દેવિકા ધ્રુવ આ વર્ષની શરૂઆતમાં સાહિત્ય જગતના કેટલાક સર્જકો, શબ્દોના સિતારા ચમકાવી ચાલ્યા ગયા. કાળની કરવત સતત ફરતી જ રહે છે. સર્જક શ્રી શંભુપ્રસાદ જોશી, વાર્તાકાર અને કવિ શ્રી ઊજમશી પરમાર, મહાન ગઝલકાર ‘જલન’ માતરી, ઉર્દૂ શાયર મોહમ્મદ અલવી, લેખિકા…

જળમાં વમળ : ૪૦ : આકાશ તો મળ્યું પણ ઊડી નથી શકાતું

આકાશ તો મળ્યું પણ ઊડી નથી શકાતું, પિંજરને તોડવામાં પાંખો કપાઈ ગઈ છે! ….                                                                  શોભિત દેસાઈ બાળક જન્મે ત્યારે ઈશ્વર તેને એક ચોપડી સાથે આપે છે. પહેલા પાને જન્મ અને છેલ્લા પાને મૃત્યુની વિગતો આગોતરા જ લખીને મોકલે છે.…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ -૨૬

નયના પટેલ કિશને સ્નેહા માટે રેસ્ટોરંટનું બારણું ખુલ્લું રાખ્યું હતું પરંતુ સ્નેહા ત્યાં આવે તે પહેલાં તો ખુલ્લા બારણામાંથી ભાવિન એક પ્રામમાં બાળકને લઈને નીકળ્યો અને એની સાથે એક અંગ્રેજ યુવતી પણ બહાર આવી. ભાવિન સ્નેહાને જોઈને આભો બની ગયો…

ત્રણ ગ઼ઝલ

–અનંત રાઠોડ ‘અનંત’                                                                     (૧)        (તકતી – લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા લગા) લીલુંછમ સાવ કૂણું પાંદડું તોડ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છેને ગમતું એક પંખી બાનમાં રાખ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે ઘણાયે…

ગાંધીજીના જીવનના સન્દર્ભે બનેલી ફિલ્મો

–  નીતિન વ્યાસ ૩૦ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ આપણે ગાંધીજીના જીવન પર બનેલી ફિચર ફિલ્મોનું વિહંગાલોકન કર્યું. આજે હવે તેમના જીવનના સંદર્ભ પરથી બનેલી કેટલીક ફિલ્મોની વાત કરીશું. 2007 “Gandhi, my father” ગાંધીજીના જ્યેષ્ઠ પુત્ર હરિલાલ ગાંધીના જીવન પર બનેલી આ…

રાધાને લગતાં ફિલ્મીગીતો

નિરંજન મહેતા રાધા અને કૃષ્ણ – આ શબ્દો સાંભળતા જ આપણને સાત્વિક પ્રેમની યાદ આવે કારણ જગતમાં અન્ય મશહૂર પ્રેમી જોડીઓ તો છે પણ આ બધામાં રાધાકૃષ્ણની જોડી પહેલા ક્રમાંકે આવે તેમાં બે મત નથી. તો પછી આપણી હિન્દી ફિલ્મો…

બીઝનેસ સૂત્ર | ૫.૨ | ભાવિ પેઢીને જ્ઞાન હસ્તાંરિત કરવું (એ) વૈતરણીને પાર કરવા સમાન

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ બીઝનેસ સૂત્ર | ૫ | શિક્ષણ સીએનબીસી – ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી ‘બીઝનેસ સૂત્ર’ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ‘કોર્પોરેશન‘ના વિષયની ચર્ચા કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ અને તેના દૃષ્ટિકોણના ફલક એમ…

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૪

– ચિરાગ પટેલ પૂ. ૨.૭.૩ (૧૭૭) દોષો આગાદ્ બૃહદ્ગાય દ્યુમદ્ગામન્નાથર્વણ । સ્તુહિ દેવંસવિતારમ્ ॥ હે પ્રકાશમાર્ગના પ્રવાસી, અથર્વવેદીય બ્રાહ્મણ, બૃહત નામના સ્તોતા! યજ્ઞકાર્યના દોષોને ધોવા માટે સવિતા દેવનું સ્તવન કરો! આ શ્લોકમાં ત્રણ વિષયોને સંબોધવામાં આવ્યા છે. ઘણીવાર આપણે વાંચીએ…

