મૅનેજમૅન્ટના નામસ્રોતીય સિધ્ધાંતો : પીટરના સિધ્ધાંતના સામા છેડાની વાસ્તવિકતાઓ

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ પીટરના સિધ્ધાંતનાં પુસ્તક તરીકે પ્રકાશિત થવાથી, અને તેને વ્યાપક પ્રમાણમાં સમર્થન પણ મળવાથી વ્યક્તિની કામ પરની વર્તણૂક અને તેની સાથે સુસંગત એવી તેની ક્ષમતા વિશે લોકોના દૃષ્ટિકોણમાં બહુ મોટો ફરક પડ્યો. પીટરના સિધ્ધાંત મુજબનાં અનેક લોકો…

૧૦૦ શબ્દોની વાત : અનિશ્ચિતતાનાં કળણમાં ફસાવા કરતાં….

તન્મય વોરા જે અનાગતની ખબર પડી શકે એની સાથે આપણને વધારે ફાવે છે. આપણું અંતિમ લક્ષ્ય સફળતાની મહત્તમ તકો સિદ્ધ કરવાનું હોય છે, એટલે આની સીધી અસર આપણી પસંદ-નાપસંદ પર પડે છે પરંતુ, ક્યારેક, આપણે બેકાબૂ સ્થિતિઓમાં મુકાઈ જતાં હોઈએ…

અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : ન્યુ-યોર્ક, એલિસ ટાપુ અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી

દર્શા કિકાણી ૨૮/૦૫/૨૦૧૭ સવારે ઊઠી રૂટિન પતાવી નાસ્તો કરી અમે તૈયાર થઈ ગયાં. ભાર્ગવીએ સવાર માટે ગરમ ગરમ નાસ્તો બનાવ્યો હતો અને બસમાં ખાવા હાંડવો, પૂરી, અથાણું વગેરે પેક કર્યું હતું. અમને આ બધાંની જરૂરિયાત એક જ દિવસમાં સમજાઈ ગઈ…

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૨૪: ઍમરીનું વક્તવ્યઃ બ્રિટનની ચાલ

દીપક ધોળકિયા ૧૯૩૫ના કાયદા પ્રમાણે પ્રાંતની સરકાર બંધારણીય કાયદા પ્રમાણે કામ નથી કરી શકતી તો એ બધી સત્તા હાથમાં લઈ શકે એવી વ્યવસ્થા હતી. સાત પ્રાંતોમાં કોંગ્રેસી પ્રધાનમંડળો રાજીનામાં આપી ચૂક્યાં હતાં અને ગવર્નરોના હાથમાં બધી સત્તાઓ કેન્દ્રિત થઈ ગઈ…

ફિર દેખો યારોં : લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે

બીરેન કોઠારી કોવિડને પગલે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ ધીમે ધીમે હળવી થઈ રહી હોય એમ જણાય છે. હજી અમુક પાબંદીઓ છે ખરી, પણ એમાં કોવિડ સામેની સાવચેતી કરતાં ઔપચારિકતા નિભાવવાનું વલણ વધુ હોય એમ લાગે. આ અભૂતપૂર્વ વિકટ પરિસ્થિતિ દરમિયાન જેમણે…

સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ – ૧ – સુવર્ણની શોધમાં….

નલિન શાહ (અનુવાદ: પિયૂષ મ. પંડ્યા) ફિલ્મસંગીત વર્ષોના વહેણમાં અનેકવિધ તબક્કાઓમાંથી પસાર થયું છે. એ પૈકીનો કયો તબક્કો એનો સુવર્ણયુગ ગણવો એવો સવાલ પૂછાય તો એના તદ્દન વિરોધાભાસી જવાબો મળે. HMV (જેવી ફિલ્મસંગીતનુ રેકૉર્ડિંગ અને વેચાણ કરતી પેઢી) તો જો…

નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ : ૧

‘હું મીરાં નથી ને માટે ઝેર નથી પીવું. જાણો છો, છતાં રોજે રોજ થાળ ધરો છો.’ નલિન શાહ શિયાળાની સવારના ખુશનુમા વાતાવરણમાં ઝડપથી ચાલતાં ચાલતાં માનસી બહુ દૂર નીકળી ગઈ હતી. સમયનું ભાન થતાં પાછી વળી એનાં મકાનમાં દાખલ થઈ.…

શબ્દસંગ : કચ્છ ભૂકંપ પુનર્વસન-વ્યવસ્થાપન:વિસ્તરી રહી મહેક

નિરુપમ છાયા ૨૬મી જાન્યુ. આવે અને મનહૃદયમાં કંપન પ્રસરી રહે. આ કંપન સાહિત્યનો વિષય પણ બને. પણ ક્યારેક એ કંપનો વચ્ચે વિધેયાત્મક કાર્યોની શીતળ લહર શાતા પણ આપે. હકીકતો અને આંકડાઓની એ ઘટના  સાહિત્યિકતામાં ન આવે પણ શબ્દસંગે એ ભાવાત્મક…

પગદંડીનો પંથી : એક તબીબ, જે દિલથી કરીબ છે!

