– ભગવાન થાવરાણી જેમને જૂના હિંદી ફિલ્મ સંગીતમાં ઊંડો રસ છે એમણે કિશોર કુમારે ગાયેલું આ ગીત જરુર સાંભળ્યું હશે : મરને કી દુઆએં ક્યોં માંગું, જીને કી તમન્ના કૌન કરે યે દુનિયા હો યા વો દુનિયા, અબ ખ્વાહિશે –…
Category: Uncategorized
લુત્ફ–એ–શેર : મણકો # ૭
– ભગવાન થાવરાણી મને અત્યંત પસંદ શેરોની વાત હોય અને એમાં બશીર બદ્ર ન આવે એ અસંભવ છે. ખરેખર તો, ગાલિબ પછી અન્ય કોઈ શાયરના સૌથી વધુ શેરો કહેવતરુપ બની ચુક્યા હોય તો તે બશીર સાહેબ છે. દુર્ભાગ્યવશ આજે તેઓ…
‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર
-બીરેન કોઠારી રામાયણ કે મહાભારત જેવાં મહાકાવ્યોમાં અનેક પાત્રો છે. એ દરેક પાત્રનું પાત્રાલેખન એટલું ખૂબીપૂર્વક કરાયેલું છે કે તેની ભૂમિકા સાવ નાની હોવા છતાં એ ચિરંજીવ છાપ છોડી જાય. એવાં પાત્રો ગણાવવા બેસીએ તો યાદી ઘણી લાંબી થાય. ‘શોલે’…
નવી લેખન-શોધ : ‘મારી જીવન સંજીવની’
વૈશાલી રાડિયા કોઈ કાળું, કોઈ રૂપાળું, કોઈ લાંબુ, કોઈ ઠીંગણું, કોઈ મૂક, કોઈ બધિર, કોઈ પાગલ, કોઈ ડાહ્યું, કોઈ સાક્ષર, કોઈ નિરક્ષર, કોઈ બોલકું, કોઈ મીંઢું. કોઈ પણ પ્રકારના માણસો આ પૃથ્વી પર હોય, એક વાત દરેકમાં કોમન હોય, એ…
ગઝલાવલોકન ૩૨ – આયનાની જેમ
સુરેશ જાની આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપગયું મારામાં કોઇ જરા જોઇને ભાનનો તડાક દઇ તૂટી જાય કાચએના જોયાની વેળ એવી વાગેછુંદણાના મોર સાથે માંડું હું વાતમને એટલું તો એકલું રે લાગે આજ તો અભાવ જેવા અંધારે ઊભી છુંપડછાયો…
પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯
દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન યુએસએ પ્રિય નીના, Cruiseની વાતો અંગે આતુરતાપૂર્વક રાહ જોતી હતી ને ત્યાં તો ધાર્યા કરતા વહેલો, તારો રસથી ભર્યો ભર્યો પત્ર મળ્યો. સડસડાટ વાંચી ગઈ. સમુદ્રના પાણી અને એના બદલાતા રંગોમાં ઝબોળાયેલાં અને લજામણીથી પરિતૃપ્ત થયેલ…
ત્રણ કાવ્યો
ગુજરાત સરકાર તરફથી કવિ તરીકેનો ‘યુવા ગૌરવ પુરસ્કાર-૨૦૦૯’ પ્રાપ્ત કરનાર શ્રી હરદ્વાર ગોસ્વામી અગાઉ વેબગુર્જરીમાં પગલાં માંડી ચૂક્યા છે. દેશ-વિદેશની ઘણી સંસ્થાઓએ તેમને સન્માન્યા છે. તેમની રચનાઓ ‘વેબગુર્જરી’ પર પ્રસિધ્ધ કરવાની અનુમતિ બદલ ‘વેગુ’ પરિવાર આનંદ સાથે આભારની લાગણી વ્યક્ત…
લુત્ફ – એ – શેર : મણકો # ૫
– ભગવાન થાવરાણી મોમિન ખાં ‘ મોમિન ‘ ગાલિબના સમકાલીન હતા. કહે છે, એમના આ શેર પર ગાલિબે પોતાનું આખું દીવાન ન્યોછાવર કરવાની વાત કરી હતી : તુમ મેરે પાસ હોતે હો ગોયા જબ કોઈ દૂસરા નહીં હોતા .. બહરહાલ,…
‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨)
નિરંજન મહેતા ચહેરા પરના ગીતોનો પ્રથમ ભાગ ૧૩.૦૬.૨૦૨૦ના રોજ અહી મુકાયો હતો ત્યારે જણાવ્યું હતું કે ઘણા ગીતો હોવાથી બાકીના ગીતો બીજા લેખમાં. પણ ત્યારબાદ અશોકભાઈ પાસેથી આ વિષયને લગતાં મને કેટલાક ગીતોની માહિતી મળી જેમાંથી થોડાક તો મારી યાદીમાં…
સાયન્સ ફેર : ૩D વિઝ્યુઅલાઇઝેશન માટેના ૩D મોડેલ્સ કઈ રીતે બને છે?
જ્વલંત નાયક સામાન્ય રીતે આર્કિટેક્ટ કે ઇન્ટીરિયર ડિઝાઈનર, જે-તે મકાન બનાવવા માટેના પોતાના વિચારો કાગળ ઉપર, ‘ટેકનીકલ ડ્રોઈંગ’ સ્વરૂપે ઉતારે છે. ત્યારબાદ આ ટેકનીકલ ડ્રોઈંગ્સ મુજબ કારીગરો મકાનનું બાંધકામ કરતાં હોય છે. આજથી પંદર કે વીસ વર્ષ પહેલાં સુધી, એટલે…