નૂતન ભારત : બકરી જીતવા ફૂટબોલ – કલ્પના મહેતા

સંકલનકાર – : સુરેશ જાની ઝારખંડના લાતેહાર જિલ્લાના નાનકડા ગામ ધોતીમાં જન્મેલી રૂપાંતી મુંડાનું એક જ સ્વપ્ન હતું, ભારતીય ફૂટબોલ ટીમના કોચ બનવાનું. ધોતી ગામ નક્સલવાદીઓના વિસ્તારથી ઘેરાયેલું છે. ગરીબ આદિવાસી પરિવારમાં જન્મેલી રૂપાંતીનું બાળપણ નક્સલવાદીઓના ભયના ઓછાયા હેઠળ વીત્યું…

ફિર દેખો યારોં : એક સે એક મિલે જો કતરા, બન જાતા હૈ દરિયા

– બીરેન કોઠારી સ્વાસ્થ્યસુરક્ષા અંગે આપણા દેશમાં હરખાવા જેવા સમાચાર ભાગ્યે જ વાંચવા મળતા હોય છે. ખાસ કરીને શિશુસ્વાસ્થ્ય બાબતે પરિસ્થિતિ અતિ ગંભીર છે. થોડા વખત અગાઉ કુપોષણથી થતાં બાળમૃત્યુના દરની વાત અહીં કરવામાં આવી હતી. આવી કાળા વાદળ જેવી…

ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ :: મ ણ કો ૯

ભગવાન થાવરાણી ભગવત રાવતની કવિતા વિષે લખતી વખતે એક કાયમી વિમાસણ રહે છે કે આમાં કવિતા અને એના અનુવાદ ઉપરાંત અન્ય કશું ઉમેરવાનો કોઈ અર્થ ખરો ? બધું દીવા જેવું સુસ્પષ્ટ તો છે! એ કવિતા પોતે જ તો એમણે કરેલું…

(૫૬) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૨ (આંશિક ભાગ – ૨)

દિલ હી તો હૈ ન સંગ-ઓ-ખ઼િશ્ત…  – મિર્ઝા ગ઼ાલિબવલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) (ગતાંક આંશિક ભાગ – ૧ ના અનુસંધાને ચાલુ) દિલ હી તો હૈ ન સંગ-ઓ-ખ઼િશ્ત (શેર ૪ થી ૬) દશ્ના-એ-ગ઼મ્જ઼ા જાઁ-સિતાઁ નાવક-એ-નાજ઼ બે-પનાહ તેરા હી અક્સ-એ-રુખ઼ સહી સામને…

મહાત્મા ગાંધીજીના જીવન પર બનેલી ફીચર ફિલ્મો

નીતિન વ્યાસ સિનેમા એ દિર્ગ્દર્શકનું માધ્યમ છે, જેના વડે પોતાની નજર સામે કલ્પેલ દૃશ્યને તે પરદા પર જીવંત કરે છે. આજની આ પ્રસ્તુતિ મહાત્મા ગાંધીજીના જીવન પર બનેલી ફીચર ફિલ્મો વિશેની માહિતી પર આધારિત છે. The Gandhi at the Bat…

જી, હજૂર… આ શંકાનાં જ પરિણામો છે.

પૂર્વી મોદી મલકાણ नजरिया बदल के देख भाई,हर तरफ अलग नजराने मिलेंगे । આજે વર્ષો અગાઉની એક ભૂલાઈ ગયેલી વાત મનને દરવાજે દસ્તક મારી રહી છે જે અહીં મૂકી રહું છું. આપણે ત્યાં કહેવત છે કે “શંકા એ જ વિનાશનું…

Science સમાચાર (૩૦)

