Category: પ્રવાસ વર્ણન

અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : ન્યુ-યોર્ક, એલિસ ટાપુ અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી – ૨૯/૦૫ અને ૩૦/૦૫

સંપાદકીય નોંધઃ ‘અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર’ના ‘ન્યુ-યોર્ક, એલિસ ટાપુ અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ના મણકાના ૨૮/૦૫/૨૦૧૭ના દિવસનાં વર્ણન પછી હજુ ૨૯/૦૫ અને ૩૦/૦૫ના દિવસે પણ આ સ્થળનો પ્રવાસ ચાલુ રહ્યો હતો. પરંતુ સરતચૂકથી તે યથાનુક્રમમાં પ્રકાશિત કરવાનું ચુકાઈ ગયું હતું.…

અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : કેરોલીના અને મર્ટલ બીચ

દર્શા કિકાણી ૦૧/૦૬/૨૦૧૭ રાતના મોડેથી સૂઈ ગયાં અને સવારે વહેલાં ઊઠી ગયાં કારણ કે પ્રવીણભાઈએ એટલાન્ટીક સમુદ્ર પર આવેલ મર્ટલ બીચ (Myrtle Beach) જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. ગુગલના સર્વે પ્રમાણે એડવેન્ચર સ્પોર્ટ્સ અને ફેમિલી ફન માટે વોર્મ ટ્રોપિકલ હવામાનનો આ…

અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : ન્યુ-યોર્ક, એલિસ ટાપુ અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી

દર્શા કિકાણી ૨૮/૦૫/૨૦૧૭ સવારે ઊઠી રૂટિન પતાવી નાસ્તો કરી અમે તૈયાર થઈ ગયાં. ભાર્ગવીએ સવાર માટે ગરમ ગરમ નાસ્તો બનાવ્યો હતો અને બસમાં ખાવા હાંડવો, પૂરી, અથાણું વગેરે પેક કર્યું હતું. અમને આ બધાંની જરૂરિયાત એક જ દિવસમાં સમજાઈ ગઈ…

અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : એલેક્ઝાન્દ્રિયા અને કેપિટલના સ્મારકો

દર્શા કિકાણી ૨૭/૦૫/૨૦૧૭ સવારે ઊઠી ચા-નાસ્તો પતાવી અને સાથે બેગમાં દિવસ દરમ્યાન જમવાની તથા ખાવા-પીવાની વસ્તુઓ લઈ અમે નિખિલભાઈ સાથે નીકળી પડ્યાં. અમેરિકન યજમાનો મહેમાનોને થેલામાં પાણી, નાસ્તો અને છત્રી સાથે રાખવા માટે ઘણો આગ્રહ કરે છે. પહેલાં દિવસને અંતે…

અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : અમદાવાદથી વોશિંગટન ડી.સી. સુધી

દર્શા કિકાણી ૨૫ મે, ૨૦૧૭ ની સાંજે અમે હવાઈ માર્ગે અમદાવાદથી મુંબઈ જવા નીકળ્યાં. ઘરેથી ઉબર ટેક્ષીમાં બેસી સમયસર દેશી હવાઈ મથક પર પહોંચી ગયાં. દિલીપભાઈ અને રીટા પણ આવી ગયાં હતાં. અમારી પાસે  સામાન બહુ જ માર્યાદિત હતો. દરેક…

અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર: પ્રસ્તાવના

દર્શા કિકાણી પ્રસ્તાવના છઠ્ઠા ધોરણમાં ભણતો હતો ત્યારે શ્રી કાકાસાહેબ કાલેલકરનો એક પાઠ ભણવામાં આવતો હતો. કાકાસાહેબના પ્રવાસ વર્ણન બહુ જ વખણાતાં. આ પાઠમાં કાશી યાત્રાધામનું વર્ણન આવતું હતું જેમાં તેઓ શ્રી લખતા કે કાશી સ્ટેશન આવતા પહેલા એક પૂલ…

અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : ભૂમિકા

દર્શા કિકાણી ૨૫ મે, ૨૦૧૭, ગુરુવારે અમદાવાદથી નીકળી ૬,જુલાઈ, ૨૦૧૭, ગુરુવારે અમે પાછાં અમદાવાદ આવ્યાં તે ૬ અઠવાડિયાનો અથવા ૪૨ દિવસનો સમય એટલે અમારો અમેરિકાનો પ્રવાસ : એક આહ્લાદક અને  અવર્ણનિય અનુભવ! અત્યારે વિચારીએ તો હાથમાંથી સરી ગયેલો તે સમય…

વારાણસી- ‘શિવ’માંથી ‘શંકર’ બનેલ મહાદેવનું ‘ઘર’ : આસીઘાટ અને સારનાથ

દર્શા કિકાણી રાતના સમયસર સૂવાનો પ્લાન હતો. આવતીકાલ સવારના દિવ્ય પ્રોગ્રામના વિચારો અને આજની ભવ્ય આરતીના વિચારોના તુમૂલ યુદ્ધમાં ક્યારે વિકેટ પડી ગઈ તેનો ખ્યાલ પણ આવ્યો નહીં ! વહેલી સવારે અંધારામાં જ ગાડી અમને આસીઘાટ મૂકી ગઈ. ‘સુબહ-એ-બનારસ’ નામનો…

વારાણસી- ‘શિવ’માંથી ‘શંકર’ બનેલ મહાદેવનું ‘ઘર’ : વારાણસીની પારંપારિક ખુબીઓ

દર્શા કિકાણી કુંભમેળો અને દ્રુપદ મહોત્સવ : યજમાનની જ ગાડી અને જાણીતા ડ્રાઈવર સાથે સવારે વહેલાં અમે કુંભમેળામાં જવા વારાણસીથી અલ્હાબાદના રસ્તે નીકળ્યાં. યજમાને અમારા માટે સવારનો નાસ્તો પેક કરી ગાડીમાં મૂકાવી દીધો હતો. અમે થોડો કોરો નાસ્તો પણ જોડે…

વારાણસી- ‘શિવ’માંથી ‘શંકર’ બનેલ મહાદેવનું ‘ઘર’ : પૂર્વ તૈયારીઓ અને પ્રથમ દર્શન

દર્શા કિકાણી વારાણસીનો કંકર કંકર, ભક્તોને મન શંકર શંકર !તિમિર ભર્યું છે અંદર અંદર, અજવાળો મમ અંતર અંતર !ના જાણું હું જંતર મંતર, કૃપા કરો હે શંકર શંકર ! એક દિવસ સવારે છાપામાં ‘અમદાવાદ-વારાણસી-અમદાવાદ’  વિમાન સફરની લોભામણી જાહેરખબર વાંચી. સપ્તાહમાં…