સામાન્ય રીતે માણસ એવું ઇચ્છતો હોય, કે ત્રણ રંગના ગણવેશ પહેરતા વ્યાવસાયિકો સાથે જીવનમાં પનારો જેટલો ઓછો પડે એટલું સારું, અને ન પડે તો ઉત્તમ! એક ખાખી, બીજા કાળા, અને ત્રીજા સફેદ! અને ડૉક્ટર એટલે સામાન્ય માણસ માટે તો એલોપથી…

લ્યો,આ ચીંધી આંગળી: ઘરની પછીતે દટાયેલો પ્રેમ [૧]

રજનીકુમાર પંડ્યા (નોંધ: ત્રીજા પુરુષ એક વચનમાં લખાયેલી આ વાત લેખકના પોતાના જીવનની છે. લેખકનું ઘરનું હુલામણું નામ રંજુ હતું.) રંજુ ત્યારે માંડ નવ-દસ વરસનો હતો. એ દિવસ શનિવાર હતો અને સવારની નિશાળ હતી. બપોરે રંજુ ઘેર આવ્યો ત્યારે મોટો…

વાંચનમાંથી ટાંચણ : નરેન્દ્ર સાંઢ

સુરેશ જાની નરેન્દ્ર નામથી કયો ભારતીય નાગરિક અજાણ હશે? પણ આ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નથી; અને નરેન્દ્રનાથ ( વિવેકાનંદ) ની પણ નથી! એટલે જ એ વિશિષ્ઠ પ્રતિભાને યોગ્ય રીતે ગુજરાતી વાચકોને જ્ઞાત કરવા આ શિર્ષક વાપર્યું છે. હા !…

નિસબત : વસ્તીગણતરીમાં અલગ આદિવાસી ધર્મકોડની માંગ

ચંદુ મહેરિયા ઝારખંડ વિધાનસભાના એક દિવસીય ખાસ સત્રમાં આગામી વસ્તી ગણતરીમાં આદિવાસીઓ માટે અલગ ધર્મકોડની માંગણીનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. અલગ ઝારખંડ રાજ્યની રચના જેટલી જ  જૂની માંગ અલગ આદિવાસી ધર્મકોડની પણ છે. ઝારખંડ મુક્તિ મોરચાએ વિધાનસભા ચૂંટણીમાં…

લતા હિરાણીની ત્રણ પદ્ય રચનાઓ

તાજેતરમાં  ‘કાવ્યવિશ્વ’ નામે  સુંદર નવી વેબસાઈટનું કામ કરી રહેલાં લતાબહેન હિરાણી વેબ ગુર્જરી પરિવારમાં અગાઉ આવી ચૂક્યાં છે.તેમના ૧૮ પુસ્તકો પ્રકાશિત થયાં છે. સાહિત્ય ક્ષેત્રે તેમને વિવિધ એવોર્ડ, પુરસ્કાર અને સન્માન પણ મળ્યા છે. આજે તેમની ત્રણ રચનાઓ વેબ ગુર્જરી.…

ઘાશીરામ કોટવાલ : વાત ૨૬.

દિવાન શાકેરરામ દલપતરામ ઘા૦— (સેંટપાલના દેવળનો નકશો હાથમાં લઇને બોલ્યો) ખરી વાત છે; પણ આ મ્હોટી ઇમારત શાની છે ? મુ૦— ગ્રેટ બ્રીટન કરીને ઇંહાંથી ઈશાન દિશાએ ઉત્તર સમુદ્રમાં મ્હોટો દ્વીપ છે. તેમાં ઈંગ્લાંડ નામનો અંગરેજોનો દેશ છે, તેની મુખ્ય રાજધાનીનું…

હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ : … મગર હમ તુમ્હારે રહેંગે – અંક – ૭ :: હેંમંત કુમાર – ‘અન્ય’ સંગીતકારો માટે : યુગલ ગીતો [૩]