દીપક ધોળકિયા (૧) હડપ્પા અને વૈદિક સંસ્કૃતિ પર દુકાળોની અસર ગયા વર્ષના ડિસેમ્બરની ૩જીના ‘સાયન્સ ઍડવાન્સ’ મૅગેઝિનમાં એક અભ્યાસ લેખ પ્રકાશિત થયો છે, તેમાં દુકાળના લાંબા ગાળાઓને હડપ્પા તેમ જ વૈદિક સંસ્કૃતિઓના વિઘટન અને નવી સંસ્કૃતિઓના ઉત્થાન સાથેનો સંબંધ દર્શાવ્યો…

લ્યો, આ ચીંધી આંગળી : આ દુનિયા ગળી ગળી…

– રજનીકુમાર પંડ્યા ઘણી વાર સુધી વિચાર કર્યા પછી મેં જયંતીને કહ્યું : ‘આપણે આજે ત્રણ ઠેકાણે જવાનું છે. પોલીસ ઈન્સ્પેક્ટર પાસે,મામલતદાર પાસે અને સુધરાઈના ચીફ ઓફિસર પાસે. બોલ સૌથી પહેલાં ક્યાં જવું છે ?’ ‘બચુભાઈને ત્યાં.’ ‘બચુભાઈ આમાં વચ્ચે…

વલદાની વાસરિકા: (૫૩) : ચારિત્ર્ય અને પ્રતિષ્ઠા

–વલીભાઈ મુસા આ ટૂંકો લેખ મુખ્યત્વે વિશ્વભરનાં માતાપિતાને અનુલક્ષીને લખવામાં આવ્યો છે કે જેથી પોતાનાં સંતાનોને યોગ્ય રીતે ઉછેરવા માટે સૌ પહેલાં તેઓ ખુદની જ આત્મસુધારણા કરી શકે. ખલિલ જિબ્રાનનું બાળકો ઉપરનું સાહિત્યજગતમાં ખૂબ જ વિખ્યાત એક કથન છે, પરંતુ…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૨૫

નયના પટેલ લક્ષ્મીબહેનને લકવો મારી ગયો છે અને હવે ઘરડાંઘરમાં રહે છે – તે વાત ‘કહીને’ ડાહીબાને અને ‘સાંભળીને’ ધનુબાને સંતોષ થયો. સરલાબહેનને તેમનાં કામે મૂકીને , રસ્તે આવતાં નંદાએ સ્નેહાને કિશનની તેના તરફની લાગણીને સ્પષ્ટતાથી સમજાવી. સ્નેહાના મનની સ્થિતિની…

કોદર

– રા.વિ.પાઠક ‘દ્વિરેફ’ વકીલ પરમાણંદદાસનાં પત્ની ચન્દનગૌરી ગુજરી ગયાં ત્યારે એમનો બેનો પ્રેમ જાણનારા એમ જ માનતા કે પરમાણંદદાસ કદી આ આઘાતમાંથી ઊભા થઈ શકશે નહિ. પણ તેઓ તો સિદ્ધાંત પ્રમાણે ચાલનારા હતા. સ્મશાનયાત્રામાંથી પાછા ફર્યા પછી બીજે જ દિવસે…

સચિન દેવ બર્મન અને મન્ના ડે – સૉલો ગીતો : [૨]

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ સચિન દેવ બર્મને રચેલાં મન્ના ડેનાં ગીતો ૩૯ ગીત પૈકી સૉલો ગીતો આપણે યાદ કરી રહ્યાં છીએ. સંગીતકાર – ગાયક તરીકેનાં આ બન્નેનાં સાયુજ્યના ૧૯૫૦થી થયેલ પ્રારંભથી લઈને ૧૯૬૦ સુધીનાં સૉલો ગીતો આપણે ગયા અંકમાં…

સુક્ષ્મ જીવોની સૃષ્ટિ (૧૦): રસીનિર્માણક્ષેત્રે સંશોધન અને વિકાસ

–પીયૂષ મ. પંડ્યા આપણે છેલ્લા બે હપ્તાઓમાં વિવિધ પ્રકારનાં વાઈરસની મદદથી એમના જ દ્વારા ફેલાતા રોગો સામે રક્ષણ અપાવી શકે તેવી રસીઓ કેવી રીતે વિકસાવવામાં આવી એ વિશે વાત કરી ગયા. આજે એ વિષયે થોડી વાત કરીએ. આવતા હપ્તાથી આપણે…

સાયન્સ ફેર : ડેટા સાયન્સ : ૨૦૧૮માં કેવા પ્રકારના ટ્રેન્ડ્સ જોવા મળશે?

