(૧)

ગ્રીષ્મવંદના

ઇ-પુસ્તક ’ગ્રીષ્મવંદના’

ડાઉનલોડ કરો

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

(૨)

વર્ષાવૈભવ

Varsha Vaibhav Title page

ડાઉનલોડ કરો

ખાસ નોંધ :

આ પુસ્તિકામાં “વરસાદી ટાણું, ગાઈ લઈએ ગાણું” નામે પ્રકાશિત લેખના લેખકનું નામ

શોભિત દેસાઈને બદલે નીલમ દોશી વાંચવા વિનંતી છે.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

(૩)

ગુજરાતી બ્લૉગજગતનાં કાવ્યપુષ્પો

ઇ-પુસ્તક ’ગુજરાતી બ્લૉગજગતનાં કાવ્યપુષ્પો’

ડાઉનલોડ કરો

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

(૪)

Download (PDF, 993KB)

ડાઉનલોડ કરો

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

Print Friendly

23 Comments

 • As my e-book reader support “epub” format so can I have that format ? And in past when I tried to convert Gujarati pdf files into “epub” i can not see any text in to converted format. Do you have any solution ?

 • આદરણીયશ્રી. જુ ‘ ભાઈ તથા આદરણીયશ્રી. પ્રજ્ઞાજુબહેન અને

  સૌ ટીમના સભ્યમિત્રો

  ” ગ્રીષ્મ વંદના ” અમારા હાથમાં આવતાં જ અમો આનંદથી ઝુમી

  ઉઠ્યા, આ આપણાં સૌનું પ્રથમ સોપાન હતુ, ખુબ જ સફળ રહ્યુ એનો અમને

  અનહદ આનંદ છે, નવી નવી રચનાઓ, હાઈકુઓ, પ્રશ્નોત્તરી સ્વરૂપ, વાર્તાઓ,

  નાટક – આશોકભાઈનું ખુબ જ પસંદ પડ્યુ.

  મારી શાળામાં તક મળશે તો ભજવવાની મારી તૈયારી આપની મંજુરીની

  અપેક્ષાએ લખી રહ્યો છું.

  દરેક મિત્રોના પ્રયત્નો એક એક્થી ચઢિયાતા હતા,

  મજા પડી ગઈ સૌ સભ્યમિત્રોને ગુજરાતી સમાજ વતી અભિનંદન

 • અભિનંદન
  અહીં પણ મૂકી દીધું
  http://gadyasoor.wordpress.com/friends-e-books/

 • Gopal Parekh says:

  ઇ-બુક ખરેખર સરસ બની છે. લગે રહો મુન્નાભાઈઓ

 • ક્યા પડી છે ગુલમહોરને લાલાશ વેચવાની
  એમને તો લૂંટવી છે ખુશ્બુ ગરમાળાની
  અહી તો એમને એય લીલા લ્હેર છે!
  Rekha

 • patelkm says:

  Grishmavandana is a thought provoking gujarati reading for adults and children both. Thanks to all of you, sirs.

 • Dipti Trivedi says:

  જહેમત ભર્યો પ્રશંશનીય પ્રયાસ . રમેશ પટેલ, વિનોદ પટેલ અને કેપ્ટન નરેન્દ્ર ના સ્મરણ લેખ રસપ્રદ તેમજ કાવ્યોમાં :બપ્પોર”માં વપરાયેલો શબ્દ વૈભવ ખૂબ જ સુંદર લાગ્યા . ભગીરથનો ઉનાળો પણ અવનવો છે .

 • ખૂબ જ સરસ પ્રયત્ન આપ સૌ કરી રહ્યા છો. ગુજરાતી ભાષા અને સમાજની સેવા કરી રહ્યા છો. સમગ્ર ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. વધુ ને વધુ પુસ્તકો અને નિતનવું સાહિત્ય, સામગ્રી મળતી રહે અને ગુજરાતી સર્વે જન તેનો ઉપયોગ કરતા રહે તેવી અભ્યર્થના સહ
  ઈ-પુસ્તકો વિભાગની લીંક હું મારા બ્લોગ પર મૂકું છું
  આપનો ભરત ચૌહાણ

 • mitesh modi, Dep. of Journalism, Ksv Sec.-15, GAndhinagar says:

  Grishmavandana is a thought provoking gujarati reading for adults and children both. Thanks to all of you, sirs.

  • Web Gurjari says:

   આપનો જર્નાલિઝમ ક્ષેત્રનો લાભ પણ અમને આપતા રહેશો તેવી અપેક્ષા રાખીશું….ખૂબ આભાર.

 • ખુબ જ સરસ ..બીજી સારી બુક્સ પણ સમયાંતરે મળતી રહે એવી આશા …!!

 • smdave1940 says:

  Excellent work. Keep it up.

 • hardi says:

  thought provoking excellent book .introducing to summer .very .juicy and clear explanation. pl keep it up continue this good work all the best.
  hardi

 • સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન.
  ઈ-બુક ખુબજ સરસ બની છે. સંપાદકોની મહેનત ફળી છે.

 • devikadhruva says:

  ત્રીજું પુસ્તક પણ સુંદર બન્યું છે. ભાઈ શ્રી હેમંત અને અન્ય સહયોગીઓને અભિનંદન.

 • ‘ વેબ ગુર્જરી’ એક ધ્યેય ને આગવા અંદાજ થકી, સાહિત્યના ખજાનાને સજાવવા યોગદાન દઈ રહી છે. સાહિત્યની ઉત્તમ સૂઝ થકી, તેની સમર્પિત સંપાદકીય સમિતિ કાર્યરત છે. આજે આ ત્રીજી ઈ-બુક ‘કાવ્ય પુષ્પ’ ને નેટ આંગણે રમતી મૂકી,શ્રી અશોકભાઈ અને હેમંતભાઈએ,બ્લોગર મિત્રોને અનેરી ખુશહાલી દઈ દીધી છે. શ્રી વિનયભાઈ..એટલે

  બ્લોગર મિત્રોના જાગતા પ્રહરી અને એક આદર્શને વરેલું વ્યક્તિત્ત્વ.માતૃશ્રીના આશીર્વાદ એ લાખેણો લ્હાવો. આદરણીય જુગલકિશોરજીના આ મીશનને ,એવી જ માતૃભાષાના

  સેવાયજ્ઞમાં જોડાયેલી ટીમ..અને લ્હાવો અમારો. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન..સાચે જ કાવ્યોની મહેક પુષ્પ જેવી જ છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 • vijay joshi says:

  Heartfelt congratulations to the entire WB team.

 • Yusufkhan Baloch says:

  ખુબ જ સરસ ..બીજી સારી બુક્સ પણ સમયાંતરે મળતી રહે એવી આશા …!!

 • Chaudhary Narendra says:

  nice book

3 Trackbacks / Pingbacks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME