Category: પરિચયો

The articles that introduce different subjects, personalities

સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ…..ઓલિમ્પિક મ્યુઝિયમ અને અનોખી ટ્રેન-સફર

દર્શા કિકાણી (૨૦ જૂન ૨૦૧૯) સમયસર ઊઠી અમે તૈયાર થઈ ગયાં. ક્રાઉન પ્લાઝા હોટલમાં સરસ નાસ્તો કરી અમે જીનીવા છોડી આગળ નીકળ્યાં. સવારે પણ ઝરમર વરસાદ વરસતો હતો. અમારી સવારી પહોંચી લુસેન (LAUSANNE) ઓલિમ્પિક મ્યુઝિયમ પર. જીનીવાથી લુસેનનું અંતર લગભગ…

લુત્ફ-એ-શેર : મણકો #૧૮

ભગવાન થાવરાણી નવી પેઢીના કેટલાક ઉર્દૂ શાયરોએ પણ પોતાની અલાયદી અને ઉમદા છબી ઉપસાવી છે. આવા કેટલાક નામોમાં એક છે ઝુબૈર અલી તાબિશ.  એમની શાયરીથી મારો પરિચય આ નાજુક-શા શેરથી થયો અને હું અવાચક થઈ ગયો ! જૂઓ: કોઈ  …

ગુજરે હૈ હમ કહાં કહાંસે (૧૭) ઢઢૂક

જીવનના એ પડાવ ઉપર પહોંચ્યો છું જ્યાં ભૂતકાળમાં માણેલા વિવિધ પ્રકારના અનુભવો યાદ આવતા રહે છે. એ પૈકીના કેટલાક    અહીં વહેંચવાનો અને એ સાથે જોડાયેલાં પાત્રોનું નિરૂપણ કરવાનો ઉપક્રમ છે. અમુક કિસ્સામાં પાત્રોનાં અને સ્થળનાં નામ ચોક્કસ કારણોસર બદલેલાં હશે.  …

સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ…..બરફનો દરિયો અને જીનીવાની ઝલક

દર્શા કિકાણી (૧૯ જૂન ૨૦૧૯) સવારે સમયસર તૈયાર થઈ ઇલેક્ટ્રિક વાહનમાં બેસી પાછાં તાશ (TASCH) આવી અમારી બસમાં જ અમે શામોની (CHAMONIX) બેઝ પર પહોંચ્યાં. શામોની  ફ્રાન્સમાં આવ્યું છે. ખરેખર તો ઈટાલી, ફ્રાંસ અને સ્વિત્ઝરલેન્ડના જંકશન પર આવેલું છે.  આખા…

સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર::  યહ કોન ચિત્રકાર હૈ….. મેટરહોર્ન ગ્લેશિઅર

દર્શા કિકાણી (૧૮ જૂન ૨૦૧૯) સવારમાં ઊઠતાં જ રૂમમાંથી હિમાચ્છાદિત પર્વતો દેખાયા. ગઈકાલનો થાક તો રાતના આરામથી ઊતરી જ ગયો હતો. રાજેશ મને ખેંચીને રીશેપ્શન ઓફિસ સુધી લઈ ગયા… અને ત્યાં તો ભવ્ય એવો મેટરહોર્ન (હિમાચ્છાદિત પર્વતનું શિખર) દેખાતો હતો!…

સત્યજિત રાયની સૃષ્ટિ – ૪: જન – અરણ્ય

ભગવાન થાવરાણી સીમાબદ્ધ પછી બરાબર પાંચ વર્ષે આવી કલકત્તા ટ્રાઈલોજીની અંતિમ ફિલ્મ યાને જન – અરણ્ય. એ દરમિયાન અન્ય એક મહાન બંગાળી સર્જક મૃણાલ સેન આ જ શહેરને પૃષ્ઠભૂમિમાં રાખીને ઉપરાઉપરી વર્ષોમાં પોતાની ત્રણ ફિલ્મો ઈંટર્વ્યુ ( ૧૯૭૧ ), કલકત્તા…

લ્યો, આ ચીંધી આંગળી – કેન્વાસને ચીરી નાખતી પીંછી : નાટ્યકાર-હાસ્યકાર પ્રતાપ રાવળ

રજનીકુમાર પંડ્યા ક્યારેક કોઈક વ્યક્તિ એના ગુજરી ચૂકેલા વહાલા મિત્ર માટે થોડી થોડી વાત કરે છે. ભાવવિવશ થઈ જાય છે. દરેક પાસે અભિવ્યક્તિ નથી હોતી. એટલે વાત ત્રુટક ત્રુટક પણ લાગે છે. આખું ચિત્ર નથી ઊપસતું એમ પણ એ વખતે…

લુત્ફ-એ-શેર : મણકો #૧૭

ભગવાન થાવરાણી ઉર્દૂ સાહિત્યમાં જોન એલિયા એક એવું વ્યક્તિત્વ હતું જેમની વાણીમાં સદાય તેજાબ ભભૂકતો. બેફામ અને કોઈની સાડીબાર ન રાખનાર માણસ ! મુશાયરાઓમાં લોકપ્રિય અને પોતાની સ્પષ્ટવાદિતા માટે નામચીન !  એમની એક ગઝલનો શેર પોતાની સહજતા અને બાળ-સહજ વિસ્મય…

સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર::  યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર

દર્શા કિકાણી (૧૭ જુન ૨૦૧૯) સવારે વહેલાં તૈયાર થઈ સરસ બ્રેકફાસ્ટ કર્યો. તાજી નારંગીનો જ્યુસ મશીનની મદદથી  જાતે કાઢીને લેવાનો હતો. અમારા માટે નવો અનુભવ હતો જે ખૂબ યાદગાર બની ગયો. તાજા જ્યુસ સાથે બીજી અનેક વાનગીઓ હતી. ભરપેટ નાસ્તો…

સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર::  યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ

દર્શા કિકાણી (૧૬ જુન ૨૦૧૯) બીજે દિવસે સવારે અમે લિંચેસ્ટીન (Liechtenstein) જવા નીકળ્યાં. તે એક એકદમ નાનો દેશ (microstate) છે અને તેની રાજધાની છે વડુઝ (VADUZ). ૧૬૦ ચો. કિ.મી.ના ક્ષેત્રફળવાળું આ નાનું-અમથું સ્થળ  કેટલું વિશેષ છે! શહેરમાં માણસોની વસ્તી છે…