Category: પદ્ય સાહિત્ય

Poem, Ghazal, Geet

ઈચ્છાના નોરતા / જૂઈને તો જલસા / તડકાને તાળી

સિધ્ધહસ્ત કવયિત્રી તરીકે અને વે.ગુ.ની સંપાદન-સમિતિના પદ્યવિભાગના સક્રિય કાર્યકર તરીકે જાણીતા રક્ષાબહેન શુક્લની  ૩  કવિતાઓ સહર્ષ પ્રસ્તૂત છે. વારી જવાય એવી ત્રણે કવિતાઓ ભાવકમનને પ્રફુલ્લિત કરશે જ. – દેવિકા ધ્રુવ,  સંપાદન-સમિતિ, પદ્યવિભાગ. ઇચ્છાના નોરતા સાચ્ચે, મેં ધીરેથી ખોલેલો આગળો ‘ને…

મુક્તક- ગીત – ગ઼ઝલ

કવિ શ્રી કરસનદાસ લુહાર (જન્મ: ૧૨-૮-૧૯૪૨, રાણીવાડા, જિ. ભાવનગર) પોતાના વિશે પ્રમાણમાં ઓછું બોલનારા, પરંતુ કવિતાના પંડમાં રહીને મર્મીલું બોલનારા કવિ છે. ઉપનામ એમનું ‘નિરંકુશ’, પરંતુ કાવ્યકલાના અંકુશ બહાર જવાનું પસંદ ન કરે એવી અદબવાળા કવિ. તેમણે કેટલાંક સુંદર કાવ્યો…

વ્યંગ્ય કવન : (૫૧) – ચીનની વસ્તુ બધી સસ્તી પડી

સુરતનિવાસી કવયિત્રી -પ્રજ્ઞા દીપક વશીના, વાર્તા, નવલકથા, કવિતા, લલિતનિબંધ, હાસ્ય નિબંધ, નાટકો, હાસ્ય કવિતામાં વગેરે જુદાં જુદાં સાહિત્ય સ્વરૂપોમાં કુલ ૯ જેટલાં પુસ્તકો પ્રગટ થયાં છે. હમણાં કોરોના વિષય ઉપર બે નવલકથા પ્રકાશન હેઠળ છે. તેમને સાહિત્યના વિવિધ એવોર્ડ પ્રાપ્ત…

દેશપ્રેમનાં બે કાવ્યો

             (૧) હું ગુલામ? સૃષ્ટિ–બાગનું અતૂલ ફૂલ માનવી ગુલામ? સ્વચ્છંદ પંખી ઊડતાં, સ્વતંત્ર પુષ્પ ખીલતાં હલાવતાં સુડાળ ઝાડ, ના કહેતું કોઈ ના; સરે સરિત નિર્મળા, નિરંકુશે ઝરે ઝરા; વહે સુમંદ નર્તનો, ન કોઈ હાથ દેતું ત્યાં; સિંધુ ઘૂઘવે કરાળ. ઊછળે…

ત્રણ કવિતા

‘રસિક’ તખલ્લુસથી ગઝલ સર્જન કરતા ‘રસિક’ મેઘાણીનું મૂળ નામ અબ્દુલ રઝાક મેઘાણી. તેઓ જુલાઈ મહિનાની ૧૬મી તારીખે આ જગતમાંથી વિદાય થયા. હ્યુસ્ટનની ‘ સાહિત્ય સરિતા’ નો એક સિતારો કરાંચીમાં ખર્યો. શ્રી અબ્દુલ રઝાક મેઘાણી પાકિસ્તાનથી ૨૦૦૦ ની સાલમાં હ્યુસ્ટન આવી…

બે ગ઼ઝલ

સપના વિજાપુરા અગાઉ વે.ગુ. પર પગરણ માંડી ચૂક્યા છે. આજે તેમની બે ગઝલ અત્રે પ્રસ્તુત છે. દેવિકા ધ્રુવ,  વે.ગુ. સંપાદન સમિતિ વતી—-               (૧) હવે નક્કી કોઈ વાતે નથી રડવું ઉઝરડાની ટશર ભાતે નથી રડવું. ખભો કોઈ મળે તો ઠીક…

બે ગ઼ઝલ

સાવરકુંડલાના વતની શ્રી દયારામ મહેતા વાંચન, કવિતા, વાર્તાલેખન અને ફોટોગ્રાફીના શોખ ધરાવે છે. તેમના બે ગઝલ સંગ્રહ રન્નાદે દ્વારા  (૧) ઘૂંટ્યો કસુંબ ઘેરો (૨) સ્વચ્છંદી ગઝલ છું ! પ્રકાશિત થયા છે. વેબગુર્જરીમાં તેમનો પરિચય કરાવવા માટે આદરણીય શ્રી વલીભાઈ મુસાનો…