૧૯૫૫ થી ૧૯૬૨ અને તે પછી…. એન. વેન્કટરામન અનુવાદ / સંવર્ધિત સંકલન – અશોક વૈષ્ણવ ‘અનારકલી’ની અપ્રતિમ સફળતા પછી અન્ય સંગીતકારો તરફથી પણ હેમંત કુમારને વિધ વિધ પ્રકારનાં ગીતો મળતાં રહ્યાં.  એ  ગીતો જે ફિલ્મોમાં હતાં તેમાની મોટા ભાગની ફિલ્મોને…

‘ભૂલના –ભૂલાના’ પર ફિલ્મીગીતો

નિરંજન મહેતા પ્રેમીઓમા ભૂલવા કે ભુલાવાના કિસ્સા ફિલ્મોમાં અનેક હોય છે ક્યારેક વિરહમાં ગવાયા હોય છે તો ક્યારેક અન્ય કારણસર. તેને અનુલક્ષીને જે ગીતો રચાયા છે એવા કેટલાક ગીતોનો આ લેખમાં સમાવેશ છે.સૌ પ્રથમ યાદ આવે ૭૫ વર્ષ પહેલાની ૧૯૪૬ની…

લુત્ફ-એ-શેર : મણકો # ૩૬

ભગવાન થાવરાણી ગુલામ અલી અને જગજીત સિંહના કંઠમાં ઈબ્ન-એ-ઈંશા સાહેબની આ ગઝલ કયા ગઝલ-પ્રેમીએ નહીં સાંભળી હોય ? કલ ચૌદવીં કી રાત થી શબ ભર રહા ચર્ચા તેરાકુછ ને કહા યે ચાંદ હૈ કુછ ને કહા ચેહરા તેરા.. ઈબ્ન-એ-ઈંશા (…

આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૩

પ્રવાસી યુ. ધોળકિયા ‘આપણે કેટલા પ્રાચીન?’ લેખના પ્રથમ બે લેખાંકમાં આપણે પ્રાચીન ભારતની ઐતિહાસિક પરંપરા પ્રમાણે છ મનુઓ, ૪૫ પ્રજાપતિ, સપ્તર્ષિ અને ૨૭ વ્યાસ દ્વારા વિશ્વ અને ભારતમાં સંસ્કૃતિ અને સભ્યતા કઈ રીતે સ્થાપિત કરવામાં આવી તે વિશે ટુંકું વિશ્લેષણ…

અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : એલેક્ઝાન્દ્રિયા અને કેપિટલના સ્મારકો

દર્શા કિકાણી ૨૭/૦૫/૨૦૧૭ સવારે ઊઠી ચા-નાસ્તો પતાવી અને સાથે બેગમાં દિવસ દરમ્યાન જમવાની તથા ખાવા-પીવાની વસ્તુઓ લઈ અમે નિખિલભાઈ સાથે નીકળી પડ્યાં. અમેરિકન યજમાનો મહેમાનોને થેલામાં પાણી, નાસ્તો અને છત્રી સાથે રાખવા માટે ઘણો આગ્રહ કરે છે. પહેલાં દિવસને અંતે…

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૨૩: સુભાષબાબુ – કાબૂલમાં અડચણો અને ઑર્લાન્ડો માઝોટા

દીપક ધોળકિયા અફઘાનિસ્તાન જવા પાછળ સુભાષબાબુનો ઉદ્દેશ સોવિયેત રાજદૂતની મદદથી રશિયા જવાનો હતો. આ સમય દરમિયાન કીરતી કિસાન પાર્ટીના રશિયામાં કે કાબૂલમાં કોઈ સંપર્ક નહોતા એટલે નવા સંપર્કો બનાવવા, રશિયન રાજદૂત સુધી પહોંચવું વગેરે કામો ભગત રામે જ કરવાનાં હતાં.…

ફિર દેખો યારોં : હજી તો એ દિશામાં પહેલું ડગ માંડ્યું. રાજમાર્ગ ક્યારે?

બીરેન કોઠારી કોઈ પણ દિશામાં ભરાયેલા પ્રથમ પગલાનું મહત્ત્વ આગવું હોય છે. વણખેડાયેલી દિશા તરફનો એ આરંભ સૂચવે છે. આવી એક પહેલ સૂચવતી બે ઘટનાઓ સમાચારમાં ચમકી. એ પૈકીની એક એટલે ગયા સપ્તાહે મહારાષ્ટ્રના થાણેમાં ‘પિરીયડ રૂમ’નો આરંભ. મહિલાઓ માટે…