જ્વલંત નાયક ૧૨-૧-૨૦૧૮ના રોજ પ્રકાશિત થયેલ પહેલા ભાગમાં આપણે જોયું કે કોઈ એક સમૂહ, સમાજ, પ્રદેશ કે રાષ્ટ્રના નાગરિકોની વિવિધ વિષયોને લગતી અનેક પ્રકારની માહિતી મેળવવામાં આવે, અને આ માહિતીઓને આધારે સરકારી નીતિઓ ઘડાય, કોર્પોરેટ જાયન્ટ્સની માર્કેટિંગ સ્કીમ્સ અમલમાં આવે…

ભગતસિંહનું મૂલ્યાંકન અધૂરૂં થયું છે !

હરેશ ધોળકિયા       સૌજન્ય સાભાર ‘ભૂમિપત્ર’ના ૧-૧૦-૨૦૧૭ અને ૧૬-૧૦-૨૦૧૭ના અંકમાં પ્રકાશિત લેખ શ્રી હરેશ ધોળકિયાનો સંપર્ક  dholakiahc@gmail.com   પર થઈ શકે છે.

ફિર દેખો યારોં : તમારા પ્રતાપે બધા ‘ઓળખે’ છે

– બીરેન કોઠારી પ્રત્યેક નાગરિકને આગવી ઓળખ આપવાની નેમનો ઊપક્રમ ધરાવતા આધાર કાર્ડ દ્વારા નાગરિકોને જે સુવિધા મળે ત્યારની વાત ત્યારે, અત્યારે તો તે મોટા ભાગનાઓ માટે માથાનો દુ:ખાવો બની રહ્યું છે. તેને ફરજિયાત બનાવવા અંગે સુપ્રિમ કોર્ટનો ચૂકાદો હજી…

યૂં કિ સોચનેવાલી બાત : સારાં થવું સારૂં છે, પણ….થોડું કાળજીપૂર્વક…!

– આરતી નાયર સામાન્યતઃ માયાળુ અને સારાં થવું પ્રશંસનીય ગણાય છે. આપણી આજૂબાજૂ માયાળુ લોકો હોય એ આપણને ખૂબ ગમે. પરંતુ, આજે, ૨૦૧૮માં, હવે સારપની સાથે એક શરત પણ જરૂરી જણાય છે. હવેના શબ્દો મેં જરા ચોક્કસ મતલબથી ચૂંટી ચૂંટીને…

ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ :: મ ણ કો – ૮

ભગવાન થાવરાણી   આજની કવિતા નિમિત્તે આ દિવાળી અને નવા વર્ષે જ જોયેલું એક કાર્ટૂન યાદ આવી ગયું. નવા વર્ષે સવારે સાલ મુબારક કરવા આવેલા પરિવારે વગાડેલી ડોરબેલ સાંભળી એક યુગલ ઘરનું બારણું ખોલે છે. બારણે હાથ જોડી ઊભેલા પરિવારને…

આરોગ્ય સંભાળ: મોબાઇલનું જોખમી બંધાણ

ડૉ. સુબોધ નાણાવટી     . ડૉ. સુબોધ નાણાવટીનાં સંપર્કસૂત્રઃ· વેબ પેજઃ www.happysapiensdental.com· ઇ-પત્રવ્યવહારનાં સરનામાં: drnanavati1@hotmail.com   || drsubodh_nanavati@yahoo.com

“ખેતી વ્યવસાય” : માનવીય મૂલ્યોના જતન-વર્ધનનું ધરુવાડિયું

હીરજી ભીંગરાડિયા માનવીએ જીવનયાપન માટે કોઇને કોઇ એક ધંધો સ્વિકારવો પડે છે. આજ દિન સુધી આવા ધંધાઓ પૈતૃક વારસા તરીકે કરાતા રહ્યા અને પાયાની મર્યાદિત જરૂરિયાતોને સંતોષતા રહ્યા. પણ સમાજની જરૂરિયાતો જેમ જેમ વધતી ગઇ અને હર ક્ષેત્રમાં કેંદ્રીય ઔદ્યોગિકરણ…

