Category: ચિંતન

લુત્ફ-એ-શેર : મણકો #૧૮

ભગવાન થાવરાણી નવી પેઢીના કેટલાક ઉર્દૂ શાયરોએ પણ પોતાની અલાયદી અને ઉમદા છબી ઉપસાવી છે. આવા કેટલાક નામોમાં એક છે ઝુબૈર અલી તાબિશ.  એમની શાયરીથી મારો પરિચય આ નાજુક-શા શેરથી થયો અને હું અવાચક થઈ ગયો ! જૂઓ: કોઈ  …

લુત્ફ-એ-શેર : મણકો #૧૭

ભગવાન થાવરાણી ઉર્દૂ સાહિત્યમાં જોન એલિયા એક એવું વ્યક્તિત્વ હતું જેમની વાણીમાં સદાય તેજાબ ભભૂકતો. બેફામ અને કોઈની સાડીબાર ન રાખનાર માણસ ! મુશાયરાઓમાં લોકપ્રિય અને પોતાની સ્પષ્ટવાદિતા માટે નામચીન !  એમની એક ગઝલનો શેર પોતાની સહજતા અને બાળ-સહજ વિસ્મય…

લુત્ફ-એ-શેર : મણકો #૧૬

ભગવાન થાવરાણી એવું પણ નથી કે ઝબકાર-સમ શેર જૂની ડાયરીઓમાં જ દર્જ હોય ! આવા શેરોનો પરિચય વર્તમાનમાં પણ ક્યારેક થતો રહે છે. હમણાં થોડા સમય પહેલાં મુઝફ્ફર વારસી સાહેબના એક શેરનો સાક્ષાત્કાર થયો. જી, એ જ મુઝફ્ફર વારસી, જેમનો…

વાંચનમાંથી ટાંચણ : પાઈલોટ નં. # ૧

સુરેશ જાની વિમાન ચલાવવાની તાલીમ લીધા પછી મોટર વેહિકલની જેમ પાઈલોટ તરીકેનું  લાયસન્સ આપવામાં આવે છે. ભારતના પાઈલોટ નં.૧ કોણ હતા? આ રહ્યા – જહાંગીર રૂસ્તમજી ટાટા        ૧૦. ફેબ્રુઆરી – ૧૯૨૯ ના દિવસે ભારતના એ પ્રથમ પાયલોટ બન્યા હતા.…

લુત્ફ-એ-શેર : મણકો #૧૫

ભગવાન થાવરાણી અનેક શેર એવા હોય છે જે મહાન નથી હોતા પણ આપણને ખૂબ ગમે છે. કારણો આગવાં અને અંગત હોય. આ લેખમાળામાં એવા શેરો પણ સમાવિષ્ટ હશે. શેરો-શાયરીના ઉસ્તાદો દરગુજર કરે.  અયુબ ખાવર સાહેબની એક ગઝલ છે. પરવેઝ મેંહદી…

લુત્ફ – એ–શેર : મણકો # ૧૪

– ભગવાન થાવરાણી !– wp:image {“align”:”left”,”id”:14345,”sizeSlug”:”large”} –> કેટલાય શેર એવા હોય છે જે પોતે જ એક પરિપૂર્ણ વાર્તા – સમ હોય. શાયર પોતે તો કદી આખી કહાણી કહેશે નહીં. જો એ કહી દે તો શેરના સૌંદર્યનું શું ? શેરની પાછળ…

સમાજ અને વ્યક્તિમાં મૃત્યુની ગરિમા ઘટી ગઈ છે?

– પ્રવાસી ઉ. ધોળકિયા દરેક મનુષ્ય માટે મૃત્યુ નિશ્ચિત જ છે. જે જન્મે છે તેને આખરે તો સમે પાર જવાનું જ છે. જેનેસિસ ૩.૧૯ (Genesis 3:19),માં ઈશ્વરે આદમને કહ્યું છે તેમ “You are dust. . . .To dust you shall…

લુત્ફ – એ–શેર : મણકો # ૧૩

– ભગવાન થાવરાણી મુનવ્વર રાણા મહેફિલો, મુશાયરાઓના શાયર છે. ખૂબ સુંદર લખે છે અને ખૂબ ભાવુક છે. ક્યારેક કોઈક આપવીતી જેવી રચનાનું પઠન કરતાં બેઝિઝક રડી પણ પડે ! એમના એક દીવાન મુહાઝિર-નામામા ૩૦૦ થી યે વધુ શેર છે અને…

લુત્ફ – એ–શેર : મણકો # ૧૨

– ભગવાન થાવરાણી થોડાક સમય પહેલાં પરવીન શાકિર સાહેબાના શેરની વાત કરી આપણે. પરવીન જીનો તો ખેર ! ઉર્દુ શાયરાઓમાં કોઈ જોટો નથી. એ એકમેવ છે, પરંતુ ઉર્દુ ભાષામાં કેટલીક અન્ય કવયિત્રીઓ પણ છે જેમણે સમયાંતરે ખૂબ જ ઉમદા શેર…

લુત્ફ – એ – શેર મણકો # ૧૧

– ભગવાન થાવરાણી ભોપાલી કહેવડાવવા વાળા ઘણા શાયરો છે. અસદ ભોપાલી, તાજ ભોપાલી, મંઝર ભોપાલી. એટલે સુધી કે જે મોહતરમાને આપણે માત્ર કવ્વાલીની મહારાણી તરીકે ઓળખીએ છીએ એ શકીલાબાનો ભોપાલી પણ અચ્છી-ખાસી ગઝલો કહેતા હતા. આવા એક ભોપાલી હતા કૈફ…