Category: ગદ્ય સાહિત્ય

મારું વાર્તાઘર : ટોળી

રજનીકુમાર પંડયા             ‘હેતુ ?’            ‘શાળા બનાવવી છે.’            ‘પણ એમાં તમને મારી આટલી બધી જમીન જોઈએ ?’            ‘જોઈએ તો ખરી, મનચંદાણી શેઠ, વધારે જોઈએ. કારણ કે સરકારી કાનૂન મુજબ શાળા ખોલવી હોય તો સાથે પ્લેગ્રાઉન્ડ પણ જોઈએ…

ઘાશીરામ કોટવાલ : વાત ૭.

દિવાન શાકેરરામ દલપતરામ શ્રાવણ મહીનામાં બેલબાગમાં જનમાષ્ટમીને દિવસે મોટો ઉત્સવ થાય છે. તે રાત્રે વેશ નિકળે છે. તેનો બંદોબસ્ત રાખવાનું નાના ફર્દનિવીશે ઘાશીરામને કહ્યું હતું. વેશ કાઢનારા ઘણી જાતના લોક હતા. એ તમાસો જોવા સારુ ત્યાંહાં ઘણાં લોકો ભેળાં થયાં…

ઘાશીરામ કોટવાલ : વાત ૬.

દિવાન શાકેરરામ દલપતરામ પુના શેહેરમાં નાના ફડનવીશનો કાલાવાવરમાં બનાવેલો બાગ જે હજી કાયમ છે; તેમાં નાના પ્રકારનાં ફુલ ઝાડ રોપેલાં હતાં. તે બાગ જોવા સારુ અંગ્રેજ સરકારના બે લશ્કરી સાહેબ એક જોન્સ ને બીજો સ્મિથ નામના આવ્યા હતા. તેઓની સાથે…

ઘાશીરામ કોટવાલ : વાત ૫.

દિવાન શાકેરરામ દલપતરામ ઘાશીરામને લલિતાગૌરી નામે એક સુંદર કન્યા હતી. તેની સાદી કાનપુરના એક જમીનદારના છોકરા ભાનુપ્રસાદ સાથે કરી હતી. તે છોકરી સોળ વર્ષની થયા પછી સ્ત્રીના વેશમાં આવી. તે વખત ભાનુપ્રસાદને હિંદુસ્થાનથી બોલાવી પુનામાં ઘરજમાઇ કરીને રાખ્યો. તેની ઉમર…

ઘાશીરામ કોટવાલ : વાત ૪.

દિવાન શાકેરરામ દલપતરામ એક દિવસ ઘાશીરામ રાત્રે વાળુ કર્યા પછી પોતાના ઘરમાં કેટલીક વાર સુધી બેસી પાન તમાકુ ખાતા હતા. તે વખતે ખુશામતીઆ લોકો તેની પાસે બેસી જમીને તેના ઈન્સાફ તથા કામકાજની તારીફ કરતા હતા તે વખતે ત્યાં એક વીજાપુરનો…

ઘાશીરામ કોટવાલ : વાત ૩.

દિવાન શાકેરરામ દલપતરામ એક દિવસે નાના ફડનવીશે ઘાશીરામને સંગમ*[૧] ઉપર અંગરેજ સરકારના રેસિડેંટ સાહેબ પાસે કાંઈ કામ સારુ મોકલ્યો હતો. ત્યાંહાં કામની બાબત પુરી થયા પછી રેસિડેંટ તથા કોટવાલની વચે વાતચિત થઇ તે નીચે મુજબ:–– કો૦— દરીઓ કહેવાય છે તે…

મારું વાર્તાઘર : જુગાર

-રજનીકુમાર પંડ્યા ‘કોણ હતું ?’ના જવાબમાં ડૉક્ટર કંઈ બોલ્યા નહીં ને વળી બાલ્કનીમાં જઈને ઉભા રહી ગયા. દયાબહેનને માંહીથી ભડભડાટ શરુ થઈ ગયો. એવી તો કોણ વળી એ લોહીની પીનારી આ અધરાતે-મધરાતે નીકળી કે જેને જતી જોવા માટે પોતે બાલ્કનીમાં…

ઘાશીરામ કોટવાલ : વાત ૨.

દિવાન શાકેરરામ દલપતરામ એક દિવસ ઘાશીરામ કચેરીમાં ઇન્સાફ કરવા બેઠા હતા, ત્યાંહાં એક સંતી નામની એારતે રડીને એવી ફરિયાદ કરી કે મારી પડોસણ જાનબી માહરું છોકરું જબરદસ્તિથી છીનવી લઈને વાનવડીએ પોતાને મોસાળ જતી રહી છે. તે ઉપરથી કોટવાલે સવાર મોકલી…

રફુ

પાર્થ નાણાવટી “કાકા કેટલીવાર રફુ કરાવશો.” દરજીનો છોકરો સંચા પર બેઠા બેઠા હસ્યો. “નવું સીવડાઈ લો. ત્રણસોમાં જોડી.” એણે દુકાનની બહાર મુકેલા જાહેરાતના પાટિયા સામે ઈશારો કર્યો. “તારા બાપુજી ક્યારે આવશે?” વડીલે સામુ પૂછ્યું. “એ દવાખાને છે. ખબર નઈ આવે…

ઘાશીરામ કોટવાલ : વાત ૧

દિવાન શાકેરરામ દલપતરામ ઘાશીરામની સાસુ તથા તેનો સસરો હિંદુસ્થાનથી પોતાના જમાઇને મળવા સારુ એક વખત આવ્યાં હતાં. સસરો દેખીતો ભારે ભયંકાર ને શરીરે અગડબંબ હતો. તેઓ જમાઇને ઘેર આવી ઉતર્યાં, તે વખત જમાઇ તથા છેાકરી બંને આવી મળ્યાં, ને ઘાશીરામ…