Category: વિવિધ વિષયોના લેખો

ફિર દેખો યારોં :: સ્વચ્છતા સર્વેક્ષણ: દિલ કો ખુશ રખને કો યે ખયાલ અચ્છા હૈ

– બીરેન કોઠારી સ્વચ્છતા ત્યાં પ્રભુતા. ‘તા’ના પ્રાસ સિવાય આ બન્ને શબ્દોમાં કશું સામ્ય કે સંબંધ નથી. ‘પ્રભુતા’નો એક અર્થ ‘માલિકી’ એટલે કે ‘પ્રભુત્વ’ થાય છે. જો કે, શાળાથી લઈને સરકારી કાર્યક્રમોમાં વપરાઈને તે એ હદે ચવાઈ ગયું છે કે…

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૩: કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો

દીપક ધોળકિયા ૧૯૩૬નું વર્ષ બધા રાજકારણીઓ માટે મીટિંગો અને નવી વ્યૂહરચનાઓ બનાવવાનું રહ્યું. આપણે ૧૯૩૬ના પૂર્વાર્ધમાં મુસ્લિમ લીગ અને કોંગ્રેસનાં સંમેલનો યોજાયાં તેની ચર્ચા કરી. જિન્નાના ભાષણમાં હજી ‘પાકિસ્તાન’ શબ્દનો પ્રવેશ નહોતો થયો. ૧૯૩૫ના કાયદાની કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બન્નેએ…

ચેલેન્‍જ.edu : શિક્ષણ – સેવા કે લઘુઉદ્યોગ ?

રણછોડ શાહ શું કુબેરો? શું સિકંદર? ગર્વ સૌનો તૂટશે,હો ગમે તેવો ખજાનો, બે જ દિનમાં ખૂટશે;કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,આજ તો ફૂટી છે ખાલી, કાલ કૂજો ફૂટશે!                            – ઉમર ખય્યામ (અનુ. ‘શૂન્ય પાલનપુરી) એક સમયે શિક્ષણનો પ્રસાર અને પ્રચાર…

સમયચક્ર : તમારાં સંતાનને તમે ખરેખર પ્રેમ કરો છો ?

શરીરના વજન કરતાં દફ્તરનું વજન વધારે હોય એવી સ્થિતિમાં ઊંચા ગુણ લાવો તો જ તમે હોશિયાર. આ દેશમાં વર્ષોથી રુઢ થઈ ગયેલી આ માનસિકતા હવે બદલાવ માગે છે. દેશની ભુગોળ અને સમાજ વ્યવ્યવસ્થા સાથે મેળ ન ખાતાં પુસ્તકો અને શિક્ષણ…

ફિર દેખો યારોં : પૈર અનાડી, ઢૂંઢે કુલ્હાડી

– બીરેન કોઠારી કોઈ અકસ્માત યા દુર્ઘટના ગમે તે કારણસર થઈ શકે, પણ એ પછી તેમાંથી આપણે શો ધડો લઈએ છીએ એ મહત્ત્વનું છે. કહેવાતા વિકાસને પગલે પર્યાવરણને થઈ ચૂકેલા ગંભીર નુકસાનની જાણકારી હવે છાની રહી નથી. એ બાબતે જાગૃતિ…

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૨: કોંગ્રેસનું ૪૯મું અધિવેશન

દીપક ધોળકિયા ૧૦મી-૧૧મી ઍપ્રિલે મુસ્લિમ લીગનું ૨૪મું અધિવેશન મળ્યું તે જ ટાંકણે, ૧૨મી, ૧૩મી અને ૧૪મીએ લખનઉમાં કૉંગ્રેસનું અધિવેશન મળ્યું. બધાના મનમાં ૧૯૩૫ના બંધારણીય કાયદા પછી ચૂંટણી સૌથી અગત્યનું સ્થાન લઈ ચૂકી હતી. ૧૨મીએ ૫૦ હજાર ડેલીગેટોની હાજરીમાં અધિવેશનનું ઉદ્‍ઘાટન…

શબ્દસંગ : શબ્દ અને અભિનયનું સાયુજ્ય

નિરુપમ છાયા                  શબ્દની અભિવ્યક્તિનાં અનેકવિધ માધ્યમોમાં નાટ્યકલા-રંગમંચ પણ સમાવિષ્ટ  છે. સાહિત્યમાં અવનવા રૂપમાં યોગ્ય રીતે ગૂંથાયેલા  શબ્દને   નાટ્યદેહ મળે ત્યારે સાહિત્ય વિશેષ સુગંધિત બને છે.પણ વર્તમાન સમયને કોરોનાની મહામારીએ ઘેરી લીધો છે. આખુયે વિશ્વ સ્તંભિત અને બેબાકળું છે મનુષ્ય…

જીવન ને મૃત્યુ વિષે થોડા વિચારો

– વિમળા હીરપરા આજના નિબંધમાં જીવન અને મૃત્યુ વિષેના પ્રવાસીભાઇ ધોળકિયાના લેખ, સમાજ અને વ્યક્તિમાં મૃત્યુની ગરિમા ઘટી ગઈ છે? ના અનુસંધાનમાં થોડા વિચારો રજુ કરુ છું. તો મૃત્યુ એ જીવનનો અંતિ પડાવ.નામ તેનો નાશ. પરંતુ એ પણ એટલું જ…