વાર્તામેળો – ૩- વાર્તા ચૌદમી – શિલ્પી : નવસર્જનનો

વિજયસિંહ લક્ષ્મણસિંહ આર્યશિક્ષક, અનગઢ ગ્રૂપ પ્રાથમિક શાળા,અનગઢ. સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

પ્રથમ પગલું – નલિન શાહની નવલકથા : વેબ ગુર્જરીપર ધારાવાહિક સ્વરૂપે

ફિલ્મસંગીતના ધુરંધર ઈતિહાસજ્ઞ તરીકે નલિન શાહને આપણામાંથી ઘણા જાણતા હશે. (વિશેષ પરિચય માટે આ લિન્ક ) આ વિષય પર દુર્લભ સામગ્રી ધરાવતું તેમનું પુસ્તક Melodies, Movies & Memories સાર્થક પ્રકાશન દ્વારા ૨૦૧૬માં પ્રગટ થયું, જેનો અનુવાદ સમાંતરે વેબ ગુર્જરી પર…

હકારાત્મક અભિગમ – ૧ – શ્રધ્ધાને સીમાડા

નવી લેખમાળાના પ્રારંભે પ્રાસંગિક નિવેદન જીવન અને જીવનમાં બનતી ઘટનાઓને સમજણથી જોવાની, સ્વીકારવાની સમજ એટલે હકારાત્મક અભિગમ. આ એક એવો અભિગમ, એવી આત્મજ્યોતિ જેનાથી આત્મા સ્વંય પ્રકાશિત થાય. એવું મને લાગ્યું છે.  ભૂતકાળમાં બની ગયેલી કે વર્તમાનમાં બનતી ઘટનાઓને સમ્યકબુદ્ધિથી…

પુસ્તક પરિચય – ગાંધીજીનું ખોવાયેલું ધન: હરિલાલ ગાંધી

વેબગુર્જરી પર નવી શ્રેણી પુસ્તક પરિચય ઘણા સમયથી આ શ્રેણી ચાલુ કરવા અંગે વિચારણા ચાલતી હતી. આખરે તે શરૂ થઈ રહી છે એનો આનંદ. અનેક પ્રકારનાં વિવિધ પુસ્તકો હવે ઉપલબ્ધ બન્યાં છે. આ સંજોગોમાં વાચકોને પુસ્તકો થકી માહિતગાર રાખી શકાય…

સત્યજિત રાયની સૃષ્ટિ – ૧૨ ‘કાંચનજંઘા’

ભગવાન થાવરાણી સારી કવિતાના પઠનના કેટલાક વણલખ્યા નિયમો છે. પ્રથમ પઠનમાં બહુધા કવિતા વાંચી જવાની હોય છે, સ્થૂળ રીતે. બીજી વાર વાંચીએ ત્યારે આપોઆપ એ કવિતા સ્વયંને ખોલે છે. કવિતા પ્રત્યે સંવેદનશીલ હોઈએ, કવિતા નામની જણસ વેરે નિસબત હોય તો…

સૂરદાસનાં વ્રજ ભાષાનાં પદોનો આસ્વાદ : વ્રજભાષાનાં કવિઓમાં અષ્ટસખામંડળની સ્થાપના

પૂર્વી મોદી મલકાણ માનનીય શ્રી વાંચક મિત્રો, આ વર્ષે હું અષ્ટછાપીય કવિ શ્રી સૂરદાસનાં પદો પરનું વિશ્લેષણ લઈને આવી રહી છુ. આ પદોમાં આપણે સૂરદાસજીએ કૃષ્ણની બાલ્યલીલા વિષે જે લખ્યું છે તે વિષે સમજવા પ્રયત્ન કરીશું. આશા છે કે; આ…

શ્વાસમાં વાગે શંખ : જૂજવાં રૂપમાં અનંતનું દર્શન

દર્શના ધોળકિયા જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની;આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની ! માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને,જ્યાં જ્યાં ચમન, જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની! જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી…

નિસબત : શપથ બાઈડેનના, સ્મરણ સૈન્ડર્સનું

ચંદુ મહેરિયા આખરે કમને ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં પોતાની હાર સ્વીકારવી પડી છે.૭૮ વરસના  જો બાઈડેન ૨૦મી જાન્યુઆરી ૨૦૨૧ના રોજ અમેરિકાના ૪૬મા પ્રમુખ તરીકે શપથ લીધા છે. ચાર વરસનો ટ્રમ્પનો કાર્યકાળ અને તેમનું પ્રમુખ તરીકે ચૂંટાવું તે જો અમેરિકાના…

બે ગીત + એક ગ઼ઝલ

લંડનમાં સ્થાયી થયેલ કવિ શ્રી પંચમ શુક્લ ત્યાંની મેટ્રોપોલીટન યુનિવર્સિટિમાં વ્યાખ્યાતા છે અને યુકે.ની સાહિત્ય એકેડેમીના મંત્રી તરીકે સ્વૈચ્છિક સેવાઓ આપી રહ્યા છે. કવિતા તેમની ગળથૂથીમાં છે. તેમની કેટલીક કવિતાઓ અત્રે પ્રસિધ્ધ કરતા પદ્ય સંપાદન સમિતિ આનંદ અને આભારની લગણી વ્યક્ત કરે છે.  (દેવિકા…

વ્યંગ્ય કવન : (૫૬) – ધરમનો..

હરદ્વાર ગોસ્વામી રહ્યો નથી રણકાર ધરમનો,તૂટી ગયો છે તાર ધરમનો. ગુરુવર્યના ગજવામાંથી,સરસર સરતો સાર ધરમનો. રાતે ચોર લૂટારાઓનો,દિવસે છે અંધાર ધરમનો. શંખ, આરતી, લઇ ઊભો છે,એ છે વહિવટદાર ધરમનો. રાખો એને રામભરોસે,માણસ છે બીમાર ધરમનો. વાલ્મિકી ‘ને વ્યાસ બને છે,જેણે…

ઘાશીરામ કોટવાલ : વાત ૨૫.

દિવાન શાકેરરામ દલપતરામ ઘા૦— (બીજું એક ચિત્ર હાથમાં લઇને બોલ્યો) આ દીપમાળ જેવું જણાય છે. મુ૦— દીપમાળ નથી. એને “પાંપીનો સ્તંભ“ કહે છે. તે મિશ્રદેશમાં સિકંદર નામના શહેરની દક્ષિણ તરફના દરવાજાની બહાર અરધા કોશથી કાંઈક નજદીક છે. આ સ્તંભ એક…

બંદિશ એક, રૂપ અનેક (૭૪): “હરિ નો મારગ છે શૂરા નો”

નીતિન વ્યાસ શ્રી પ્રીતમદાસ- એ નામે અઢારમી સદીમાં થયેલ એક કવિ.  ઓગણીસમી શતાબ્દી માં ઉચ્ચ કોટિના જે અનેક જ્ઞાનચારિત્ર્યસંપન્ન સંતમહાત્માઓ ગુર્જરભૂમિને પદરજથી પાવન કરી ગયા છે તે પૈકીના આ એક મહાત્મા પ્રીતમદાસજી છે. તેમની વાણી સારી પેઠે પ્રસરી ચૂકેલી હોઈને હજી…

ફિલ્મસંગીતના નકશીકારો : (૧૧) દિલીપ ધોળકીયા

પીયૂષ મ. પંડ્યા હિન્દી ફિલ્મી સંગીત વિશે વાત કરીએ ત્યારે એક બાબત ખાસ ધ્યાન ખેંચે છે કે સંગીતકારો, સહાયક સંગીતકારો, એરેન્જર્સ કે પછી વાદ્યકારો મહદઅંશે ગોવા, બંગાળ, પંજાબ કે પછી મહારાષ્ટ્રના વિસ્તારોમાંથી આવ્યા હોય છે. એ ક્ષેત્રમાં ગુજરાતી નામો બહુ…

લુત્ફ-એ-શેર : મણકો # ૩૫

ભગવાન થાવરાણી એક અંગત વાત. મારી ડાયરીઓમાં જે ઉર્દૂ શાયરના સૌથી વધુ શેર દર્જ હોય તો એ ગાલિબ કે મીર નહીં પરંતુ છે અબ્દુલ હમીદ ‘અદમ’. લશ્કરના માણસ (સંગીતકાર મદન મોહનની જેમ !) પણ કેવા-કેવા નાજુક શેર ! (મદન મોહનની…

બાળવાર્તાઓ : ૨૪ – ટેણુ અને હંસ

પુષ્પા અંતાણી વાંદરાનું એક નાનકડું બચ્ચું હતું. એનું નામ ટેણુ. ટેણુનું આ દુનિયામાં કોઈ નહોતું. એ ખૂબ ભલું હતું. બધાંનાં કામ કરી આપે. બધા દોસ્તોને ફળ તોડી આપે. તેથી એ બધાંને બહુ વહાલું લાગતું હતું. એના ઘણા દોસ્તો હતા. એ…

અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : અમદાવાદથી વોશિંગટન ડી.સી. સુધી

દર્શા કિકાણી ૨૫ મે, ૨૦૧૭ ની સાંજે અમે હવાઈ માર્ગે અમદાવાદથી મુંબઈ જવા નીકળ્યાં. ઘરેથી ઉબર ટેક્ષીમાં બેસી સમયસર દેશી હવાઈ મથક પર પહોંચી ગયાં. દિલીપભાઈ અને રીટા પણ આવી ગયાં હતાં. અમારી પાસે  સામાન બહુ જ માર્યાદિત હતો. દરેક…

ગુજરે હૈ હમ કહાં કહાંસે : ૨૧) સાહેબ, (દૂરથી) નમસ્તે!