મંજૂષા : ૮ : “ઈમાં હેંણી હરમ…”

…વીનેશ અંતાણી ડૉ. ભગવાનદાસ પટેલે ખેડબ્રહ્માના ભીલોના કંઠે રમતી અનેક લોકરચનાઓનું ઓડિયો કેસેટ્સમાં ધ્વનિમુદ્રણ કરી તેને પુસ્તકો રૂપે માત્ર ગુજરાત સમક્ષ જ નહી, દુનિયા સમક્ષ મૂકી આપવાનું મહત્ત્વનું કામ કર્યું છે. કહોને કે ભીલી લોકસંસ્કૃતિ અને લોકસાહિત્યનું સંશોધન, સંપાદન અને…

વિમાસણ : સ્મૃતિ

-સમીર ધોળકિયા દરેક વ્યક્તિને પોતાની અંગત અને કોઈ અન્ય સાથે જોડાયેલ સ્મૃતિઓ હોય છે. કેટલીક સ્મૃતિઓ સારી હોય છે, કેટલીક નથી હોતી. કોઈ આપણા મગજમાં ડેરો જમાવીને બેઠી રહે છે, તો કોઈ આવીને તરત જતી રહે છે. કોઈને યાદ ન…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૨૪

નયના પટેલ કિશન અને નમન અવાક્‍ રહી ગયા ! હવે બાને કઈ રીતે સમજાવે ? આ ઘડીએ ડોસીમા ખતરનાક લાગ્યા તેમને. કિશને બાને ફોસલવવાનો પ્રયત્ન કર્યો, ‘ બા, અમે ગે નહોતાં કહેતાં, એ તો હું નમનને ગાવાનું કહેતો હતો.’ ‘…

બે ગ઼ઝલ

–દેવિકા ધ્રુવ                                (૧) માણસ હવે, માણસને કૈં મળતો નથી.ને જો મળે, તો એ હવે હસતો નથી. બેસી રહે છે ‘ફેસબુક’ના જ ફળિયે,કોઈ તમારા આંગણે જડતો નથી. દેખાય છે એ ‘ઓન લાઈનો’ ઉપર,એકલો પડે,પણ એ સૂનો પડતો નથી. રોજે મઝા…

બંદિશ એક, રૂપ અનેક – ૩૯ – “કૌન ગલી ગયો શ્યામ”

– નીતિન વ્યાસ આવું સરસ સીધું સાદું વિરહ ગીત કોને રચ્યું હશે તેની ભાળ તો મળી નથી, પણ પગેરું છેક લખનઉના નવાબ વાજીદઅલી શાહના દરબાર સુધી જાય છે. કૃષ્ણ વિરહ કે ભક્તિનાં ગીત સાથે કથ્થકનો સુમેળ એ આપણી સંગીત અને…

ફિલ્મીગીતો સાથે સંકળાયેલ ફિલ્મના શીર્ષક (3

નિરંજન મહેતા આ શ્રેણીનો પ્રથમ લેખ ૨૪.૧૧.૨૦૧૭ના રોજ વે.ગુ. પર મુકાયો હતો જેમાં (A)ને લગતી ફિલ્મોનો ઉલ્લેખ હતો. ત્યાર બાદ (B) શીર્ષકવાળી ફિલ્મો વિષેનો લેખ ૧૬.૧૨.૨૦૧૭ના રોજ મુકાયો હતો. આજે આગળ વધીએ અને (C) – (ચ અને છ) શીર્ષકવાળી ફિલ્મો…

૧૦૦ શબ્દોની વાતઃ આ..હા..,તારી સંભાવનાઓ!

