Category: આખો દેખી

કાચની કીકીમાંથી :: સ્ટ્રીટ ફોટોગ્રાફી : શેરી સહિત ઘણું બધું

ઈશાન કોઠારી જ્યારથી ફોટોગ્રાફી શરૂ કરી છે, ત્યારથી મને ઘણા પ્રકારમાં રસ પડે છે. એમાંનો એક તે સ્ટ્રીટ ફોટોગ્રાફી. સ્ટ્રીટ ફોટોગ્રાફી એટલે ચુસ્ત અર્થમાં માત્ર શેરીની તસવીરો નહીં. એમાં શેરી અને તેની આસપાસની અનેક અવનવા વિષયનો સમાવેશ થાય છે.  …

કાચની કીકીમાંથી :: લદાખ: લીલોતરી વિનાનું સૌંદર્ય

વેબ ગુર્જરી પર ‘કાચની કીકીમાંથી’નું પુનરાગમન શ્રી ઈશાન કોઠારીની તસવીરકથાઓની શ્રેણીનું વેબ ગુર્જરી પર પુનરાગમન થઈ રહ્યું છે. પત્રકારત્વના સ્નાતક કક્ષાના અભ્યાસની વ્યસ્તતાને કારણે, ફોટોગ્રાફીના શોખને ખુબ જ ગંભીરતાથી વિકસાવી રહેલા ભાઈશ્રી ઈશાન કોઠારીએ બહુ જ કચવાતા મને આ શ્રેણીને…

મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ : નૃત્ય

‘મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ‘ શ્રેણીના પ્રારંભે વેબ ગુર્જરી પર શ્રી મહેન્દ્ર શાહનો ઔપચારિક પરિચય આવશ્યક ન હોય. વેબ ગુર્જરીની શરૂઆતથી જ તેમનં કાર્ટુન્સને આપણે માણતાં રહ્યાં છીએ. આજે જ્યારે તેમની એક નવી શ્રેણી – ‘મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ‘ પ્રારંભ કરી…