           જીવનના એ પડાવ ઉપર પહોંચ્યો છું જ્યાં ભૂતકાળમાં માણેલા વિવિધ પ્રકારના અનુભવો યાદ આવતા રહે છે. એ પૈકીના કેટલાક    અહીં વહેંચવાનો અને એ સાથે જોડાયેલાં પાત્રોનું નિરૂપણ કરવાનો ઉપક્રમ છે. અમુક કિસ્સામાં પાત્રોનાં અને સ્થળનાં નામ ચોક્કસ કારણોસર બદલેલાં…

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૨૨: સુભાષબાબુ – અફઘાનિસ્તાનમાં

દીપક ધોળકિયા ૧૯૪૦ના મે મહિનામાં ભગત રામ તલવાડનાં લગ્નને માંડ પંદર દિવસ થયા હતા, ત્યારે એમના ગામ ઘલ્લા ઢેરમાં કીરતી કિસાન પાર્ટી (મઝદૂર કિસાન પાર્ટી)ના બે કાર્યકર્તા રામ કિશન અને અચ્છર સિંઘ ચીના પહોંચી ગયા અને ભગત રામને કહ્યું કે…

ફિર દેખો યારોં : હીરોશિમા અને નાગાસાકીનાં મકાનોને ગાયનાં છાણ વડે લીંપ્યા હોત તો…

બીરેન કોઠારી ભોપાલમાં 1984માં બનેલી ગેસ લીકની દુર્ઘટનામાં વીસ હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયેલાં. છતાં તેમાં અમુક લોકોનો બચાવ થયો હતો. શાથી ? ભારતનાં અને રશિયાનાં અણુ ઉર્જાકેન્‍દ્રોને રેડિયેશનથી બચાવવા શો ઉપાય કરવામાં આવે છે? આ બન્ને સવાલનો જવાબ એક…

(૯૧) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૭ (આંશિક ભાગ – ૧)

  – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) હજ઼ારોં ખ઼્વાહિશેં ઐસી કિ હર ખ઼્વાહિશ પે દમ નિકલે   (શેર ૧ થી ૩) હજ઼ારોં ખ઼્વાહિશેં ઐસી કિ હર ખ઼્વાહિશ પે દમ નિકલેબહુત નિકલે મિરે અરમાન લેકિન ફિર ભી કમ નિકલે (૧)…

શબ્દસંગ : સંવેદનાત્મક સમાજદર્શન-પુરુષાર્થની કથા

(પગમેં ભમરી –પાંચમું ચરણ ) નિરુપમ છાયા                સર્જનાત્મક સાહિત્યકૃતિઓના અનેક પ્રકાર છે. કેટલુંક સાહિત્ય પ્રભાવી હોવા છતાં સર્જનાત્મકતાની   કસોટીની  એરણે એ ખરું ન ઊતરે પણ સમગ્રપણે એક ભિન્ન દૃષ્ટિએ, સૂક્ષ્મ રીતે એમાં આપણે  સર્જનાત્મકતા અનુભવી શકીએ. મૂળ વતની કચ્છના…

કાચની કીકીમાંથી :: લદાખ: લીલોતરી વિનાનું સૌંદર્ય

વેબ ગુર્જરી પર ‘કાચની કીકીમાંથી’નું પુનરાગમન શ્રી ઈશાન કોઠારીની તસવીરકથાઓની શ્રેણીનું વેબ ગુર્જરી પર પુનરાગમન થઈ રહ્યું છે. પત્રકારત્વના સ્નાતક કક્ષાના અભ્યાસની વ્યસ્તતાને કારણે, ફોટોગ્રાફીના શોખને ખુબ જ ગંભીરતાથી વિકસાવી રહેલા ભાઈશ્રી ઈશાન કોઠારીએ બહુ જ કચવાતા મને આ શ્રેણીને…

મોજ કર મનવા : ધાર્મિક લાગણી: આળી કે અળવીતરી?

