Category: ગદ્ય સાહિત્ય

ચલો એક બાર ફીરસે

નયના પટેલ, લેસ્ટર, યુકે કોરોનાના દિવસો…. દૂધ લઈને રત્ના ઘરમાં આવી. મોઢે લગાવેલું માસ્ક કાઢી ખીંટીએ ભેરવ્યું, હાથ ધોયા અને દૂધ ગરમ કરવા મૂક્યું, ’ ભગવાન, બસ કર, થાકી ગઈ છું હવે તો.’ ‘ એમ કેમ ચાલશે રીતુ, હજુ તો…

ઘાશીરામ કોટવાલ : વાત ૧૮.

દિવાન શાકેરરામ દલપતરામ કારતક વદ ૧૦ ને દિવસે સાંજની વખતે કોટવાલ સાહેબ બહાર ફરવા સારુ નિકળ્યા હતા. તે વખતે શહેરમાં જગે જગે લોકોની ગીરદી થયેલી તેના જોવામાં આવી. રસ્તામાં ગાડાં, છકડા, ટટ્ટુઓ, તથા લોકોની ઠઠ મચી હતી. સુરઈઆ, મીઠાઈવાળા, તંબોળી,…

ઘાશીરામ કોટવાલ : વાત ૧૭.

દિવાન શાકેરરામ દલપતરામ એક દિવસે ઘાશીરામ પર્વતી તરફથી સમીસાંઝની વખતે આવતો હતો. ત્યાં તળાવ, ઉપર ઘણા લોકો એકઠા થઈને આસમાન તરફ જોતા નજરે પડ્યા. તે વખતે શું છે એવું પૂછવા ઉપરથી પુછડીઓ તારો ઉગેલો છે, એવા કેટલાક લોકોએ જવાબ દીધો.…

ઊંઘ

પાર્થ નાણાવટી “હજુ દોઢ કલાક બાકી છે.” સવારના સાડા ચારના સમયને જોતા ધરમસીએ મનોમન વિચાર્યું. ફેક્ટરીનાં દુધિયા રંગની લાઈટોનો ચળકાટ અને રોજ સવારે સાડા છએ ડિલિવરી માટે આવતી ટ્રકો માટે પેકિંગ તૈયાર રાખવું, એના ચલણ, રસીદો ને એવી બધી દોડધામ…

ઘાશીરામ કોટવાલ : વાત ૧૬.

દિવાન શાકેરરામ દલપતરામ ઘા૦— ફુરસદની વખતે યશેશ્વર નામના શાસ્ત્રી સાથે વેદ વિષેની વાતે કરતો બેઠો હતો. એટલામાં તેને મળવા સારુ પેદ્રુ કરીને એક પાદરી તથા ફિરોજશાહ દસ્તુર એ બે જણ આવ્યા. તે બેઠા પછી નજદીકમાં સૈયદહુસેનુદીન કાજી રહેતા હતા, તેને…

મારું વાર્તાઘર : દસ કમ એક

રજનીકુમાર પંડ્યા ગણી જોઈ, બરાબર ગણી જોઈ. નવ જ હતી. રાતે ઘેર આવતી વખતે પાકીટ લીધેલું એ તો નટુસિંગને પાકું યાદ. અબરખબંધા તોડેલા પાકીટમાં તો પૂરી દસ સિગારેટ જ હોય ને ! તો પછી નવ કેમ નીકળી ? એક જાય…

ઘાશીરામ કોટવાલ : વાત ૧૫.

દિવાન શાકેરરામ દલપતરામ શ્રીમંતના હાથીખાનામાં એક હાથી હતો. તેનું નામ યુદ્ધમલ્લ હતું. તેને ઘણું શિખવીને તૈયાર કર્યો હતો. તે જોવા સારુ ઘાશીરામની સાથે બે ઈંગ્રેજ, એક માલેટ ને બીજો ટામસ, એએા આવ્યા હતા. તે વખતે હાથી પાસે મહાવતે શુંડમાં પાણી…

ઘાશીરામ કોટવાલ : વાત ૧૪.

દિવાન શાકેરરામ દલપતરામ એક હૈદરાબાદનો રહેનાર સમશેરખાન મુસલમાન, ઘાશીરામને નિજામના વૈભવ વિષેની વાત કહેતો હતો. તેના જનાનખાનામાંની પાંચસો ઉપરાંત ઘણી જાતની ઓરતોની તેણે તારીફ કરી. તે વખત વંગૈર નામનો એક ડચ (વલંદો) ત્યાં હતો. તે બોલ્યો કે તમે ફક્ત જનાનખાનાની…

ઘાશીરામ કોટવાલ : વાત ૧૩.

દિવાન શાકેરરામ દલપતરામ પક્ષીને પાંજરામાં રાખીને પાળવાનો તથા તેને બોલતાં શિખવવાનો ઘાશીરામને ઘણો શોક હતો. કોઈ પરદેશી માણસ આવે ત્યારે તેની આગળ પોતાના હીરામણ પક્ષીના બોલવાની તારીફ કરતો હતો. એક વખત એક આરબસ્થાનનો માણસ આવ્યો હતો, તેને કોટવાલે પોતાનો હીરામણ…

“ઝંખના”

વ્યવસાયે ડૉક્ટર નીલેશ રાણાએ ૧૯૫૫ની સાલમાં મેડિકલ કૉલેજમાં વાર્તાઓ લખવાની શરૂ કરી હતી. અત્યાર સુધીમાં તેમની ૭ નવલકથાઓ, ૩ વાર્તા સંગ્રહો અને એક કવિતા સંગ્રહ  પ્રગટ થઈ ચૂક્યા છે. ડૉક્ટર નીલેશ રાણાની વાર્તાઓ કુમાર,પરબ, શબ્દસૃષ્ટિ, નવનીત સમર્પણ,કવિતા, કવિલોક, અખંડ આનંદ…