દર્શના ધોળકિયા મારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી;એક મટકું ન માંડ્યું રે, ન ઠરિયાં ઝાંખી કરી… ૧ શોક મોહના અગ્નિ રે, તમે તેમાં તપ્ત થયા,નથી દેવન દર્શન કીધાં, તેમાં રમી રહ્યાં…૨ પ્રભુ સઘળે બિરાજે રે, સૃજનમાં સભર ભર્યાં,નથી…
Category: વિવેચન – આસ્વાદ
સૂરદાસનાં વ્રજ ભાષાનાં પદોનો આસ્વાદ : સૂરદાસજીનાં જીવનમાં બનેલો પ્રસંગ
પૂર્વી મોદી મલકાણ જે સૂરદાસજીની અગાઉ આપણે વાત કરી તેમના જીવનના ઘણા પ્રસંગો લોકજીવનમાં સતત પ્રગટ થયેલા છે અહીં આપણે એક એવો પ્રસંગ જોઈએ જેમને માટે ગિરિરાજ પર્વત પરથી સાત વર્ષનાં બાળક અને જેમણે દેવોનાં માનનું દમન કર્યું છે તે…
(૯૨) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૮ (આંશિક ભાગ – ૨)
– મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) હજ઼ારોં ખ઼્વાહિશેં ઐસી કિ હર ખ઼્વાહિશ પે દમ નિકલે આંશિક ભાગ – ૧ થી આગળ (શેર ૪ થી ૬) ભરમ ખુલ જાએ જ઼ાલિમ તેરે ક઼ામત કી દરાજ઼ી કાઅગર ઇસ તુર્રા-એ-પુર-પેચ-ઓ-ખ઼મ કા પેચ-ઓ-ખ઼મ નિકલે (૪)…
ચી મિહન માટે એક ગુજરાતી કવિતા – સિતાંશુ યશશ્ચંદ્ર / આસ્વાદ : વેણીભાઈ પુરોહિત
વેબગુર્જરીના વાચકો માટે બિરલા ફાઉન્ડેશન દ્વારા સરસ્વતી સન્માન પામેલ અને ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી પામેલ શ્રી સિતાંશુભાઈ યશશ્ચન્દ્રની એક વિશિષ્ટ કવિતા પ્રસ્તૂત છે. આ એક એવી કવિતા છે જેનો આસ્વાદ પ્રથમ વાંચવો જરૂરી છે તે પછી જ કાવ્યનો…
શ્વાસમાં વાગે શંખ : જૂજવાં રૂપમાં અનંતનું દર્શન
દર્શના ધોળકિયા જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની;આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની ! માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને,જ્યાં જ્યાં ચમન, જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની! જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી…
સૂરદાસનાં વ્રજ ભાષાનાં પદોનો આસ્વાદ : વ્રજભાષાનાં કવિઓમાં અષ્ટસખામંડળની સ્થાપના
પૂર્વી મોદી મલકાણ માનનીય શ્રી વાંચક મિત્રો, આ વર્ષે હું અષ્ટછાપીય કવિ શ્રી સૂરદાસનાં પદો પરનું વિશ્લેષણ લઈને આવી રહી છુ. આ પદોમાં આપણે સૂરદાસજીએ કૃષ્ણની બાલ્યલીલા વિષે જે લખ્યું છે તે વિષે સમજવા પ્રયત્ન કરીશું. આશા છે કે; આ…
(૯૧) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૭ (આંશિક ભાગ – ૧)
– મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) હજ઼ારોં ખ઼્વાહિશેં ઐસી કિ હર ખ઼્વાહિશ પે દમ નિકલે (શેર ૧ થી ૩) હજ઼ારોં ખ઼્વાહિશેં ઐસી કિ હર ખ઼્વાહિશ પે દમ નિકલેબહુત નિકલે મિરે અરમાન લેકિન ફિર ભી કમ નિકલે (૧)…
શ્વાસમાં વાગે શંખ : મંગલ મંદિર ખોલો
દર્શના ધોળકિયા મંગલ મંદિર ખોલો,દયામય, મંગલ મંદિર ખોલો. જીવનવન અતિ વેગે વટાવ્યું,દ્વાર ઊભો શિશુ ભોળો … દયામય. તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,શિશુને ઉરમાં લ્યો લ્યો… દયામય. નામ મધુર તમ રટ્યો નિરંતર,શિશુ સહ પ્રેમે બોલો… દયામય. દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,પ્રેમ અમીરસ…
(૯૦) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૬ (આંશિક ભાગ – ૩)
મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) હર એક બાત પે કહતે હો તુમ કિ તૂ ક્યા હૈ (શેર ૭ થી ૧૦) (શેર ૩ થી ૬)થી આગળ વો ચીજ઼ જિસ કે લિએ હમ કો હો બિહિશ્ત અજ઼ીજ઼ સિવાએ બાદા-એ-ગુલ્ફામ-એ-મુષ્ક-બૂ ક્યા હૈ…
શ્વાસમાં વાગે શંખ : ‘સ્વ’ સાથેના સંવાદનું કાવ્ય
દર્શના ધોળકિયા બોધ (ગઝલ) ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે,ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે. દુનિયાની જૂઠી વાણી વિશે જો દુઃખ વાસે છે,જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે. કચેરી માંહી કાજીનો નથી હિસાબ કોડીનો,જત-કાજી બનીને…