Category: સાહિત્ય

જયા-જયંત : આમુખ કાવ્ય : પ્રસ્તાવના

– ન્હાનાલાલ દલપતરામ કવિ સંપાદકીય: સંજોગોવશાત્ જાન્યુઆરી-’૧૯થી લગભગ મે-‘૧૯ સુધી રવિવારી સર્જનાત્મક સાહિત્યમાં આંતરે આપવામાં આવતી ગદ્ય અને પદ્ય કૃતિઓના સ્થાને મહાકવિ ન્હાનાલાલનું અપદ્યાગદ્ય (અછાંદસ) કે ડોલનશૈલી અને ગીતોમાં લખાયેલું નાટક ‘જયા-જયંત (૧૯૧૪) આપવામાં આવશે. આ શૈલીમાંનાં તેમનાં ૧૪ નાટકો…

શિવાજીની સુરતની લૂટ ; પ્રવેશક :: લેખક પરિચય

ઈચ્છારામ સૂર્યરામ દેશાઈ ‘શિવાજીની સુરતની લૂંટ’ ૧૮૮૮માં લખાયેલી એક ઐતિહાસિક નવલકથા છે. પ્રસ્તુત ઐતિહાસિક નવલકથામાં શિવાજીએ ઈ.સ. ૧૬૬૨માં અને તે પછી ૧૬૭૦માં સુરતની લૂંટ કરી હતી તેનું કોડીબંધ વર્ણન છે. આ ક્થાને લગતી ‘કેટલીક ઐતિહાસિક માહિતી’ પુસ્તકના અંતમાં પરિશિષ્ટ રૂપે…

(૬૭) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન–૧૩ ::લાગ઼ર ઇતના હૂઁ કિ ગર તૂ…

– મિર્ઝા ગ઼ાલિબવલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) લાગ઼ર ઇતના હૂઁ કિ ગર તૂ લાગ઼ર ઇતના હૂઁ કિ ગર તૂ બજ઼્મ મેં જા દે મુઝે મેરા જ઼િમ્મા દેખ કર ગર કોઈ બતલા દે મુઝે (૧) (લાગ઼ર= અશક્ત, કમજોર; ગર= અગર, જો;…

વડીલ જન તો તેને કહીએ

વડીલ જન તો તેને કહીએ, પરિવાર જોડી રાખે રે, સકળ લોકમાં હળી મળીને, સહુને ખુશ કરી જાણે રે. દુ:ખ સુખ એ સહુના જાણી, જીવન દૃષ્ટાંત સ્થાપે રે, બોધ–શિખામણથી એ અળગા, સ્વમાન સાચું જાણે રે. દુ:ખ, વ્યથા સમસ્યા સૌની, અનુભવથી એ…

વ્યંગ્ય કવન : (૩૧) આત્મપરિચય

–જ્યોતીન્દ્ર હ. દવે                      [અનુષ્ટુપ] ‘તમારી જાતનો આપો તમે જાતે પરિચય.’તમારું વાક્ય એ વાંચી મને આશ્ચર્ય ઊપજે. જાતને જાણી છે કોણે કે હું જાણી શકું, સખે?જાણે જે જાતને તેયે જણાવે નહિ અન્યને. તથાપિ પૂછતા ત્યારે, મિત્રનું મન રાખવા;જાણું-નાજાણું હું તોયે…

જુલિયેટ

– વલીભાઈ મુસા પારંપરિક લૂક ધરાવતા બેડરૂમની સીલિંગ લાઈટ્સ ઓફ છે. એક માત્ર પ્રવેશદ્વારે ટ્યુબલાઈટ ઝળહળી રહી છે. ઓરડાના મધ્યભાગે પિત્તળના મહાકળશમાં ઉગાડાયેલાં વિવિવિધરંગી ગુલાબનાં ફૂલોની જગ્યાએ માત્ર શ્યામરંગી ગુલાબ જ દેખા દે છે. બારીઓના પડદા શ્યામ અને ફ્લોર ઉપરની…

બંસી કાહે કો બજાઈ : પ્રકરણ ૨૮

લેખિકા : નિર્મલા દેશપાંડે અનુવાદ : કેપ્ટન નરેન્દ્ર ફણસે અને આંબા – જાંબુડીનાં પાંદડાઓમાં થતો સળવળાટ પરાકાષ્ઠાએ પહોંચવા લાગ્યો હતો. ચંદ્રાવતીની આંખો અશ્રુઓથી ઝરવા લાગી. જામુની ક્યાં’ય દેખાતી નહોતી. ક્યારે આવશે આ જામુની? ભુલી તો નથી ગઈ ને? કેમ ભુલે?…

બંસી કાહે કો બજાઈ : પ્રકરણ ૨૭

લેખિકા : નિર્મલા દેશપાંડે અનુવાદ : કેપ્ટન નરેન્દ્ર ફણસે જામુની સારંગપુર આવી છે તે શેખરને કહેવું કે નહી? જો કે તે આવી છે કે નહી તે જાણીને શેખરને ક્યાં ફેર પડવાનો હતો? જામુનીના હૃદયમાં ગૂંથાતા પ્રણયની ભાવનાના ધાગા એક ક્ષણમાં,…

મારી બંસીમાં… સુંદરમ્

– રસદર્શન …દેવિકા ધ્રુવ            મારી બંસીમાં                                             … સુંદરમ્ મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,મારી વીણાની વાણી જગાડી તું જા. ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા,કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા, પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા,સોનેરી સોણલું બતાડી તું જા.…

બાળવાર્તાઓ : ૨ : પોપટ સંગ મેના

પુષ્પા અંતાણી ગામની વચ્ચે આવેલા ઝાડ પર એક પોપટ રહેતો હતો. એ દરરોજ સવારે મોર્નિન્ગ વોક માટે જતા લોકોને જોતો. એ જોઈને એણે પણ રોજ સવારે ઊઠીને સીમ બાજુ ઊડવાનું શરૂ કર્યું. એક દિવસ એણે સીમમાં આવેલા ઝાડ પર મેનાને…