Category: સંગીતની દુનિયા

Articles related to music and songs

ફિલ્મસંગીતના નકશીકારો : (૭) વી. (વિસ્તસ્પ) બલસારા

પીયૂષ મ. પંડ્યા શરૂઆત ફિલ્મ ‘દાગ’ (૧૯૫૨)ના એક યાદગાર ગીતથી કરીએ. શંકર-જયકિશન દ્વારા સ્વરબધ્ધ કરાયેલા આ ગીત ‘અય મેરે દીલ કહીં ઓર ચલ’ને તલત મહમૂદનો સ્વર સાંપડ્યો છે. ફિલ્મસંગીતમાં થોડોઘણો પણ રસ ધરાવનારાઓ આજે ય આ ગીતથી સારી રીતે પરીચિત…

બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”

સૂફી સંગીતમાં ક્ર્ષ્ણભક્તિની કવ્વાલી નીતિન વ્યાસ અંત:કરણની શુદ્ધતા રાખનાર; સૂફીમતનો અનુયાયી. સૂફી મતની ઉત્પત્તિ જાણ્યા પહેલાં સૂફી શબ્દની ઉત્પત્તિ જાણી લેવાની જરૂર છે. કેટલાક લોકોનું એમ કહેવું છે કે, મદીના માં એક મસ્જિદની સામે એક `સુફ્ફી` કહેતાં ચબૂતરો હતો. એની ઉપર…

ટાઈટલ મ્યુઝીક (૪૨) – ઝિંદગી (૧૯૬૪)

બીરેન કોઠારી ફિલ્મનાં ગીતો ફિલ્મનો અનિવાર્ય હિસ્સો ગણાતાં એ યુગ છેક હમણાં સુધી ચાલ્યો. સિત્તેરના દાયકા સુધી તો ઘણા હીરોની ઓળખ પડદા પર તેમણે ગાયેલાં ગીતો થકી હતી. અમુક ચોક્કસ ગાયક, ચોક્કસ સંગીતકાર, અને તેને લઈને સાથે આવતા ગીતકાર અમુક…

‘આપ’ને લગતાં ફિલ્મી ગીતો

નિરંજન મહેતા સામાન્ય રીતે નાયક-નાયિકા ગીતો ગાય ત્યારે એકબીજાને તું, તુમ જેવા સંબોધનો કરે છે પણ કોઈક ગીતો એવા છે જ્યાં માનવાચક ‘આપ’ શબ્દનો ઉપયોગ થાય છે. એવા કેટલાક ગીતો આ લેખમાં સમાવાયા છે. સૌ પ્રથમ યાદ આવે ૧૯૫૬ની ફિલ્મ…

હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતો ૧૯૬૦-૧૯૬૧

સંકલન અને રજૂઆત : અશોક વૈષ્ણવ હસરત જયપુરી (મૂળ નામ ઈક઼બાલ હુસ્સૈન) – જન્મ: ૧૫-૪–૧૯૨૨ । ઈન્તકાલ:  ૧૭-૯-૧૯૯૯ – હિંદી ફિલ્મોના ગીતકાર હોવા ઉપરાંત હિંદી અને ઉર્દુ ભાષાના અચ્છા શાયર પણ હતા. તેમની પોતાની આગવી શૈલી હતી. ભારી શબ્દોના પ્રયોગ…

કશ્તી કા ખામોશ સફર – કિશોર કુમારે ગાયેલાં હેમંત કુમારનાં ગીતો

મૌલિકા દેરાસરી સંગીતની સફર કરી રહ્યા છીએ આપણે, અને સફરમાં અવાજ ઊંચેરા માનવી, યાને કે કિશોરકુમારના અલગ અલગ સંગીતકારો સાથેના ગીતો માણી રહ્યા છીએ. આજે જે સંગીતકારની આપણે વાત કરીશું એમનો જન્મ 16 જૂન 1920ના દિવસે બનારસ અર્થાત્ આજના વારાણસીમાં…

ટાઈટલ મ્યુઝીક (૪૧) – મહાચોર (૧૯૭૬)

બીરેન કોઠારી ‘દૃશ્યમ’ ફિલ્મ જોઈ હશે તેમને તેનું એક દૃશ્ય યાદ હશે. હીરો અજય દેવગણ પોતાના પરિવારને લઈને શહેરમાં જાય છે, જ્યાં તેઓ એક હોટેલમાં જમે છે, અને ફિલ્મ જોવા થિયેટરમાં જાય છે. અજય દેવગણ પોતાની દીકરીને થિયેટરના પ્રોજેક્શન રૂમમાં…

‘ગીત’ શબ્દોવાળા ફિલ્મીગીતો

નિરંજન મહેતા અનેક શબ્દો ઉપર વારંવાર ફિલ્મીગીતો રચાયા છે અને તેમાંના કેટલાકની નોંધ આ સ્થાને લેવાઈ ગઈ છે. આજના લેખમાં ‘ગીત’ શબ્દો વપરાયા હોય તેવા ગીતોની નોંધ લેવાઈ છે. ૧૯૪૮મા આવેલી ફિલ્મ ‘મેલા’નું આ ગીત બહુ જ પ્રસિદ્ધ છે. गाये…

હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ :: …. મગર હમ તુમ્હારે રહેંગે – અંક ૩ : ૧૯૫૧ – ૧૯૬૦ :: હિંદી ફિલ્મ સંગીત ક્ષેત્રે પહેલો દાયકો

એન. વેન્કટરામન અનુવાદ – અશોક વૈષ્ણવ અંક – ૨ થી આગળ ૧૯૫૧માં ફિલ્મીસ્તાનના બૅનર હેઠળ બની રહેલી ‘આનંદ મઠ’ ફિલ્મનું સંગીત નિદર્શન સંભાળવા માટે હેમેન ગુપ્તા તરફથી હેમંત કુમારને આમંત્રણ મળ્યું. કોલકત્તામાં તે પહેલાં હેમેન ગુપ્તાએ હેમંત કુમારના શરૂઆતના સમયની…

ફિલ્મસંગીતના નકશીકારો (૬) સરદાર હઝારાસિંહ

પીયૂષ મ. પંડ્યા હિન્દી ફિલ્મીગીતોના શરૂઆતના દોરમાં મુખ્યત્વે ભારતીય સંગીતમાં વણાઈ ગયેલાં હાર્મોનિયમ, વાંસળી, શરણાઈ, સારંગી, સિતાર, સરોદ વગેરે જેવાં વાદ્યો ઉપયોગે લેવાતાં રહ્યાં હતાં. સમય જતાં એમાં પિયાનો, એકોર્ડીયન, ટ્રમ્પેટ, વાયોલીન, ચેલો અને ગીટાર જેવાં પશ્ચિમી વાદ્યોનો ઉમેરો થતો…