ઉત્પલ વૈષ્ણવ   તારી ખોજને કારણે સમગ્ર સફર સાચે જ અર્થસભર બની રહી છે…   તું નજર સામે આવતાં જ મારી આંખ હસી પડે છે અને એ ઘડીને સંઘરી લે છે.   આ શરૂ થયેલ સફરમાં અંધારાં અજવાળાં અનિશ્ચિતતાઓ અને…

૧૦૦ શબ્દોની વાત : નિખાલસ ક્ષમાયાચનાની શક્તિ

તન્મય વોરા સંસ્થાઓ આપણાં જેવાં છાસવારે ભુલો કરતાં મનુષ્યોની જ બનેલી હોય છે.પરંતુ, કૉર્પોરૅટ જગતમાં, આપણે કેટલી વાર, ખરાં દિલની, ક્ષમાયાચના માગીએ/જોઇએ છીએ? તેમાં પણ અગ્રણી હોવાને નાતે, માફી માગવી આપણા માટે ઑર મુશ્કેલ છે. તેને બદલે આપણે બહાનાંઓ અને…

ફિર દેખો યારોં:: પુરવઠો ભરપૂર છે, માંગ પણ છે, ગુણવત્તા નથી.

– બીરેન કોઠારી ઉજવણીઓનું સુખ એ હોય છે કે તેને લઈને હંમેશાં ધમાલમસ્તીનો માહોલ જળવાયેલો રહે છે, અને મૂળભૂત સમસ્યાઓ કદી ધ્યાને પડતી નથી. તેને લઈને તેના ઊકેલ માટે ધોરણસરના પ્રયત્નો થતા નથી. શાળામાં વિદ્યાર્થીઓ પ્રવેશ લે એ પ્રવેશોત્સવ અને…

શા માટે? – એક અવલોકન

સુરેશ જાની ‘સર્વોચ્ચ ન્યાયાલયના ચાર વરિષ્ઠ ન્યાયધિશોએ મુખ્ય ન્યાયધીશ સામે બળાપો વ્યકત કરવા પત્રકાર પરિષદ કરી’ એ સમાચાર જાણીને મન ખળભળી ઊઠ્યું અને ‘શા માટે?’ નો આક્રોશ અભિવ્યક્ત થઈ ગયો. · એમ કેમ કે, કોઇ પણ સારી ચીજ સદા સારી…

વ્યંગકવન : (૨૦) પછી તો આપણું રહ્યું ક્યાં સુખ!

વલીભાઈ મુસા                                પછી તો આપણું રહ્યું ક્યાં સુખ!                               (અછાંદસ) “’અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?’વ્હેલી પરોઢે ચણ ચણીને,જળકૂંડીએ પ્યાસ બુઝાવી, વાતે વળી કપોતની જોડી.‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?’ ન ઊંચાં આવાસ બાંધવાં, સઘળાં…

વ્યંગ્યચિત્રોમાં ગાંધી (૧૪) :: પશુ યા પક્ષી તરીકે ગાંધી

– બીરેન કોઠારી આશરે એક વર્ષ ચાલેલી આ વિશિષ્ટ શ્રેણીમાં ગાંધીજી પર દોરાયેલાં વિવિધ કાર્ટૂનોનો વિષયવાર અભ્યાસ કર્યો. અનેક કાર્ટૂનિસ્ટો માટે ગાંધીજી પ્રેરણા બની રહ્યા છે અને ભવિષ્યમાં પણ બની રહેશે. અહીં દર્શાવવામાં આવેલાં કાર્ટૂનો પસંદ કરેલાં થોડા કાર્ટૂનોમાંના હતાં,…

વિજ્ઞાન જગત : અંગ્રેજી નવા વર્ષે કૅલેન્ડરનો ઉદ‍ભવ અને ગૂંચવણની કથા

ડૉ. જે જે રાવલ   ૭-૧-૨૦૧૮ના જન્મભૂમિ પ્રવાસીની ‘મધુવન’ પૂર્તિમાં ડૉ. જે જે રાવલની નિયમિત કટાર ‘વિજ્ઞાન જગત’માંથી સાભાર

Science સમાચાર (૨૯)

દીપક ધોળકિયા સૌથી મોટો નવો પ્રાઇમ નંબર! હવે અત્યાર સુધીનો સૌથી મોટો પ્રાઇમ નંબર મળ્યો છે. પ્રાઇમ નંબર એટલે એવી સંખ્યા કે જેને માત્ર એક અથવા એ જ રકમથી ભાગવાથી એ નિઃશેષ રહે. તે સિવાય એમાં શેષ વધ્યા કરે. દાખલા…