કિશોરચંદ્ર ઠાકર દુનિયામાં બેરોજગારી, ગરીબી, ભૂખમરો, પ્રદુષણ વગેરે અનેક સમસ્યાઓની ચર્ચાઓ સતત થતી રહે છે. પરંતુ સમસ્ત  વિશ્વનો પ્રાણપ્રશ્ન તો મને જુદા જુદા સંપ્રદાયોના અનુયાયીઓની ધાર્મિક લાગણી દુભાવાનો હોય એમ લાગે છે. આ જ કારણસર એકાદ વર્ષ પહેલા આ ગંભીર…

મંજૂષા – ૪૨. ધાર્મિક રૂઢિઓનું આંધળું અનુકરણ નહીં

વીનેશ અંતાણી કોમ્પ્યુટિન્ગ અને ટેલિકોમ્યુનિક્સના ક્ષેત્રમાં મહાન સુવિધાઓની જગતને ભેટ આપનાર સ્ટીવ જૉબ્સની ધર્મ વિશેની માન્યતા સમજવા જેવી છે. સ્ટીવ જૉબ્સનાં માતાપિતા ચુસ્ત ધાર્મિક નહોતાં, પરંતુ સ્ટીવમાં ધાર્મિક સંસ્કાર પડે તે માટે તેઓ એને રવિવારે ચર્ચમાં લઈ જતાં. સ્ટીવ તેર…

નિસબત : નાયબ વડાપ્રધાન અને નાયબ મુખ્યમંત્રીના પદ બંધારણીય નથી !

ચંદુ મહેરિયા કેન્દ્રમાં નાયબ વડાપ્રધાન અને રાજ્યોમાં નાયબ મુખ્યમંત્રીનું  પદ બંધારણીય નથી પણ રાજકીય છે.  બિહારના નીતિશ કુમાર મંત્રીમંડળમાં બે નાયબ મુખ્યમંત્રીઓ સમાવવા પડ્યા છે. સંસદીય પ્રણાલીમાં વડાપ્રધાન કે મુખ્યમંત્રીનું પદ કેબિનેટના બધા સમાન મંત્રીઓમાં પ્રથમ સ્થાન ધરાવનારનું  છે. પરંતુ…

મારું વાર્તાઘર : અઢાર

રજનીકુમાર પંડ્યા  ‘જો, આ તારા બાપની ટપાલ જો ! જો, મને એટલી જ વેલ્યુ છે, જો !’ ખરેખર મમ્મી બોલતી હતી અને કરી બતાવતી જતી હતી. ટપાલ એટલે? એ કાંઈ પ્રેમપત્ર થોડો હતો? એમાં તો લખ્યું હતું : ‘હવે જો…

ઘાશીરામ કોટવાલ : વાત ૨૪.

દિવાન શાકેરરામ દલપતરામ ઘા૦— આ બીજા ત્રણ નકશા શાના છે ? મુ૦— વિજાપુરની સલતનતની જુમામસીદ તથા તેના ગોળ ઘુમટની મોટી ઇમારતનો, તથા મલીકમૈદાન ઉર્ફે મહાકાળી નામની તોપ બનાવેલી છે તેનો આ નકશો છે. ઘા૦— વીજાપુરનો ઇતિહાસ તમને માલુમ છે ? મુ૦— થોડો…

લુત્ફ-એ-શેર : મણકો # ૩૪

ભગવાન થાવરાણી ક્યારેક એવું લાગે કે આપણે જે શાયરો અને શેરોની વાતો કરી રહ્યા છીએ એમને ભારતીય અને પાકિસ્તાની વાડાઓમાં વિભાજીત કરવા બિલકુલ અર્થહીન છે. બધાની ઉત્પત્તિ ત્યાં જ તો થઈ જે હિંદુસ્તાન હતું. બન્ને દેશોના નામનું લેબલ તો ૧૯૪૭…

હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ : … મગર હમ તુમ્હારે રહેંગે – અંક – ૭ :: હેંમંત કુમાર – ‘અન્ય’ સંગીતકારો માટે : યુગલ ગીતો [૨]

હેંમંત કુમાર – ‘અન્ય’ સંગીતકારો માટે, માઈક્રોફોનની સામે, ગાયકની ભૂમિકામાં : યુગલ ગીતો એન. વેન્કટરામન અનુવાદ / સંવર્ધિત સંકલન – અશોક વૈષ્ણવ [૨] ૧૯૫૩ / ૧૯૫૪ – કારકિર્દીનાં પુષ્પનો મઘમધતો ઉઘાડ ૧૯૫૧માં ‘સઝા’નાં સંધ્યા મુખર્જી સાથેનાં એસ ડી બર્મને રચેલાં…

અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર: પ્રસ્તાવના

દર્શા કિકાણી પ્રસ્તાવના છઠ્ઠા ધોરણમાં ભણતો હતો ત્યારે શ્રી કાકાસાહેબ કાલેલકરનો એક પાઠ ભણવામાં આવતો હતો. કાકાસાહેબના પ્રવાસ વર્ણન બહુ જ વખણાતાં. આ પાઠમાં કાશી યાત્રાધામનું વર્ણન આવતું હતું જેમાં તેઓ શ્રી લખતા કે કાશી સ્ટેશન આવતા પહેલા એક પૂલ…

વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી :: ગુજરાત રાજયના કારખાનાઓમાં સલામતી અને આરોગ્ય : ૨૦૧૮ અને ૨૦૧૯ના અહેવાલો – ભાગ ૨ : અકસ્માતો

જગદીશ પટેલ ગુજરાત રાજયના મજૂર મંત્રાલય હેઠળના ડાયરેકટર, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ (ડીશ) વિભાગ દ્વારા કેન્દ્રીય મજૂર મંત્રાલય હેઠળના ડાયેરેકટર જનરલ, ફેકટરી એડવાઇસ એન્ડ લેબર ઇન્સ્ટીટયુટસ (ડીજીફાસલી)ને દર વર્ષે કેલેન્ડર વર્ષ પુરું થયા બાદ ૩૧ જાન્યુઆરી સુધીમાં જે તે વર્ષની…

પ્રકૃતિનેયે શોભાવી રહેલું – શિરમોરસુંદર – રાષ્ટ્રીય પક્ષી “મોર”

હીરજી ભીંગરાડિયા        “ કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે,                                મેહુલિયો કરે કલશોર………..જોને કળાયેલ બોલે છે મોર ”  …..! અષાઢનાં કાળાં ડિબાંગ વાદળાંઓ આકાશમાં ઘેઘૂર જામ્યાં હોય અને ધરતી પર લળુંબ-જળુંબ થઇ – અમૃતની ધારાઓ છોડવાની તૈયારીમાં હોય, વળી સાથમાં…

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૨૧: સુભાષબાબુ – પલાયન

દીપક ધોળકિયા ૧૯૪૧નું વર્ષ શરૂ થયું ત્યારે દેશનું રાજકારણ ૧૯૩૯-૪૦માં નક્કી થયેલા માર્ગે જ ચાલતું હતું. વ્યક્તિગત સત્યાગ્રહની સાથે મહાત્મા ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમો પણ ચાલુ કર્યા હતા અને સત્યાગ્રહીઓનો પ્રવાહ પણ વણથંભ હતો. ગાંધીજીએ ૨૬મી જાન્યુઆરી ઊજવવાની અપીલ કરી હતી,…

ફિર દેખો યારોં : સૂકો અને ભીનો કચરો અલગ નથી કર્યો? ભરો બે ચોકલેટનો દંડ

બીરેન કોઠારી બાળકોને સામાન્ય રીતે ઈશ્વરનું રૂપ માનવામાં આવે છે, પણ કઈ ઉંમર સુધીનાં બાળકોનો તેમાં સમાવેશ કરવો એ સ્પષ્ટ નથી. સામાન્યપણે એવું જોવા મળે છે કે બાળકોને લગતી બાબતો મોટેરાંઓ નક્કી કરતાં હોય છે. એ રીતે જોઈએ તો બાળકોને…

ચેલેન્‍જ.edu: સમજાવટ સારી કે સજા?

રણછોડ શાહ ગમે તેમ સમજાવો, એ ક્યાં સમજતું હોય છે? આપણું જ નટખટ મન પ્રશ્નો સરજતું હોય છે. લાખ કરો પ્રયત્ન તો પણ એ અટકશે નહીં, હોય છે જે હૈયામાં, હોઠે પ્રગટતું હોય છે. રામુ પટેલ ડરણકર એક ઉચ્ચ સરકારી…

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૩૧

ચિરાગ પટેલ उ.९.१.१२ (११८६) वृष्टिं दिवः परि स्रव द्युम्नं पृथिव्या अधि। सहो नः सोम पृत्सु धाः॥ (असित काश्यप/देवल) હે સોમ! આપ આકાશથી પૃથ્વી પર દિવ્યવૃષ્ટિ કરો. પૃથ્વી પર પોષક અન્ન ઉત્પન્ન કરો, અને અમને સંઘર્ષની શક્તિ પ્રદાન કરો. આ શ્લોકમાં…