Category: ફિલ્મ સંગીત

Articles related to Hindi film music

હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ : … મગર હમ તુમ્હારે રહેંગે – અંક – ૭ :: હેંમંત કુમાર – ‘અન્ય’ સંગીતકારો માટે : યુગલ ગીતો [૨]

હેંમંત કુમાર – ‘અન્ય’ સંગીતકારો માટે, માઈક્રોફોનની સામે, ગાયકની ભૂમિકામાં : યુગલ ગીતો એન. વેન્કટરામન અનુવાદ / સંવર્ધિત સંકલન – અશોક વૈષ્ણવ [૨] ૧૯૫૩ / ૧૯૫૪ – કારકિર્દીનાં પુષ્પનો મઘમધતો ઉઘાડ ૧૯૫૧માં ‘સઝા’નાં સંધ્યા મુખર્જી સાથેનાં એસ ડી બર્મને રચેલાં…

જયદેવની તેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું અંકાયું : ૧૯૭૨ – ૧૯૭૩

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ જયદેવ (વર્મા) – જન્મ ૩ ઓગસ્ટ ૧૯૧૯ । અવસાન ૬ જાન્યુઆરી, ૧૯૮૭ – ને વધારે યાદ એવા સંગીતકાર તરીકે કરાય છે જેમણે શાસ્ત્રીય અને લોક સંગીતને પોતાની આગવી શૈલીમાં રજૂ કર્યાં. તેમની આ ખાસિયતે જ કદાચ…

‘ખુશી’ પર રચાયેલ ફિલ્મીગીતો

નિરંજન મહેતા ખુશી એટલે આનંદ. તે વ્યક્ત કરતા ગીતો ફિલ્મોમાં મુકાયા હોય છે. ક્યારેક તે આનંદ વ્યક્ત કરતુ હોય છે તો ક્યારેક તે વેદનાને વાચા આપે છે. આવા કેટલાક ગીતો આ લેખમાં રજુ કર્યા છે. આજથી ૭૦ વર્ષ પહેલાની ૧૯૪૯ની…

યૂં હી ચલતે ચલે મુસ્કુરાતે હુએ… : કિશોર કુમારે ગાયેલાં રોશનનાં ગીતો

– મૌલિકા દેરાસરી મસ્તમૌલા ગાયક કિશોરકુમારના અલગ અલગ સંગીતકારો સાથે  સંગીતબદ્ધ થયેલા ગીતોની સફર કરી રહ્યા છીએ આપણે. સફરમાં આજે સાથ આપશે એક અત્યંત પ્રતિભાશાળી હસ્તી અર્થાત્ રોશનલાલ નાગરથ, જેઓ સંગીતની દુનિયામાં જાણીતા છે- સંગીતકાર રોશનના નામે. કિશોરકુમાર વિશે તો આપણે…

ટાઈટલ મ્યુઝીક (૫૦) – વારિસ (૧૯૬૯)

બીરેન કોઠારી બાવો, ગુંડો, પોલીસ જેવાં પાત્રો એવાં હોય છે કે આપણી કે આગળની પેઢીનાં લોકોએ પોતાના બાળપણમાં કોઈ ને કોઈ તબક્કે એમની ધાક અનુભવી હશે. બાવો ઉપાડી જાય, ગુંડો મારી નાખે, પોલીસ ડંડા મારે- આવી બીક આપણા વડીલોએ કોઈ…

‘મુસ્કાન’ પર ફિલ્મીગીતો

નિરંજન મહેતા મુસ્કાન એટલે સ્મિત. અચાનક મળી આવે તો આનંદ થાય. ફિલ્મીગીતોમાં પણ મુસ્કાનને મહત્વ અપાયું છે અને જે ગીતો રચાયા છે તેમાંના કેટલાક આ લેખમાં છે.સૌ પ્રથમ આજથી લગભગ ૭૦ વર્ષ ૧૯૫૩મા પહેલા આવેલી ફિલ્મ ‘પતિતા’મા એક હર્ષભર્યું ગીત…

હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ : … મગર હમ તુમ્હારે રહેંગે – અંક – ૭ :: હેંમંત કુમાર – ‘અન્ય’ સંગીતકારો માટે : યુગલ ગીતો [૧]

હેંમંત કુમાર – ‘અન્ય’ સંગીતકારો માટે, માઈક્રોફોનની સામે, ગાયકની ભૂમિકામાં : યુગલ ગીતો એન. વેન્કટરામન અનુવાદ / સંવર્ધિત સંકલન – અશોક વૈષ્ણવ કોઈ પણ ગાયકની વાત તેનાં યુગલ ગીતો વગર અધુરી જ રહે. સૉલો ગીત અને યુગલ ગીતો ફિલ્મોમાં જે…

બંદિશ એક, રૂપ અનેક (૭3): “જાને કયું આજ તેરે નામ પે રોના આયા…”

નીતિન વ્યાસ “આજે સવારના પહોરમાં ગીતની એક કડીએ મને ઊંઘમાંથી જગાડી દીધો – “જાને  ક્યું આજ તેરે નામ પે રોના આયા”. એ ગીત  બેગમ અખ્તરના સૂર પહેરી, ઓઢીને આવ્યું હતું. ચારપાંચ વરસ પહેલાં એ ગીત સાંભળતાં રોક્યાં રોકાય નહિ એવા…

ટાઈટલ મ્યુઝીક (૪૯) – સિંગાર (૧૯૪૯)

બીરેન કોઠારી દેશના વિભાજન પછી અનેક કલાકારો પાકિસ્તાન ચાલ્યા ગયા. કેટલાક કાયમ માટે ત્યાં જઈને વસ્યા. કેટલાક આવનજાવન કરતા રહ્યા. આવા એક સંગીતકાર હતા ખુર્શીદ અનવર. ૨૧ માર્ચ, ૧૯૧૨ના રોજ જન્મેલા આ સંગીતકારે થોડાં ગીતો ગાયેલાં, ફિલ્મની પટકથા પણ લખેલી. …

સંગીતકાર સાથેની પહેલી ફિલ્મનું મોહમ્મદ રફીનું સૉલો ગીત : ૧૯૬૭ – ૧૯૬૯

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ મોહમ્મદ રફીની જન્મતિથિ (૨૪ ડીસેમ્બર, ૧૯૨૪) અને અંતિમ વિદાયની તિથિ (૩૧ જુલાઈ, ૧૯૮૦)ની યાદમાં આપણે, ૨૦૧૬ નાં વર્ષથી જુદા જુદા સંગીતકારો સાથે તેમણે ગાયેલાં પહેલવહેલાં સૉલો ગીતોને, તેમની કારકિર્દીની શરૂઆતનાં વર્ષ ૧૯૪૪થી શરૂ કરીને પાંચ પાંચ…