Category: વિવિધ વિષયોના લેખો

સમયચક્ર : કચ્છની અંદર જુદા જુદા કચ્છ વસે છે.

રણોત્સવ પછી કચ્છ વિશ્વમાં ચમક્યું. એટલું જ નહીં, ગુજરાતીઓ પણ રણોત્સવ થકી જ કચ્છને જાણી શક્યા છે. કચ્છ બહાર કોઈ ઊંટ, આહિર, રણ અને રબારીના ચિત્રો જોઈને કહે છે કે આ કચ્છ છે. એ વાસ્તવિકતા છે કે એ કચ્છની ઓળખનો…

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૧: મુસ્લિમ લીગ અને બીજાં મુસ્લિમ સંગઠનો

દીપક ધોળકિયા ૧૯૩૫નો બંધારણીય કાયદો લાગુ થયા પછી મુસલમાનોનાં જુદાં જુદાં સંગઠનો અને ખુદ મુસ્લિમ લીગના સૂરમાં નિરાશા ડોકાવા લાગી હતી. કોમી ધોરણે પ્રતિનિધિત્વ તો મળ્યું પરંતુ કંઈ ખાલીપો અનુભવતા હોય તેમ, અથવા તો પ્રતિનિધિત્વ મળ્યા પછી કોંગ્રેસ સાથે જ…

ફિર દેખો યારોં : કલ ચમન થા આજ એક સેહરા હુઆ

– બીરેન કોઠારી ‘સ્ટાયરીન વાયુની લોકોના સ્વાસ્થ્ય પર થતી લાંબા ગાળાની અસર ચકાસવા માટે લોકોના લોહી અને પેશાબના નમૂના લઈને તેના ટેસ્ટ કરવા જોઈએ. રાજ્ય સરકારના સહયોગમાં ‘એલ.જી.પોલિમર્સ ઈન્‍ડિયા’ દ્વારા આ વાયુની સ્વાસ્થ્ય પર થતી હાનિકારક અસરના મૂલ્યાંકન માટે ટેસ્ટનું…

સમયચક્ર : ભારતની ભવ્ય ઈમારત – રાષ્ટ્રપતિ ભવન

ભારતમાં જોવાલાયક અનેક સ્થળો છે. એમની ભવ્યતાની જાહેર જનતાને જાણ હોય છે. પણ રાષ્ટ્રપતિ ભવન વિશે બહુ ઓછી વિગતો બહાર આવતી હોય છે. ભારતની અનેક ઈમારતોનો ઈતિહાસ જદી જુદી ભાષાઓના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને ભણાવાતો હોય છે. પરંતુ દુનિયાની સૌથી મોટી લોકશાહી…

વાડ-વગડાનો વાસી “હાથલિયો થોર” અને એનું બળુકું “ફીંડલા સરબત”

હીરજી ભીંગરાડિયા “શું વાત કરું ગોદાવરીભાભી ! તમારે ત્યાં આવીએ અને કંઇક નવું ન પામીએ એવું ક્યારેય બન્યું નથી ! ગયા વખતે આવ્યો ત્યારે તમારી વાડીની “કોફી” પીવડાવી હતી. એની પહેલાં આવ્યો ત્યારે સીતાફળ ખાવાની મસ્ત મજાની રીત શીખવાડી હતી.…

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણઃ ૬૨:: બંધારણીય વ્યવસ્થાની દિશામાં

દીપક ધોળકિયા બીજી ગોળમેજી પરિષદ પછી ત્રીજી ગોળમેજી પરિષદ પણ મળી ગઈ, પરંતુ એનુંય કોઈ સ્પષ્ટ પરિણામ ન આવ્યું. આપણે રામસે મૅક્ડોનલ્ડનો કોમી ઍવૉર્ડ પણ જોયો. તે પછી ૧૭મી માર્ચ ૧૯૩૩ના રોજ બ્રિટિશ સરકારે ભારતમાં બંધારણીય વ્યવસ્થા વિશે એક શ્વેતપત્ર…

ફિર દેખો યારોં : આગ લાગે ત્યારે, એ પહેલાં કે પછી, અમારે કૂવો ખોદવો જ નથી, જાવ!

– બીરેન કોઠારી કોઈ પણ સંભવિત દુર્ઘટનાને ખાળવા માટે સાવચેતીનાં આગોતરાં પગલાંની જોગવાઈ વિચારવામાં ન આવે, અને દુર્ઘટના બને ત્યારે જ પગલાં લેવાની વિચારણા કરવામાં આવે એ વલણને ‘આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવું’ તરીકે ઓળખાવવામાં આવે છે. છે તો…

શબ્દસંગ : ભાષા, શબ્દ અને અભિવ્યક્તિ

– નિરુપમ છાયા. શબ્દસંગમાં પ્રથમ જ છે ‘શબ્દ’. તો આજે શબ્દની સ્થિતિ વિષે જ વાત કરીએ. જયારે આ સૃષ્ટિમાં કશું જ નહોતું ત્યારે ધ્વનિ તો હતો. આ ધ્વનિમાંથી જ શબ્દ ઉદભવ્યો. આમ શબ્દને આદિ અથવા બ્રહ્મ કહેવાયો છે. આની તાત્વિક…

વલદાની વાસરિકા : (૮૪) જાણે કે તેઓ અમારાં ખરાં મા ન હોય!

– વલીભાઈ મુસા આજે માતૃદિન નથી કે જેને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે મનાવવામાં આવે છે. પરંતુ, મારા મનથી તો પ્રત્યેક દિવસ માતૃદિવસ જ છે. ધ્વનિ જોશી નામે ગુજરાતી બ્લોગર એક જગ્યાએ પોતાનાં માતુશ્રી પરત્વેની લાગણીને આલંકારિક ભાષામાં અભિવ્યક્ત કરતાં આ રીતે…