આવકાર- ગ઼ઝલ

– સરયૂ પરીખ (છંદ રમલ : ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા) આહટોથી આંગણું છલછલ છલકતું ગાય છે,આજના આનંદમાં તનમન હસીને ન્હાય છે. નહીં નહીં જે જાણતો કે જિંદગીમાં આખરે,શુદ્ધ કર્મી માનવીઓ પ્રેમથી પુજાય છે. શત્રુઓના ખેલ સામે ખેલદિલ થઈ ઝૂમતો,સ્નેહ કેરા…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૨૩

નયના પટેલ ધનુબા પણ ચિંતાતુર ચહેરે સરલાબહેનની બાજુમાં આવી બેસી ગયા અને ઇશારાથી પૂછ્યું, ‘ શું થયું ?’ હાથના ઇશારાથી સાત્વન આપી સરલાબહેને પૂછ્યું, ‘ બહેન જરા સ્પષ્ટતાથી કહો તો ખબર પડે, શું કહ્યું એણે ?’ ‘ લગ્ન કરવાની ઘસીને…

જયદેવની તેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું અંકાયું – ૧૯૫૫-૧૯૬૩

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ કારકીર્દીનાં ૧૯૫૫થી ૧૯૬૩ સુધીનાં વર્ષોની ફિલ્મોનાં ગીતો પર એક નજર જયદેવ (મૂળ નામ જયદેવ વર્મા, જન્મ ૩ ઓગસ્ટ, ૧૯૧૯ – અવસાન ૬ જાન્યુઆરી, ૧૯૮૭) એક તરફ તેમનાં સંગીત માટે ત્રણ ત્રણ વખત રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનીત…

સાયન્સ ફેર :: ડેટા સાયન્સ : નોલેજ ઇઝ પાવર… અને "ડેટા ઇઝ ધી નોલેજ"!

જ્વલંત નાયક ગુજરાત ઇલેક્શન વખતે જાતજાતની આંકડેબાજી સમાચારો-સોશિયલ મીડિયામાં આવતી રહી. અને સોશિયલ મીડિયામાં દરેક ભળતી-સળતી ચીજવસ્તુઓને આધારકાર્ડ સાથે ‘લિંક’ કરાવવાની સૂચનાઓ આપતી રમૂજો પણ ફરતી રહી. ઈલેકશનની આંકડાબાજી અને બેંક એકાઉન્ટ્સના આધારકાર્ડ લિંક-અપ્સ વચ્ચે શું સામ્ય છે, ખબર છે?…

પરિસરનો પડકાર : ૦૭ : જૈવિક વિવિધતા (બાયો ડાયવર્સિટી) – ૦૧

ચંદ્રશેખર પંડ્યા પૃથ્વી ઉપર આવેલી પ્રાણીઓ, વનસ્પતિઓ અને અન્ય સજીવોની ભિન્ન ભિન્ન જાતિઓ, પ્રજાતિઓ અને તેમની વિવિધતામાં રહેલી પરિવર્તનશીલતાને જૈવિક વિવિધતા કહેવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ (યુ.એન.ઈ.પી.) દ્વારા આપવામાં આવેલ એક વ્યાખ્યા પ્રમાણે જૈવિક વિવિધતા એ જાતિ, પ્રજાતિ…

ફિર દેખો યારોં :: સર્જન માટેનું સન્માન: ના એટલે ના એટલે ના

– બીરેન કોઠારી હજી થોડા સમય અગાઉ અસહિષ્ણુતાના મામલે અનેક સર્જકોએ પોતાને મળેલા સરકારી સન્માનને પરત કર્યું હતું કે સ્વીકારવાનો ઈન્‍કાર કર્યો હતો. એ સમયે સામાજિક નેટવર્કિંગ માધ્યમોમાં તેઓ અવારનવાર મજાકનો ભોગ પણ બન્યા હતા. કેટલાક માટે તો એમ પણ…

રાધાકૃષ્ણ : એક કાલ્પનિક સંવાદ

નિરંજન મહેતા યુગો પછી રાધા અને કૃષ્ણનો અચાનક ભેટો થાય છે. રાધાને જોઇને કૃષ્ણ એક ક્ષણ માટે અચકાય છે અને તે કાંઈ બોલે તે પહેલા રાધા કહે છે, ‘કેમ છો દ્વારકાધીશ?’ દ્વારકાધીશનું સંબોધન સાંભળી કૃષ્ણ ચમકે છે અને કહે છે,…

