Category: ગદ્ય સાહિત્ય

ઘાશીરામ કોટવાલ : વાત ૨૪.

દિવાન શાકેરરામ દલપતરામ ઘા૦— આ બીજા ત્રણ નકશા શાના છે ? મુ૦— વિજાપુરની સલતનતની જુમામસીદ તથા તેના ગોળ ઘુમટની મોટી ઇમારતનો, તથા મલીકમૈદાન ઉર્ફે મહાકાળી નામની તોપ બનાવેલી છે તેનો આ નકશો છે. ઘા૦— વીજાપુરનો ઇતિહાસ તમને માલુમ છે ? મુ૦— થોડો…

મારું વાર્તાઘર : અઢાર

રજનીકુમાર પંડ્યા  ‘જો, આ તારા બાપની ટપાલ જો ! જો, મને એટલી જ વેલ્યુ છે, જો !’ ખરેખર મમ્મી બોલતી હતી અને કરી બતાવતી જતી હતી. ટપાલ એટલે? એ કાંઈ પ્રેમપત્ર થોડો હતો? એમાં તો લખ્યું હતું : ‘હવે જો…

ઘાશીરામ કોટવાલ : વાત ૨૩.

દિવાન શાકેરરામ દલપતરામ ગુ૦— મુનશીએ લાવેલા નકશામાંથી અમેરિકાખંડમાંના બ્રેઝિલ દેશનો નકશો હતો. તે જોઈને આ નકશામાં લોકો શું કરે છે, એવું ઘાશીરામે પૂછવાથી બોલવું જારી થયું તે :— મુ૦— એ લોકો હીરાની ખાણમાંથી હીરા શોધે છે. ઘા૦— હીરા કઈ કઈ જગેથી…

ઘાશીરામ કોટવાલ : વાત ૨૨.

દિવાન શાકેરરામ દલપતરામ બીજે ત્રીજે દિવસે મહમદઅલી મુનશી પાછા કોટવાલને ઘેર આવ્યા. તે વખત કોટવાલની પાસે મહીપત જોશી બેઠા હતા. તેની રુબરુ મુનશીના ચિત્રમાંથી એક ચિત્ર હાથમાં લઈને, એ ઝાડ શાનું છે એમ કોટવાલે પૂછવા ઉપરથી બોલવું જારી થયું તે:—…

“સુખ-વીલા”

જયશ્રી મરચંટ કાકાને હું કહી કહીને થાકી હતી કે તમે અમેરિકા આવો, પણ હંમેશા આ એક વાત કહીને તેઓ ટાળી દેતા. ”હું અને તારી બા આવીએ, પણ, આઠ-દસ દિવસોથી વધુ નહીં. મને મારા ચંપાના છોડોની માવજત વિના એકેય દિવસ ફાવે નહીં,…

વલદાની વાસરિકા : (૮૯) – થેન્ક્સ ફોર યોર કોમ્પ્લીમેન્ટ્સ!

સંપાદકીય નોંધઃ ‘વલદાની વાસરિકા’માં અત્યાર સુધી આપણે વિવિધ વિષયઓને લગતા નિબંધો માણતાં આવ્યાં છીએ. હવેથી આ શ્રેણીમાં શ્રી વલીભાઈની કલમે તેમની નવલિકાઓ માણીશું. વલીભાઈ મુસા ‘તમારો કહેવાનો મતલબ કે ચોરી કરવી એ અપરાધ નથી, પણ એક વ્યવસાય છે અને ભૂખે…

ઘાશીરામ કોટવાલ : વાત ૨૧.

દિવાન શાકેરરામ દલપતરામ ચાર પાંચ દિવસ પછી ગુલામઅલી મુનશી કેટલાક નકસા લઇને ઘાશીરામ પાસે આવ્યા ને તેને દેખાડવા લાગ્યા. તે વખત ત્યાં ઘણા લોકો બેઠા હતા. તેમાં મહાદેવભટ સપ્તર્ષિ નામના એક બ્રાહ્મણ વૈદ હતા. કોટવાલ નકશો જોવા લાગ્યા, તેમાં જવાળામુખીનો…

ઘાશીરામ કોટવાલ : વાત ૨૦.

દિવાન શાકેરરામ દલપતરામ જે દિવસે રાજાપુરની ગંગા વિષે બોલવું થયું, તેને બીજે દિવસે ગુલામઅલી મુનશી, ઘાશીરામને ઘેર ફરી આવ્યા. ત્યાં શેષાચાર્ય નામના શાસ્ત્રી બેઠા હતા, તે વખત બોલવું જારી થયું તે:– કો૦— મુનશી સાહેબ, તમે કાલે ઘણી જ સારી ગંમત…

મારું વાર્તાઘર : અંધારિયા મનમાં

રજનીકુમાર પંડ્યા થોડે દૂર પાંચ માણસો ટોળે વળ્યા હતા. કોઈ હશે ? હોવું જ જોઈએ. આમ મારી તરફ જોયા કેમ કરે છે ! જુએ છે. નજર ઢાળી જાય છે. પાછા અંદરઅંદર વાતો કરે છે. પછી વળી મરકે છે. પછી વળી…

ઘાશીરામ કોટવાલ : વાત ૧૯.

દિવાન શાકેરરામ દલપતરામ રત્નાગિરી પાસે દરીઆ કિનારા ઉપર રાજાપુર નામનું બંદર છે. ત્યાં ભાગીરથી પ્રગટ થઈ, એવા પુના શહેરના કેટલાક લોકો ઉપર કાગળ આવ્યાથી ઘણાક ભાવિક લોકો ગંગા દશન કરવા ગયા; ને દરરોજ બીજા નવા નવા લેાક જાય છે, એવી…