Category: વિવિધ વિષયોના લેખો

ફિર દેખો યારોં : ઓ સમિતિ! હજી તું આપીશ અકસ્માતના અહેવાલ કેટલા?

-બીરેન કોઠારી વિશાખાપટણમમાં વીતેલા મે મહિના દરમિયાન ‘એલ.જી.પોલિમર્સ’ ફેક્ટરીમાં થયેલા ઝેરી વાયુના ચૂવાકની દુર્ઘટના અંગે આ કટારમાં લખવામાં આવ્યું હતું. દુર્ઘટનાને પગલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા આ અકસ્માતની તપાસાર્થે નિવૃત્ત ન્યાયમૂર્તિ બી.સેશાયન રેડ્ડીના વડપણ હેઠળ એક તપાસસમિતિ નીમવામાં આવેલી. આ…

સમયચક્ર : શું આખલો રાષ્ટ્રીય સમસ્યા બની જશે ?

ભારતમાં ભાગ્યે જ કોઈ એવું શહેર હશે જેની સડકો ઉપર પ્રાણીઓ બેઠાં ન હોય. તેમાંય ગાય અને આખલાની પ્રમુખ હાજરી હોય છે. ગાય પ્રમાણમાં ડાહ્યું પ્રાણી ગણાતું રહ્યું છે. પણ ભગવાન ભોળાનાથના વાહન તરીકે જાણીતા નંદી સ્વરુપ આખલાની છેડછાડ કરતા…

મોજ કર મનવા – પારાયણ : ‘પ્રકારો’ની

કિશોરચંદ્ર ઠાકર કોઇપણ વિષયમાં મારી થોડી પણ જાણકારી નથી એ ઉપરથી વાચકો એમ ના માને કે મેં કોઇ વિદ્યાશાખાનું જ્ઞાન મેળવવા પ્રયત્નો નથી કર્યા. ભાષા, વિજ્ઞાન, ગણિત, ઇતિહાસ ભૂગોળ, ખગોળ ઉપરાંત જેમાં આપણે ભારતીયો ગૌરવ લઈએ છીએ એવા આધ્યાત્મિક કે…

વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : દક્ષિણ કોરીઆમાં હ્યુમિડિફાયરને કારણે થતા મરણ

જગદીશ પટેલ દક્ષિણ કોરીઆમાં લોકો પોતાના ઘરમાં હ્યુમિડિફાયરનો ઉપયોગ કરતા હોય છે. વાતાવરણમાં ભેજ ન હોય ત્યારે ભેજ વધારવા આ યંત્રનો ઉપયોગ થતો હોય છે. આ યંત્રમાં પાણી ભરવાનું હોય અને પાણીમાંથી વરાળ બનાવી વાતાવરણમાં ઉમેરે એટલે ભેજ વધે. કોરીઆમાં…

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૫૭::ગોળમેજી પરિષદ (૫)

દીપક ધોળકિયા લઘુમતીઓના અધિકારોનો સવાલ (ભાગ ૪) સર પ્રભાશંકર પટ્ટણીનું નિવેદન સર ચીમનલાલ સેતલવાડે પોતાની રજૂઆતમાં કહ્યું હતું કે કોમી સવાલનો આ રીતે ઉકેલ નહીં આવે અને સરકારે પોતે જ પોતાનો નિર્ણય આપવો જોઈએ. આમ જોઈએ તો એ ગાંધીજીની એ…

ફિર દેખો યારોં : વિકાસયોજનાઓ એટલે બરબાદિયોં કા જશ્ન

– બીરેન કોઠારી વિકાસશીલ ગણાતી આધુનિક માનવસંસ્કૃતિની એ તાસીર રહી છે કે કુદરત યા કોઈ જાતિપ્રજાતિનું પહેલાં નિકંદન કાઢવું અને એ પછી તેના સંવર્ધન માટે પગલાં લેવાં. કોઈ પણ ક્ષેત્ર જુઓ, આ તરાહ સામાન્ય જણાશે. પર્યાવરણની ખો કાઢવામાં આપણે કશી…

શબ્દસંગ : જીવનને સમજવાની યાત્રા આનંદના આકાશ સાથે ……..કુન્દનિકાબહેન કાપડિયા

-નિરુપમ છાયા કુંદનિકા બહેન સાથે શબ્દસંગ કરતાં કરતાં જીવનનું સાર્થક્ય સમજવા યાત્રા કરી રહ્યા છીએ. ગયે વખતે પ્રથમ ભાગમાં એમની સાત પગલાં આકાશ સાથે રહ્યા અને આજે બીજા અંતિમ ભાગમાં થોડો વધુ શબ્દસંગ. અહીં મુકાયેલાં થોડાંક બિંદુઓ અનરાધાર વર્ષાના આનંદ…

પંખીઓ ને પ્રાણીઓનું આપણા જીવનમાં બદલતું જતું સ્થાન

– વિમળા હીરપરા આપણે જાણીએ છીએ કે આપણે એક કોષી અમીબા જેવા કીટકમાંથી ઉત્ક્રાંતિ પામીને માણસ બન્યા છીએ. આપણા શાસ્ત્રમાં પણ ચોર્યાસી લાખ યોનિમાંથી પસાર થઇને માનવઅવતાર મળે છે એવો ઉલ્લેખ છે. તો વિજ્ઞાન પણ ઉત્ક્રાંતિના નિયમથી સમર્થન કરે છે…

સમયચક્ર : ભયાવહ અવકાશી સૌંદર્ય – વીજળી

કેટલીક એવી ખગોળીય ઘટનાઓ છે જે સદીઓથી માનવજાતને આકર્ષતી રહી છે. આદિકાળમાં મનુષ્યો જેનાથી હંમેશા ડરતા રહ્યા હતા એ છે ચોમાસામાં લબકારા લેતી અવકાશી વીજળી. ગ્રહણો, વરસાદ, વીજળી, મેઘગર્જના, જેવી ઘટનાઓ પાછળ ભલે ગણિત કે વિજ્ઞાનના કારણો જવાબદાર હોય. તેમ…