Category: મૅનેજમૅન્ટ

Articles relating to Contemporary topics of interest in the fields of management science and practice

ઉદ્યોગસાહસિકતા : ‘પ્રેરણા’ સંબંધિત કેટલાક વિખ્યાત ગૃહીત સિધ્ધાંતો

હિરણ્ય વ્યાસ   માનવ વર્તનનાં ત્રણ પરિમાણો છે; વ્યક્તિગત, સંસ્થાગત તથા સાંસ્કૃતિક. વ્યક્તિગત પાસાનો અભ્યાસ મનોવિજ્ઞાન કરે છે, સંસ્થાગત પાસાનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે તથા સાંસ્કૃતિક પાસાનો અભ્યાસ માનવશાસ્ત્ર (Anthropology) કરે છે. સમજણ માટે આ ત્રણેય પાસાને અલગ જોઇ શકાય, પરંતુ…

૧૦૦ શબ્દોની વાત : સ્વર્ગ કે નર્ક

તન્મય વોરા એક રબ્બી તેમના સ્વર્ગના પ્રવાસની વાત કહેતા હતા. એમણે પહેલાં નર્કની મુલાકાત કરી. તે બહુ ભયાનક હતું. મનોહર વ્યંજનોથી ટેબલો સજાવેલાં દેખાતાં હતાં, પણ લોકો એકદમ નિસ્તેજ અને ભુખ્યાંદાટ દેખાતાં હતા. તેમના હાથો પર લાકાડાંના મોટા પાટીયાં બાંધેલા…

વ્યાવસાયિક સુરક્ષા, આરોગ્ય અને કાર્યસ્થળ સ્થિતિ સંહિતા, ૨૦૨૦ – વિવેચનાત્મક પરિચય

જગદીશ પટેલ વ્યાવસાયિક સુરક્ષા, આરોગ્ય અને કાર્યસ્થળ સ્થિતિ સંહિતા, ૨૦૨૦  સંસદના સત્રના ૨૩/૦૯/૨૦ ના રોજ, છેલ્લા દિવસે કોઇ ચર્ચા વગર, વિરોધ પક્ષની ગેરહાજરીમાં પસાર થયો અને ૨૮/૦૯/૨૦ને દિવસે રાષ્ટ્રપતિએ તેને મંજુરીની મહોર મારતાં કાયદો બન્યો. ૧૯૯૯માં બીજા લેબર કમિશનની રચના…

૧૦૦ શબ્દોની વાત : સુખની ખોજ

તન્મય વોરા ચર્ચાસત્રની સમુહ પ્રવૃત્તિમાં ભાગ લેનાર ૧૦૦ લોકોને દરેકને ફુગ્ગા પર પોતપોતાનું નામ લખવાનું કહેવાયું. ફુગ્ગા એકઠા કરીને ભેળસેળ કરી નંખાયા. પછી જેવું બધાંને, પાંચ જ મિનિટમાં,પોતાનૂં નામ લખેલો ફ્ય્ગ્ગો શોધવાનું કહેવાયું કે ધાંધલધમાલ મચી ગઈ ! એટલે હવે…

અભિલાષાઓ

– ઉત્પલ વૈશ્નવ આજનાં સ્ત્રી કે પુરુષ, જે સમાજની સૌથી વધારે ચતુર વ્યક્તિ હોઈ શકે; 👨🏻‍🎓 સૌથી વધારે શૈક્ષણિક લાયકાતો ધરાવી શકે; 🏆 મોભાદાર આવકનાં ધની હોઈ શકે; 💵 પણ જીવે છે સાવ પ્રાણવિહિન જીવન.🍂 મરવાને વાંકે જીવતા ખેતમજૂર કે…

વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કરોશી

જગદીશ પટેલ જાપાન,કોરીઆ, તાઇવાન અને હોંગકોંગમાં વધુ પડતા કામને કારણે કામદારોના આરોગ્ય – શારીરીક અને માનસિક – પર થતી અસરો “કરોશી” તરીકે ઓળખાય છે. આ દેશોમાં એ વ્યવસાયિક રોગ તરીકે સ્વિક્રુત થયો છે અને તે માટે પીડિતો વળતરનો દાવો કરી…

૧૦૦ શબ્દોની વાત : પરિપૂર્ણ ઘડો

તન્મય વોરા માટીકામનાં શિલ્પસ્થાપત્યનાં પ્રાધ્યાપકે પોતાના વર્ગને સરખા ભાગમં વહેંચી, બન્નેને સમેસ્ટર દરમ્યાન ઘડા બનાવવાનું કામ સોંપ્યું. એક ગ્રૂપે ઘડાની પરિપૂર્ણતા પર અને બીજાંએ ઘડાઓની સંખ્યાને અગ્રતા આપવાની હતી. પહેલાં ગ્રૂપે પરિપૂર્ણ ઘડો બનાવવા માટે પહેલેથી જ ચોકસાઈ મુજબની પધ્ધતિથી…

ઉદ્યોગસાહસિકતા : પ્રેરણા લાક્ષણિકતાઓ અને પ્રેરણા ચક્ર

હિરણ્ય વ્યાસ “પ્રેરણા (મોટીવેશન)” શબ્દ મેનેજમેન્ટ ઉપરાંત વ્યવહારમાં મોટા પાયે બોલાતો શબ્દ છે. અગાઉના  લેખમાં આપણે પ્રેરણાનાં અભિગમ પ્રેરણાની પરિભાષા તથા પ્રેરણા સંદર્ભે કેટલીક મૂળભૂત વાતો કરી હતી આ લેખમાં કેટલીક વિશેષ વાતો કરીએ .  પ્રેરણા : લાક્ષણિકતાઓ : પ્રેરણા…

વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કારીગરોનાં હાથ – આંગળાં કપાઈ જવાની વ્યાવસાયિક સલામતી સમસ્યા

કારીગરોના આંગળા કાપી નાખતો આધુનિક ‘અંગુલીમાલ’ અને અંગુલીમાલને તેમ કરતાં અટકાવવાના પ્રયાસ  કરતો (સં)દીપ જગદીશ પટેલ “તમારી કાર પર તુટેલા આંગળાની નિશાની દેખાય છે?” મથાળા હેઠળ સુપ્રિયા શર્માનો લેખ ૨૦૧૪માં અંગ્રેજી “સ્ક્રોલ”માં પ્રગટ થયો. તેને આધારે અમે “સલામતી”ના મે—૨૦૧૫ના અંક ૧૩૩માં નીચે મુજબની નોંધ મુકી હતી. “તમને એ જાણીને આઘાત લાગશે કે…

૧૦૦ શબ્દોની વાત : ઉત્કૃષ્ટતા – પાબ્લો કાસાલ્સની દૃષ્ટિએ

તન્મય વોરા સ્પેનિશ સેલો વાદક અને કન્ડ્કટર, પાબ્લો કાસાલ્સની ગણના સર્વકાલીન શ્રેષ્ઠ સેલો વાદકોમાં થાય છે[1]. તેઓ માનતા હતા કે સંગીતમાં વિશ્વને બચાવી શકવાની તાકાત છે. ૯૩ વર્ષની વયે પણ તેઓ દિવસના ત્રણ કલાક રિયાજ઼ શા માટે કરે છે તે…