Category: સાહિત્ય

શ્રી ધીરુભાઈ પરીખની ત્રણ કવિતા

પરિચયઃ કુમાર ચંદ્રક, જયંત પાઠક ચંદ્રક, પ્રેમચંદ સુવર્ણ ચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક સહિત ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કાર પ્રાપ્ત કરેલ ડૉ. ધીરુભાઈ પરીખ ‘કુમાર’ અને ‘કવિલોક’ના તંત્રી છે. શ્રી બચુભાઇ રાવત અને રાજેન્દ્ર શાહનો વારસો આત્મસાત્ કરી કવિતાનું સંપાદન કરી રહ્યા છે.…

ઘાશીરામ કોટવાલ : વાત ૮.

દિવાન શાકેરરામ દલપતરામ ઘાશીરામની મા વૃદ્ધ થઇને મરી ગઈ. તેને ધારા પ્રમાણે દહન દીધા પછી, ઘાશીરામે પોતાના દેશનો એક પંડિત બોલાવી, તેની પાસે ગરુડ પુરાણ વંચાવવાનો આરંભ કર્યો. પંડિતજીએ પુરાણ વાંચી અર્થ સમજાવ્યો. તે પુરાણમાં એવું લખ્યું હતું કે, પ્રેત…

વ્યંગ્ય કવન : (૫૨) : ફેસબુકનો શાયર

અગાઉ વે.ગુ.માં પગરણ માંડી ચૂકેલા કવિ શ્રી હરદ્વાર ગોસ્વામીનું એક મઝાનું વ્યંગ્ય-કવન ભાવકો માટે સસ્નેહ.. = દેવિકા ધ્રુવ, સંપાદન-સમિતિ, પદ્યવિભાગ ફેસબુકનો શાયર હરદ્વાર ગોસ્વામી ફેસબુકનો શાયર છું હું ફેસબુકનો શાયર.ગાડી મારી દોડ્યે રાખે, નહીં એન્જીન, નહીં ટાયર. મીટર-મેટર ખબર પડે…

બાળવાર્તાઓ : ૨૦ – અનુજ, મેઘલ અને બિલાડી

પુષ્પા અંતાણી અનુજ હોમવર્ક પતાવીને સોસાયટીમાં મિત્રો સાથે રમવા માટે બહાર આવ્યો. આકાશ ઘેરાયેલું હતું. એ ખુશ થઈ ગયો, વરસાદ પડશે તો નાહવાની બહુ મજા આવશે. એ એની સાઇકલ લઈને રમવા જતો હતો ત્યાં એની નજર એક બિલાડી પર પડી.…

ઘાશીરામ કોટવાલ : વાત ૭.

દિવાન શાકેરરામ દલપતરામ શ્રાવણ મહીનામાં બેલબાગમાં જનમાષ્ટમીને દિવસે મોટો ઉત્સવ થાય છે. તે રાત્રે વેશ નિકળે છે. તેનો બંદોબસ્ત રાખવાનું નાના ફર્દનિવીશે ઘાશીરામને કહ્યું હતું. વેશ કાઢનારા ઘણી જાતના લોક હતા. એ તમાસો જોવા સારુ ત્યાંહાં ઘણાં લોકો ભેળાં થયાં…

મારું વાર્તાઘર : ટોળી

રજનીકુમાર પંડયા             ‘હેતુ ?’            ‘શાળા બનાવવી છે.’            ‘પણ એમાં તમને મારી આટલી બધી જમીન જોઈએ ?’            ‘જોઈએ તો ખરી, મનચંદાણી શેઠ, વધારે જોઈએ. કારણ કે સરકારી કાનૂન મુજબ શાળા ખોલવી હોય તો સાથે પ્લેગ્રાઉન્ડ પણ જોઈએ…

ઘાશીરામ કોટવાલ : વાત ૬.

દિવાન શાકેરરામ દલપતરામ પુના શેહેરમાં નાના ફડનવીશનો કાલાવાવરમાં બનાવેલો બાગ જે હજી કાયમ છે; તેમાં નાના પ્રકારનાં ફુલ ઝાડ રોપેલાં હતાં. તે બાગ જોવા સારુ અંગ્રેજ સરકારના બે લશ્કરી સાહેબ એક જોન્સ ને બીજો સ્મિથ નામના આવ્યા હતા. તેઓની સાથે…

ઈચ્છાના નોરતા / જૂઈને તો જલસા / તડકાને તાળી

સિધ્ધહસ્ત કવયિત્રી તરીકે અને વે.ગુ.ની સંપાદન-સમિતિના પદ્યવિભાગના સક્રિય કાર્યકર તરીકે જાણીતા રક્ષાબહેન શુક્લની  ૩  કવિતાઓ સહર્ષ પ્રસ્તૂત છે. વારી જવાય એવી ત્રણે કવિતાઓ ભાવકમનને પ્રફુલ્લિત કરશે જ. – દેવિકા ધ્રુવ,  સંપાદન-સમિતિ, પદ્યવિભાગ. ઇચ્છાના નોરતા સાચ્ચે, મેં ધીરેથી ખોલેલો આગળો ‘ને…

મારા જીવનનો અર્થસભર દાયકો

આશાબેન વીરેન્દ્ર એક નિવડેલા સફળ લેખિકા છે. વેબ ગુર્જરીના વાચકોને એમની વાર્તા વાંચવાની તક મળી છે અને ભવિષ્યમાં પણ મળતી રહેશે. આશાબહેન વીરેન્દ્ર દ્વારા ભૂમિપુત્રનાં છેલ્લાં પાનાં પર લખાઈ રહેલી વાર્તાને સળંગ દસ વર્ષ થયાં એ નિમિત્તે આજે તો આપણે આશાબેનને…