ગુજરાતની દલિત ચળવળ, દલિત પત્રકારત્વ, દલિત સાહિત્ય, દલિત જીવનનો અધિકૃત માહિતીસ્રોત ગણાવી શકાય એવા ચંદુભાઈ મહેરિયાના અહેવાલો, સંપાદનો ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. તેમણે લખેલાં વ્યક્તિચિત્રોની પણ આગવી શૈલી છે. તેમનો નીરક્ષીર વિવેક એવો છે કે અચ્યુત યાજ્ઞિક જેવા…
Category: સંપાદકીય
Web Gurjari Editorial posts
નવી લેખમાળા – ‘પગદંડીનો પંથી’ના પ્રારંભે : વેબગુર્જરીના વાચકો માટે બે બોલ
ડૉ. પુરુષોત્તમ મેવાડા વેબ ગુર્જરી પરિવારના આરંભકાળના પ્રિયજન છે. ૨૦૧૫ /૨૦૧૬માં તેમની સરળ કલમે વેબ ગુર્જરી પર વિવિધ રોગોની પ્રાથમિક સમજ આપણે મેળવતા હતાં. હવે, એક સર્જ્યન તરીકેના તેમના જીવન અનુભવોને રજૂ કરતાં તેમનાં તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘પગદંડીનો પંથી’ને…
વેબ ગુર્જરી પર નવી લેખમાળા- સૂરાવલિ, સિનેમા અને સ્મૃતિઓ -ના પ્રારંભે
ફિલ્મ-ઇતિહાસના ઊંડા અભ્યાસુ અને બહુખ્યાત લેખક નલિન શાહ દ્વારા લખાયેલા સૌ પ્રથમ પુસ્તક Melodies, Movies & Memories નું પ્રકાશન ૨૦૧૬માં ‘સાર્થક પ્રકાશન’ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પુસ્તકની પ્રસ્તાવનામાં પ્રકાશકની ભૂમિકામાં ઉર્વિશ કોઠારી લખે છે :’વિન્ટેજ હિંદી ફિલ્મોનાં સંગીત વિષે…
“ભારત અને ગ્લોબલ વોર્મિંગ” – કલાયમેટ ચેઈન્જ વિશેની ગુજરાતી પુસ્તિકા ‘પર્યાવરણ મિત્ર’ની વેબસાઈટ પર ઉપલબ્ધ છે
કલાયમેટ ચેઈન્જની અસરો આપણે સૌ જુદા-જુદા સ્વરૂપે અનુભવી રહ્યા છીએ. વિશ્વભરમાં કલાયમેટ ચેઈન્જની અસરો ખરાબ રીતે દેખાઈ રહી છે, આપણે જાણીએ છીએ તેમ, COVID-19 એ મૌસમ પરિવર્તનના સંકટને અટકાવ્યું નથી. લોકડાઉન દરમિયાન સુધરેલા વાતાવરણમાં ઉત્સર્જનનું સ્તર ફરીથી વધી રહ્યું છે.…