યૂં કિ સોચનેવાલી બાત : પ્રમાણિકપણે પ્રમાણિક થવા વિષે કેટલાક વિચારો

– આરતી નાયર આપણી આસપાસ પ્રમાણિક લોકો ઓછાં જ જોવા મળે છે એ વાત લગભગ બધાં સ્વીકારે છે. તેમાં વળી, મુત્સદીગીરીનો ગુણ પાછો વધારે વખણાય એટલે પ્રમાણિક લોકોએ પણ પોતાનો પ્રામાણિક અભિપ્રાય આપતાં થોડી વાર વિચાર કરવો પડે. આ પ્રકારનાં…

નવા વર્ષની દરેક ક્ષણમાં જીવન ઉમેરવાનો સંદેશ : ‘ટિલ વી મીટ અગેન’ –

સોનલ પરીખ   સાભારઃ સોનલ પરીખની જન્મભૂમિ પ્રવાસીની નિયમિત કટાર ‘રીફ્લેક્શન’માં ૩૧ ડીસેમ્બર,૨૦૧૭ના રોજ પ્રકાશિત થયેલ લેખ ફિલ્મ:’ટિલ વી મીટ અગેન’   ફિલ્મ: વન વે પેસેજ

વલદાની વાસરિકા : (૫૨) જાણે કે મિ. જેફ (Jeff) જીવિત જ છે!

-વલીભાઈ મુસા આ લખતાં હું શબ્દાતીત વ્યથા અનુભવી રહ્યો છું, કેમ કે મારા અગાઉના લેખ “એક પૂર્ણ વર્તુળ ૨૨ વર્ષ ઓહિયાં કરી ગયું!’ ના નાયક હવે આપણી વચ્ચે નથી. લેખનું શીર્ષક વિશિષ્ટ અને તત્ત્વજ્ઞાનીય રીતે ગહન અર્થ ધરાવનારું છે, પણ…

જળમાં વમળ : ૩૯ : અંતે ઊંચે મસ્તકે મારે નમન કરવું પડ્યું!

દર્શા કિકાણી ધરતી પર જોયો નહીં તો આભ પર દ્રષ્ટિ કરી, અંતે ઊંચે મસ્તકે મારે નમન કરવું પડ્યું!                                                                                       ….. બેફામ માણસ જન્મે ત્યારથી પોતાના ઘડનારને શોધતો હોય છે. તે વિચારે છે કે મને જેણે બનાવ્યો અને આ જગત જેણે…

લ્યો, આ ચીંધી આંગળી : સિતારાના શિલ્પી: એન. આર. આચાર્ય (અંતિમ ભાગ-૨)

– રજનીકુમાર પંડ્યા દેવિકારાણી થોડાં રંગીન મિજાજનાં હતાં. સાચી યા ખોટી એમના વિશે અનેક અફવાઓ ઊડતી હતી. 1929માં હિમાંશુ રાયને વિદેશની ધરતી પર પરણેલાં દેવિકારાણી આમ તો ટાગોરનાં નિકટનાં કુટુંબીજનોમાનાં એક હતા. સંસ્કારી હતાં. પણ માણસભૂખ્યાં રહી ગયાં હતાં. એક્ટર…

સહરાની ભવ્યતા : એક વિરલ ચરિત્ર કૃતિ

ડૉ.દર્શના ધોળકિયા કૉલેજકાળના અભ્યાસ દરમિયાન ‘કુંવરબાઈનું મામેરું’ ને ‘નળાખ્યાન’ ભણતાં પ્રેમાનંદ પર ઓળઘોળ થઈ જવાયેલું એની ચરિત્રની ઓળખ આપવાની અભિવ્યક્તિ ક્ષમતા, નિરીક્ષણકલા ને સંવેદનની સૂક્ષ્મતા પર નરસિંહના ‘ચોક માંહે તુલસીનાં વંન’ ને નળના ‘દીઠે અડસઠ જાત્ર’ એ પરિચયની અર્ધ પંક્તિએ…