Category: સાહિત્ય

ભર્તા

દર્શના ધોળકિયા. “પ્રિયનો વિયોગ અને અપ્રિયનો યોગ એ મનુષ્યની નિયતિ છે.” એવું દર્શન ગૌતમ બુદ્ધને ને જગતના કોઈ પણ પ્રાજ્ઞજનને લાધ્યું છે ને લાધતું રહ્યું છે. તેમ છતાં, આ દર્શનથી લગભગ અજ્ઞ રહેતો આમસમાજ પ્રિયના યોગને વાંછતો રહેતો હોય છે.…

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પત્ર નં. ૯.

દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન યુએસએ. પ્રિય નીના, પત્ર વાંચ્યો. પ્રેમથી પેટ ભરીને કરેલી પ્રેમની વાતો અને તારા વિચારો વાંચવાની મઝા આવી. જોતજોતામાં ફેબ્રુ. મહિનાનો end આવી ગયો. આપણા ગુજરાતી મહિનાઓ પ્રમાણે એટલે કે તિથિ પ્રમાણે, આ વર્ષે ભલે વસંતપંચમી વહેલી…

કેટલાંક મુક્તકો

સુરતમાં રહેતા અને મુક્તકોના મહારાજા ગણાતા ડો. દિલીપ મોદી અગાઉ વે.ગુ. પર પગરણ કરી ચૂક્યા છે. આજે તેમના કેટલાંક મઝાના મુક્તકો અત્રે પ્રસ્તૂત છે. ‘વેગુ’ સાહિત્ય સમિતિ વતી…દેવિકા ધ્રુવ                મુક્તકો                                                           -ડૉ. દીલીપ મોદી · યાર, સોનોગ્રાફી ક્યાં સંબંધની…

વ્યંગ્ય કવન : (૪૦) દલપત કાવ્યો

– દલપતરામ                     (૧) એક શરણાઈવાળો એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી, રાગ રાગણી વગાડવામાં વખણાણો છે. એકને જ જાચું એવી ટેક છેક રાખી એક શેઠને રિઝાવી મોજ લેવાને મંડાણો છે. કહે દલપત પછી બોલ્યો તે કંજૂસ શેઠ, “ગાયક ન…

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પત્ર નં. ૮

નયના  પટેલ, લેસ્ટર, યુકે. પ્રિય દેવી, વસંત અને વેલેન્ટાઈન પર કેટલું બધું લખાયું છે? પણ સાચું કેટલાએ અનુભવ્યુ એ એક પ્રશ્ન છે. તેં લખ્યુ છે તેમ, એને શબ્દોના વસ્ત્રોમાં કે અક્ષરોના ઓશીકામાં ન વીંટળાય. હમણાં વળી મેં કોઈના મોંઢે નવો…

ત્યારે કરીશું શું?: [૨]

પરિચયકર્તા- કિશોરચંદ્ર ઠાકર જેમાં અસહાયતા ઉપરાંત ઉત્તરની અનન્યતા છે તેવા ટોલ્સ્ટ્યના સવાલ ‘ત્યારે કરીશું શું?’નો ઉત્તર મળતાં કોઈને કદાચ એમ લાગે કે, “અરે. આ તો આપણને ખબર જ હતી”. પરંતુ એક મૂર્તિને તેની સમગ્ર નિર્માણ પ્રક્રિયા – પથ્થર પર ફરતા…

બે ગીત

સાહિત્ય વિશ્વમાં ખૂબ જ જાણીતા,સશક્ત કવિ,નવલકથાકાર અને ચિત્રકાર શ્રી માધવ રામાનુજનાં બે સુંદર ગીત પ્રસ્તૂત છે. અત્રે પ્રસિધ્ધ કરવાની સંમતિ આપવા બદલ વે.ગુ. સમિતિ સહર્ષ આભાર અને અહોભાવની લાગણી વ્યક્ત કરે છે.   – ‘વેગુ’ સાહિત્ય સમિતિ વતી: દેવિકા ધ્રુવ                              …

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પત્ર નં ૭

દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન યુએસએ. પ્રિય નીના, હાસ્યકારની કલમ અને તેમાં પણ પારસીની બોલી ! હસવું તો આવે જ ને યાર ! તું નહિ માને, તારો પત્ર વાંચીને મેં તો થોડી, એ રીતે બોલવાની પ્રેક્ટીસ પણ કરી જોઈ ! પણ…

(૭૫) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન -૨૧ (આંશિક ભાગ – ૩ સંપૂર્ણ)

– મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) દિલ-એ-નાદાન તુઝે હુઆ ક્યા હૈ (શેર ૮ થી ૧૧) આંશિક ભાગ – ૨ થી ચાલુ હમકો ઉનસે વફ઼ા કી હૈ ઉમ્મીદ જો નહીં જાનતે વફ઼ા ક્યા હૈ (૮)             (વફ઼ા= પ્રેમની વફાદારી)…